gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશ મોકલવાના બહાને રૂ. 19.20 લાખની ઠગાઈ: 8 યુવાનો ભોગ બન્યા | 8 youths were cheated of Rs 19 20 la…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
વિદેશ મોકલવાના બહાને રૂ. 19.20 લાખની ઠગાઈ: 8 યુવાનો ભોગ બન્યા | 8 youths were cheated of Rs 19 20 la…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાના યુવકોને વિદેશ મોકલવાના બહાને એડવાન્સ રકમ લઈ વિઝા તથા વર્ક પરમિટ ન આપી રૂ. 19.20 લાખની ઠગાઈ આચરનાર ઈમિગ્રેશન સંચાલક વિરુદ્ધ કપુરાઈ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

હરણી વિસ્તારમાં રહેતા નિકુલભાઇ પંડ્યા નોકરી કરે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, મે તથા મારા મિત્રો સ્નેહ રાય અને પૂર્વેશ ચૌહાણ ન્યૂઝીલેન્ડ તથા કેનેડા જવા માંગતા હોય વર્ક પરમિટ માટે ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ ભાવિનભાઈ ચંદુલાલ શાહ (ઓફિસ – જસરાજ પ્લાઝા, પરિવાર ચાર રસ્તા પાસે) નો સંપર્ક કર્યો હતો. અને વ્યક્તિ દીઠ રૂ. 9 લાખ તથા એડવાન્સ વ્યક્તિ દીઠ રૂ. 2 લાખ નક્કી કરી રૂ. 6 લાખ આપ્યા હતા. ત્યારબાદ આજદિન સુધી અમને વિઝા અપાવ્યા નથી.  અમે રકમ પરત માંગતા ખોટા વાયદાઓ કરે છે. તેમણે આપેલા ચેક પણ રિટર્ન થયા છે. તપાસમાં વિદેશ જવા માંગતા અન્ય 5 લોકો પણ ભોગ બન્યા હોવાની વિગતો બહાર આવી હતી. આમ, વિઝા તથા વર્ક પરમીટ અપાવવાના બહાને કુલ રૂ. 19.20 લાખ મેળવી ઠગાઈ આચરી હતી. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે સંચાલક ભાવિન શાહ વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…
GUJARAT

April 2, 2026
જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…

Next Post
અમરેલીમાં 2વર્ષે મહિલાની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો | The brutal murder of a woman in Amreli 2 years …

અમરેલીમાં 2વર્ષે મહિલાની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો | The brutal murder of a woman in Amreli 2 years ...

ફિરોજપુરમાં બંધ મકાનનું તાળું તોડીને ૨.૭૦ લાખ રૃપિયાની ચોરી | Rs 2 70 lakh stolen by breaking the lo…

ફિરોજપુરમાં બંધ મકાનનું તાળું તોડીને ૨.૭૦ લાખ રૃપિયાની ચોરી | Rs 2 70 lakh stolen by breaking the lo...

લોપ્રેશર ગુજરાત પરથી પસાર થઈને દરિયામાં પ્રચંડ વાવાઝોડામાં ફેરવાયું | Low pressure passes over Gujar…

લોપ્રેશર ગુજરાત પરથી પસાર થઈને દરિયામાં પ્રચંડ વાવાઝોડામાં ફેરવાયું | Low pressure passes over Gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રશિયાના ઓઈલથી કોઈ કમાણી નથી કરી, નિયમોનું પાલન કર્યું’, વ્હાઈટ હાઉસના આરોપો પર ભારતનો જવાબ | Puri S…

7 months ago
ભરૂચના વટારીયા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા | Bharuc…

જામનગર જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં 16,076 કેસમાંથી 7,274 કેસમાં સમાધાન થયું | settlement in 7274…

4 months ago
સિહોરના દેવગણા ગામે નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Factory manufacturing fake mawa busted in Devga…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News