gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિદેશ સ્થિત ભારતીયોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાંસ્કૃતિક રાજદૂતો કહ્યા | President Draupadi Murmu…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in INDIA
0 0
0
વિદેશ સ્થિત ભારતીયોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાંસ્કૃતિક રાજદૂતો કહ્યા | President Draupadi Murmu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એંગોલા, બોસ્વાનાની મુલાકાતેથી મુર્મુ પરત આવ્યા

– બોસ્વાનાના પ્રમુખ વિમાન મથકે આવકારવા પણ ગયા અને મુર્મુ પરત આવવા નીકળ્યા ત્યારે વિદાય આપવા પણ ગયા

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ એંગોલા અને બોસ્વાનાની મુલાકાતેથી આજે શુક્રવારે નવી દિલ્હી પરત આવ્યા છે. આ બંને દેશોના ઉચ્ચ કક્ષાની મીટીંગો યોજાઈ હતી. બંને દેશોમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર સાથે સેરિમોનિયલ વેલકમ અપાયું હતું.

રાષ્ટ્રપતિ મુર્મુ એંગોલાના પાટનગર બુઆન્ડાથી બોસ્વાનાના પાટનગર ગેબોરોને પહોંચ્યા ત્યારે વિમાન મથકે બોસ્વાનાના પ્રમુખ કમા, ગીડેઈઓન, લોકો તેઓને આવકારવા ઉપસ્થિત હતા. તેટલું જ નહીં પરંતુ મુર્મુ ત્યાંથી વિદાય થયા ત્યારે પણ તેઓને વિદાય આપવા વિમાન મથકે ઉપસ્થિત હતા. આ અસામાન્ય માન હતા.

સુ. શ્રી મુર્મુની સાથે વ્યાપારી અને લશ્કરી પ્રતિનિધિઓ પણ સમ્રાટ-અશોકમાં સાથે હતા. બંને દેશોમાં વ્યાપાર વિનિમય અંગે ચર્ચા થઈ હતી. તેમજ સંરક્ષણ તાકાત વધારવા અને વિશેષત: તે દેશોના નાના એવા એરફોર્સના પાયલોટસને તાલિમ આપવા ભારતીય એરફોર્સના તાલીમી પાયલોટસ પણ સાથે ઉપસ્થિત હતા.

આ દેશોના વિદ્યાર્થીઓને ભારતમાં વિશેષ અભ્યાસ માટે પણ રાષ્ટ્રપતિએ આવકાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભારત સ્વતંત્ર થયું પછીથી આફ્રિકાના ઘણા દેશો પણ સ્વતંત્ર થયા. ૪૦ વર્ષ પૂર્વે બોસ્વાના સ્વતંત્ર થયું તે પછી ઉચ્ચ કક્ષાના ભારતના કોઈપણ પ્રતિનિધિ પૈકી સુ.શ્રી મુર્મુ સૌથી પહેલા બની રહ્યા.

તેઓએ બોસ્વાનાનાં પાટનગર ગેબોરોને સ્થિત ભારતીય સમુદાયને સંબોધન કરતાં કહ્યું હતું કે, તમારે અહીં ભારતીય સંસ્કૃતિના રાજદૂતો તરીકે કાર્ય કરવાનું છે.

ઉલ્લેખનીય છે કે, પૂજ્ય બાપુને માટે દક્ષિણ આફ્રિકા સહિત લગભગ તમામ આફ્રિકન દેશોમાં ભારતીયોનું માન ઘણું જ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO: બિહારની બમ્પર જીત પર PM મોદીએ કહ્યું- ‘કટ્ટા સરકાર બિહારમાં ક્યારેય પરત નહીં ફરે’ | bihar ass…

VIDEO: બિહારની બમ્પર જીત પર PM મોદીએ કહ્યું- 'કટ્ટા સરકાર બિહારમાં ક્યારેય પરત નહીં ફરે' | bihar ass...

મૈથિલીની જીત… મનીષ કશ્યપ અને ખેસારીલાલ હાર્યા, જાણો બિહારના સ્ટાર ઉમેદવારોના પરિણામ | bihar electi…

મૈથિલીની જીત... મનીષ કશ્યપ અને ખેસારીલાલ હાર્યા, જાણો બિહારના સ્ટાર ઉમેદવારોના પરિણામ | bihar electi...

બિહારમાં બમ્પર જીત બાદ CM નીતિશની પ્રથમ પ્રતિક્રિયા, PM મોદી અને ચિરાગ પાસવાનનો માન્યો આભાર | Bihar …

બિહારમાં બમ્પર જીત બાદ CM નીતિશની પ્રથમ પ્રતિક્રિયા, PM મોદી અને ચિરાગ પાસવાનનો માન્યો આભાર | Bihar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના કુખ્યાત દીવલા ડોન સામે મહિલાનું મકાન બળજબરીથી ખાલી કરાવવા બાબતે ગુન્હો નોંધાયા બાદ ધરપકડ | …

જામનગરના કુખ્યાત દીવલા ડોન સામે મહિલાનું મકાન બળજબરીથી ખાલી કરાવવા બાબતે ગુન્હો નોંધાયા બાદ ધરપકડ | …

11 months ago
પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…

પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…

3 months ago
વડોદરા કોર્પોરેશનની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીમાં : રૂ.60 કરોડના કામો રજૂ | Vadodara Corporation’s final…

વડોદરા કોર્પોરેશનની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીમાં : રૂ.60 કરોડના કામો રજૂ | Vadodara Corporation’s final…

4 months ago
ટ્રાફિકને અડચણરૃપ રોડ ઉપર ઉભા રહેતા લારી ગલ્લા સામે ગુના દાખલ થશે | Crimes will be registered agains…

ટ્રાફિકને અડચણરૃપ રોડ ઉપર ઉભા રહેતા લારી ગલ્લા સામે ગુના દાખલ થશે | Crimes will be registered agains…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News