gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદ્યાથીને લાફા મારી કાનનો પડદો તોડી નાંખનાર શિક્ષકને એક લાખનું વળતર ચૂકવવા આદેશ | Teacher ordered t…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
વિદ્યાથીને લાફા મારી કાનનો પડદો તોડી નાંખનાર શિક્ષકને એક લાખનું વળતર ચૂકવવા આદેશ | Teacher ordered t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,શુક્રવાર : ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલા તત્વમ નોલેજ
ઇન્સ્ટિટયુટ નામના ટયુશન ક્લાસમાં જતો વિદ્યાર્થી બે દિવસ ગેરહાજર રહેતા ટયુશન
ક્લાસના સંચાલક અને શિક્ષકે વિદ્યાર્થીને કાન પર લાફા મારી કાનનો પડદો  તોડી નાંખ્યો હતો. આ અંગે જે તે સમયે ગોરવા
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં
ન્યાયાધીશે શિક્ષકને કસુરદાર ઠેરવી છ માસની સાદી કેદની સજા તેમજ ભોગ બનેલા
વિદ્યાર્થીને વળતર પેટે રૃા.૧ લાખ ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, તેજસભાઇ ભટ્ટનો પુત્ર ઓમ વર્ષ ૨૦૧૯ની સાલમાં ધો.૧૦માં અભ્યાસ કરતો હતો અને તે
ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલા તત્વમ નોલેજ ઇન્સ્ટિટયુટમાં ટયુશન ક્લાસમાં જતો હતો.
તા.૨૩ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ઓમ ટયુશન ક્લાસમાં ગયો હતો અને તેણે ઘરે ફોન કર્યો હતો
કે
, તે પરીક્ષાનું ફોર્મ  ઘરે ભુલી ગયો છે
એટલે તે ટયુશન ક્લાસમાં આપી જાવ એટલે સાંજે ઓમના માતા-પિતા ફોર્મ આપવા માટે ટયુશન
ક્લાસમાં ગયા હતા.

તેઓ દાદર ચડી રહ્યાં હતા ત્યારે તેમણે કોઇ
વિદ્યાર્થીને લાફા મારવામાં આવતા હોવાનું અવાજ સાંભળતા તેઓ દોડીને ક્લાસમાં ગયા
ત્યારે ટયુશન ક્લાસના સંચાલક અને શિક્ષણ જશબિરસિંહ રાબીરસિંહ ચૌહણ પુત્ર ઓમને લાફા
મારી રહ્યાં હોવાનું જોયું હતું. પિતાએ કેમ મારા પુત્રને મારો છો
? તેમ કહેતા શિક્ષણ કે, સોરી કહ્યું હતું અને ત્યાર બાદ ઓમને
સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તબીબે ઓમના કાનનો પડદો ફાટી ગયો
હોવાનું જણાવ્યું હતું.

બીજા દિવસે ઓમને ઓપરેશન થીએટરમાં લઇ
જવામાં આવ્યો હતો અને ફાટી ગયેલા પડદામાં પેચ મુકવામાં આવ્યો હતો. આ બનાવ અંગે
ગોરવા પોલીસ સ્ટેશનમાં તા.૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ
અંગેનો કેસ ચાલી જતા ન્યાયાધીશે આરોપી જશબિરસિંહ ચૌહાણને છ માસની સજા અને એક હજાર
દંડ ફટકાર્યો હતો. અદાલતે કિશોર ન્યાય અધિનિયમની કલમ ૭૫ હેઠળ આરોપીને વળતર પેટે ૧
લાખ ચૂકવવાનો અને જો આ રકમ ચૂકવવામાં ન આવે તો વધુ છ માસની સાદી કેદનો આદેશ કર્યો
હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…
GUJARAT

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…

February 13, 2026
અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…
GUJARAT

અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…

February 13, 2026
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…
GUJARAT

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…

February 13, 2026
Next Post
દુબઇથી ૧.૮૦ કરોડનું સોનુ લાવવાના કૌભાંડમાં ત્રણ આરોપીની જામીન અરજી રદ | bail application rejected

દુબઇથી ૧.૮૦ કરોડનું સોનુ લાવવાના કૌભાંડમાં ત્રણ આરોપીની જામીન અરજી રદ | bail application rejected

મંજૂસરની મેડિનોવા ફાર્મા કંપનીના કર્મચારીને પ્રમોશન મળતાં યોજેલી દારૃની પાર્ટી પર દરોડોઃ15 પકડાયા | …

મંજૂસરની મેડિનોવા ફાર્મા કંપનીના કર્મચારીને પ્રમોશન મળતાં યોજેલી દારૃની પાર્ટી પર દરોડોઃ15 પકડાયા | ...

કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્મશાનોના મુદ્દે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે તડાફડી | Clashes between opp…

કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્મશાનોના મુદ્દે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે તડાફડી | Clashes between opp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરુચમાં તંત્રએ 4 કરોડના ખર્ચે બનાવેલી 45 દુકાનો 40 વર્ષ સુધી ‘સડતી’ રહી, હવે તોડી પડાશે | After 40 Y…

ભરુચમાં તંત્રએ 4 કરોડના ખર્ચે બનાવેલી 45 દુકાનો 40 વર્ષ સુધી ‘સડતી’ રહી, હવે તોડી પડાશે | After 40 Y…

2 weeks ago
મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો, 42 નાની બોટલો કબ્જે | Vadodara : Bootlegger caug…

મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો, 42 નાની બોટલો કબ્જે | Vadodara : Bootlegger caug…

3 months ago
કેબિનેટ મંત્રી સાથે વાત કરવી છે, ઉકેલ નહીં આવે તો…17 હજાર વાજબી ભાવના દુકાનદારોની રાજીનામાની ચીમકી…

કેબિનેટ મંત્રી સાથે વાત કરવી છે, ઉકેલ નહીં આવે તો…17 હજાર વાજબી ભાવના દુકાનદારોની રાજીનામાની ચીમકી…

3 months ago
રેટિંગ આપી સરળ પૈસા કમાવવાની લાલચમાં ન ફસાતા, કોલેજિયન વિદ્યાર્થિની કરી બેઠી મોટું નુકસાન | If you w…

રેટિંગ આપી સરળ પૈસા કમાવવાની લાલચમાં ન ફસાતા, કોલેજિયન વિદ્યાર્થિની કરી બેઠી મોટું નુકસાન | If you w…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News