gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદ્યાર્થીને માર મારી જાતિ વિષયક અપમાન કરનાર સહપાઠી અને આચાર્યની સામે ગુનો | Crime against classmate…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
વિદ્યાર્થીને માર મારી જાતિ વિષયક અપમાન કરનાર સહપાઠી અને આચાર્યની સામે ગુનો | Crime against classmate…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નરસંડાની બી.એમ. પટેલ હાઇસ્કૂલમાં ધો. 10 માં અભ્યાસ કરતા

– સગીરને માર મારી ‘ફરીથી એકલો મળીશ તો છરો મારી જીવતો નહીં રહેવા દઈએ’ તેવી ધમકી આપી

નડિયાદ : નડિયાદ નજીક આવેલા નરસંડાની બી.એમ. પટેલ હાઇસ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા એક સગીર વિદ્યાર્થીને તેના સહપાઠી દ્વારા જાતિવિષયક શબ્દો બોલીને હેરાન-પરેશાન કરવા અને હુમલો કરવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં રાજનગર ગામના સગીરના સહપાઠી અને શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

નરસંડામાં રહેતા વ્યક્તિએ આપેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમનો સગીર ભત્રીજો બી. એમ. પટેલ હાઇસ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. ૧૯ નવેમ્બર ૨૦૨૫ના રોજ સાંજે ૭.૩૦ વાગ્યે સગીર વિદ્યાર્થી ટયુશન પતાવીને ઘરે આવ્યો ત્યારે તેના કાકાને જણાવ્યું હતું કે, તેની સાથે ધોરણ ૧૦માં અભ્યાસ કરતો રાજનગર ગામનો એક સહપાઠી તેને જાતિવિષયક શબ્દો બોલીને સ્કૂલમાં હેરાન-પરેશાન કરે છે. આ બાબતે ફરિયાદીએ સ્કૂલના પ્રિન્સિપાલ ચેતનભાઈ પટેલને ફોન કરીને સગીરને જાતિવિષયક શબ્દો બોલીને હેરાન કરવા બાબતે વાત કરતા પ્રિન્સિપાલે ‘હું જોઈ લઉં છું’ તેમ કહીને ફોન મૂકી દીધો હતો. 

આ ઘટના બાદ બે-ત્રણ દિવસ સુધી સગીરના સહપાઠીએ તેને ખીજવવાનું બંધ કરી દીધું હતું. જોકે, ત્યારબાદ ફરીથી સગીરને જાતિવિષયક શબ્દો બોલીને ‘તમે અમારું કશું બગાડી લેવાના નથી’ તેમ કહીને હેરાન કરવામાં આવતો હોવાનું સગીરે તેના કાકાને જણાવ્યું હતું. ગત તારીખ ૨૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ ફરિયાદી નડિયાદ ગયા હતા ત્યારે તેમના પત્નીએ તેમને ફોન કરીને જણાવ્યું કે, ભત્રીજાને કોઈની સાથે ઝઘડો થયો છે અને તેને માથામાં વાગી જવાથી લોહી નીકળે છે. જેથી ફરિયાદી ઘરે આવ્યા હતા અને સગીરને હોસ્પિટલ લઈ જવાયો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ સગીરની સારવાર કરી અને માથાના ભાગે ૩ ટાંકા આવ્યાનું જણાવ્યું હતું. 

સગીર ભાનમાં આવતા તેના કાકાએ તેને બનાવ બાબતે પૂછયું હતું. સગીરે જણાવ્યું કે, આશરે ૮ઃ૦૦ વાગ્યાની આસપાસ તે ઘરેથી અગરબત્તી લેવા માટે ગામમાં નીકળ્યો હતો અને માણેકચોકમાં જતાં અચાનક પાછળથી તેની સાથે અભ્યાસ કરતો સહપાઠીએ તથા અન્ય એક શખ્સ મોટરસાયકલ પર હાથમાં લોખંડની પાઈપ સાથે આવ્યા હતા. બંને જણાએ તેની સાથે બોલાચાલી કરી ગડદાપાટુનો માર માર્યો. આ દરમિયાન અમિત દરબારે લોખંડનું કડું તેના માથાના ભાગે માર્યું હતું. સગીરે બૂમાબૂમ કરતાં આજુબાજુમાંથી માણસો આવી જતાં તેમને મારથી છોડાવ્યા હતા.

ત્યારબાદ બંને જણા મોટરસાયકલ લઈને ભાગી ગયા હતા. થોડીવાર પછી આ બંને જણા અને તેમની સાથે અન્ય એક ત્રીજો માણસ પાછા આવ્યા હતા અને સગીરને ધમકી આપી હતી કે, જો આ બનાવ બાબતે તે કોઈને પણ કહ્યું તો તેને ફરીથી એકલો મળીશ તો છરો મારી જીવતો નહીં રહેવા દઈએ. આ ધમકીઓ આપીને તેઓ જઈ રહ્યા હતા તે વખતે અમિત દરબારની સાથે આવેલા ત્રીજા માણસે સગીરને લાત મારીને ત્યાંથી ભાગી ગયો હતો.

વધુમાં સગીરે તેના કાકાને જણાવ્યું કે, આ સહપાઠી તેને સ્કૂલમાં ખીજવતો હોવાથી તે પ્રિન્સિપાલને મળવા ગયો હતો, પરંતુ પ્રિન્સિપાલ ચેતનભાઈ પટેલે પણ તેને જાતિવિષયક શબ્દો બોલીને કહ્યું હતું કે, ‘તમે જે જ્ઞાતિના છો તો છો જ, તેમાં શું છે ? જે હશે તે જ કહેશેને,  તેમાં શું ખોટું છે’. તેવો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.  આ સમગ્ર ઘટનાને પગલે ફરિયાદીએ સગીરના સહપાઠી અને નરસંડાની બી.એમ. પટેલ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ ચેતનભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …
GUJARAT

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

April 13, 2026
‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…
GUJARAT

‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

April 13, 2026
અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…
GUJARAT

અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…

April 13, 2026
Next Post
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે ગટરના પાણીથી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in …

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે ગટરના પાણીથી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in ...

સુરેન્દ્રનગરમાં 2000 મેટ્રિક ટન યુરિયા ખાતર ભરેલી રેક પહોંચી | A rake filled with 2000 metric tons o…

સુરેન્દ્રનગરમાં 2000 મેટ્રિક ટન યુરિયા ખાતર ભરેલી રેક પહોંચી | A rake filled with 2000 metric tons o...

નાની મોલડી ગામ પાસેથી હોટલમાંથી રૃ.1.77 કરોડની 28404 બોટલ જપ્ત | 28404 bottles worth Rs 1 77 crore s…

નાની મોલડી ગામ પાસેથી હોટલમાંથી રૃ.1.77 કરોડની 28404 બોટલ જપ્ત | 28404 bottles worth Rs 1 77 crore s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધરખમ લૂંટ બાદ વિમાન ભાડાં પર કેન્દ્રની લગામ

ધરખમ લૂંટ બાદ વિમાન ભાડાં પર કેન્દ્રની લગામ

4 months ago
બજેટમાં પશ્ચિમ ઝોનની બંધ ટ્રેનો અને સિનિયર સિટિજન રાહત મુદ્દે મુસાફરોમાં અસંતોષ | Passengers unhappy…

બજેટમાં પશ્ચિમ ઝોનની બંધ ટ્રેનો અને સિનિયર સિટિજન રાહત મુદ્દે મુસાફરોમાં અસંતોષ | Passengers unhappy…

2 months ago
શું યુકેમાંથી પણ ગેરકાયદે ભારતીયોની હકાલપટ્ટી કરાશે? સરકારે લીધો મોટો નિર્ણય | UK expands ‘Deport No…

શું યુકેમાંથી પણ ગેરકાયદે ભારતીયોની હકાલપટ્ટી કરાશે? સરકારે લીધો મોટો નિર્ણય | UK expands ‘Deport No…

8 months ago
અમદાવાદ: રોડ પર છત્રી લઈને સિમકાર્ડ વેચનારથી ચેતજો! ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડ માટે વિદેશમાં સિમ સપ્લાય ક…

અમદાવાદ: રોડ પર છત્રી લઈને સિમકાર્ડ વેચનારથી ચેતજો! ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડ માટે વિદેશમાં સિમ સપ્લાય ક…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News