gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશ ટૂરના બહાને છેતરપિંડી કરતા ટ્રાવેલ્સ સંચાલક સામે ગુનો દાખલ | Crime registered against travel o…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
વિદેશ ટૂરના બહાને છેતરપિંડી કરતા ટ્રાવેલ્સ સંચાલક સામે ગુનો દાખલ | Crime registered against travel o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Visa Fraud : વડોદરામાં ડભોઈ રોડ પર સોમા તળાવ પાસે વુડાના મકાનમાં રહેતા શાકિબ ગુલામ મયુદ્દીન મનસુરીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારે અજાર બેઝાન દેશમાં બાકુ શહેર ખાતે વિદેશ ટૂર પર જવાનું હોવાથી મેં નવાબ ટુરના માલિક હાસમીન નવાબનું સંપર્ક કર્યો હતો. તેમણે મારો પરિચય સમીર મુનિ સાથે કરાવ્યો હતો. સમીરે મને કહ્યું કે મારો મિત્ર અજયકુમાર નટવરલાલ શર્મા વિદેશ ટૂરનું કામ કરે છે. ત્યારબાદ તેણે અલમાસ એપાર્ટમેન્ટ ખાતે આવેલ નવાબ ટુરવાળાની ઓફિસ ખાતે મારી અજય શર્મા સાથે મુલાકાત કરાવી હતી. સમીર તથા અજય મને કહ્યું હતું કે વિદેશ જવું હોય તો અઢી લાખ રૂપિયા થશે.

ત્યારબાદ તેઓએ મને કમલાનગર દિવ્ય પ્લાઝા ખાતે આવેલી અજય કુમારની ઓફિસમાં બોલાવ્યો હતો. મારી પાસેથી પૈસા લઈ તેઓએ મને જણાવ્યું હતું કે તમે તમારો સામાન લઈને દિલ્હી જતાં રહો હું તમને ટિકિટ મોકલી આપીશ. જેથી હું દિલ્હી ગયો અને ત્રણ દિવસ રોકાયો હતો. પરંતુ અજય શર્માએ કોઈ ટિકિટ મોકલી ન હતી. ત્યારબાદ મેં અવારનવાર ઉઘરાણી કરતા એક મહિના પછી મને ટિકિટ મોકલી હતી. જેમાં 15 કિલોગ્રામ સામાન લખ્યો હતો અને મારે 25 કિલોગ્રામ સામાનની અજય શર્મા સાથે વાત થઈ હતી. જેથી આ ટિકિટ હોય કેન્સલ કરાવેલી ત્યારબાદ મેં તેમની પાસે મારા નીકળતા રૂપિયા પરત માંગતા આપ્યા ન હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો | Sales of petrol vehicles decline electri…
GUJARAT

March 27, 2026
વડોદરા ગ્રામ્ય પોલીસના ૮૩ પોલીસ જવાનોની બદલી | 83 police personnel transferred from Vadodara Rural P…

સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાની જમીનમાં ઝાડીઓમાં આગ | fire breaks out in the bushes of a plot in sayajigunj

Next Post
VIDEO : 700 વર્ષ જૂની ટાંગલિયા કલાને મળ્યું વૈશ્વિક મંચ: બ્રેડ પિટના શર્ટથી હવે VGRC રાજકોટ કરશે વિશ…

VIDEO : 700 વર્ષ જૂની ટાંગલિયા કલાને મળ્યું વૈશ્વિક મંચ: બ્રેડ પિટના શર્ટથી હવે VGRC રાજકોટ કરશે વિશ...

અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડતાં 5 દિવસ બંધ, AMCના અધિકારીઓ ઘટનાસ્થળે | 5 day closure due to cra…

અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડતાં 5 દિવસ બંધ, AMCના અધિકારીઓ ઘટનાસ્થળે | 5 day closure due to cra...

અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો | Suspect…

અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો | Suspect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ધોરણ-11નો વિદ્યાર્થી છેલ્લું પેપર હોવા છતાં કેનાલમાં જતાં લાપત્તા થયો,ભાઇએ શંકા વ્યક્ત કરી…

11 months ago
જુગારની ક્લબમાં એલસીબીનો દરોડો, 8 શકુની ઝડપાયા, 4 શખ્સ નાસી છૂટયા | LCB raids gambling club 8 suspec…

8 months ago
ટ્રેનના એસી કોચમાં ચાર બેગમાં છુપાવેલો ૧૮.૨૮ લાખનો ગાંજો મળ્યો | ganjo caught in train

2 months ago
મંદિરના ફંડમાંથી મેરેજ હોલ ન બનાવી શકાય કેમ કે ત્યાં અશ્લીલ ડાન્સ…’, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત | …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News