gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશ મોકલવાના નામે 31 લાખની છેતરપિંડી મામલે 3 સામે ગુનો | Crime against 3 in fraud of 31 lakhs in t…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
વિદેશ મોકલવાના નામે 31 લાખની છેતરપિંડી મામલે 3 સામે ગુનો | Crime against 3 in fraud of 31 lakhs in t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આઠ યુવાનો ભોગ બન્યા હતા  : યુવાનોને અલ્બેનિયાની કંપનીનો 30 ફેબ્રુઆરીનો ઓફર લેટર આપી બેંગ્લોર મોકલ્યા પણ ત્યાંથી ટિકિટ કન્ફર્મ ન હોવાથી ડિપોર્ટ કરાયા હતા

જૂનાગઢ, : જૂનાગઢમાં વિદેશ મોકલવાના નામે ટુર એજન્સીના સંચાલકે આઠ યુવાનો પાસેથી 31.10 લાખ રૂપીયા લીધા હતા. બાદમાં અલ્બેનીયાની કંપનીનો 30 ફેબુ્રઆરીનો ઓફર લેટર આપી બેંગ્લોર મોકલ્યા હતા ત્યાં ટિકીટ કન્ફર્મ ન થતા આ યુવાનોને ડિપોર્ટ કરાયા હતા. ગત નવેમ્બર માસમાં બનેલી આ ઘટના બાદ યુવાનોને તેની રકમ પરત મળી ન હતી. આખરે આજે આ યુવાનોએ ફરિયાદ કરતા સી ડીવીઝન પોલીસે ત્રણ શખ્સો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા અને સિવીલમાં પીએમજેએવાય વિભાગમાં નોકરી કરતા ભૂમિત રમેશભાઈ ગોહેલ (ઉ.વ. 22)ને બહારના દેશમાં કામ માટે જવું હોવાથી તેણે તેના મિત્રને વાત કરી હતી. તેના મિત્રએ મધુરમમાં એપલ વુડમાં યુવી ટુર નામની ઓફિસ આવી છે ત્યાં વિદેશ કામ માટે માણસોને મોકલે છે. આથી ભૂમિત તથા તેના પિતા આ ઓફિસે ગયા હતા ત્યાં નિહાર જાની મળ્યો હતો. તેણે ‘દુબઈ જવા કરતા યુરોપ કંટ્રીમાં જવા જેવું છે ત્યાં પગાર સારા છે’ એવી વાત કરી હતી. ભૂમિતે તેના મિત્ર જયદિપ મેવાડાને વાત કરી હતી. તા. 10-11-2024 ના ભૂમિત તથા તેના પિતા નિહાર જાનીને મળ્યા હતા. તેણે કુલ પાંચ લાખનો ખર્ચ થશે, તેમાંથી 50,000 એડવાન્સ અને બાકીના વિઝા તથા ટિકીટ આવે ત્યારે આપવાના તેવી વાત કરી હતી. વિદેશ જવા માટે ભૂમિત ગોહેલે 3 લાખ, જયદિપ હરસુખભાઈ મેવાડાએ 3.70 લાખ, નવાગઢના નીતિન કાંતિભાઈ મેવાડાએ 4.70 લાખ, સુમિત સંજયભાઈ મેવાડાએ 5 લાખ, વિશાલ માધાભાઈ મેવાડાએ 4.70 લાખ, વડાલના દિપક ચંદુભાઈ વઘેરાએ 4.40 લાખ અને દ્વારકા જીલ્લાના મીઠાપુરના મલ્હાર કાંતિભાઈ મારૂએ 2.80 લાખ અને વિજય રમેશભાઈ મારૂએ 2.80- લાખ રૂપીયા મળી કુલ તમામે 31.10  લાખ રૂપીયા ચુકવ્યા હતા. આ યુવાનોને અલ્બેનીયા મોકલવાની વાત કરી આણંદ, મુંબઈ અને ત્યાંથી બેંગ્લોર મોકલ્યા હતા. ત્યાં તેમને અલ્બેનીયામાં 30 ફેબુ્રઆરીનો ઓફર લેટર આપ્યો હતો. આ લોકો બેંગ્લોર એરપોર્ટ પર ગયા ત્યારે ત્યાં ઈમીગ્રેશન બંધ થઈ ગયું હતું આથી એરપોર્ટમાં જવા દીધા ન હતા અને ડિપોર્ટ કર્યા હતા. આ અંગે નિહાર જાનીને જાણ કરતા તેણે એક રાત રોકાવા અને આવતીકાલની ટિકીટ મોકલવા કહ્યું હતું. રોકાવવા માટે પાંચ હજાર રૂપીયા ગુગલ પે કર્યા હતા. તે દિવસે બેંગ્લોરમાં રાત રોકાયા હતા. ફરી ફોન કરતા નિહાર જાની 15 દિવસ બાદ તમારી અલ્બેનીયાની ટિકીટનું થઈ જશે, તમે ઘરે જતા રહો તેમ કહ્યું હતું. આથી આ લોકો રાજકોટ અને ત્યાંથી જૂનાગઢ આવ્યા હતા. ત્યારબાદ નિહાર જાનીએ બહાના કર્યા હતા. પૈસા પરત માંગતા બે માસમાં પૈસા આપી દઈશ તેવી વાત કરી હતી પરંતુ કોઈ પૈસા આપ્યા ન હતા. તેનો ફોન અને ઓફિસ પણ બંધ થઈ ગઈ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
દ્વારકામાં નાસ્તો લેવા ગયેલી બાળાનું અપહરણ કરનાર સાધુને મેથીપાક | Fenugreek is given to the monk who…

દ્વારકામાં નાસ્તો લેવા ગયેલી બાળાનું અપહરણ કરનાર સાધુને મેથીપાક | Fenugreek is given to the monk who...

108 એમ્બ્યુલન્સના કર્મચારીને માર મારી દર્દીએ 1200 રૂા. લૂંટી લીધા | Patient beats up 108 ambulance s…

108 એમ્બ્યુલન્સના કર્મચારીને માર મારી દર્દીએ 1200 રૂા. લૂંટી લીધા | Patient beats up 108 ambulance s...

સ્કૂલોને બોમ્બની ધમકીના ઈ-મેલ્સ ડાર્કવેબ પરથી આવતા હોવાથી ટ્રેસ કરવા મુશ્કેલ | Bomb threat emails to…

સ્કૂલોને બોમ્બની ધમકીના ઈ-મેલ્સ ડાર્કવેબ પરથી આવતા હોવાથી ટ્રેસ કરવા મુશ્કેલ | Bomb threat emails to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

2 months ago
જામનગર શહેર જિલ્લામાં આગામી રમજાન ઈદ- રામનવમી સહિતના તહેવારોને અનુલક્ષીને પોલિસ વિભાગની ક્રાઈમ કોન્ફ…

જામનગર શહેર જિલ્લામાં આગામી રમજાન ઈદ- રામનવમી સહિતના તહેવારોને અનુલક્ષીને પોલિસ વિભાગની ક્રાઈમ કોન્ફ…

1 year ago
ઈ-વ્હીકલ માટે મફત પાર્કિંગનો સુરત પાલિકાનો ઠરાવ, છતાં કોન્ટ્રાક્ટરો વસૂલી રહ્યા છે ચાર્જ | SMC has d…

ઈ-વ્હીકલ માટે મફત પાર્કિંગનો સુરત પાલિકાનો ઠરાવ, છતાં કોન્ટ્રાક્ટરો વસૂલી રહ્યા છે ચાર્જ | SMC has d…

9 months ago
જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ, પત્નીની ફરિયાદ બાદ પાંચની ધરપકડ | young man att…

જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ, પત્નીની ફરિયાદ બાદ પાંચની ધરપકડ | young man att…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News