gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાની મોલડી ગામ પાસેથી હોટલમાંથી રૃ.1.77 કરોડની 28404 બોટલ જપ્ત | 28404 bottles worth Rs 1 77 crore s…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
નાની મોલડી ગામ પાસેથી હોટલમાંથી રૃ.1.77 કરોડની 28404 બોટલ જપ્ત | 28404 bottles worth Rs 1 77 crore s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચોટીલામાં
સ્ટેટ મોનિટરીંગ સેલનો સપાટો

દારૃ, ટ્રક, પિકઅપ વાન, કપાસનું વેસ્ટ મટિરિયલ સહિત રૃ.2.13 કરોડના મુદામાલ સાથે 07 શખ્સ ઝડપાયા – 5 વોન્ટેડ

સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લામાં
બુટલેગરોને દ્વારા વિદેશી દારૃની હેરાફેરી અને કટિંગ થતું હોવાની ફરિયાદોને ધ્યાને
લઈને ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ની ટીમે ચોટીલા હાઈવે પર પેટ્રોલિંગ હાથ
ધર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચોટીલા તાલુકાના નાની મોલડી ગામ પાસે
આવેલી
‘વડવાળા દર્શન‘ હોટલના કમ્પાઉન્ડમાંથી
કપાસની આડમાં લઇ જવાતો રૃ.૧.૭૭ કરોડના દારૃ સહિત રૃ.૨.૧૩ કરોડના મુદામાલ સાથે ૦૭ શખ્સોને
ઝડપી પાડયા હતા.

ચોટીલા
હાઈવે પર નાની મોલડી ગામ પાસે આવેલી
‘વડવાળા દર્શન‘ હોટલના કંપાઉન્ડમાંથી એસએમસીની ટીમે
વિદેશી દારૃની ૨૮
,૪૦૪ બોટલ(કિં.રૃ.૧,૭૭,૮૧,૩૬૦), ટ્રક અને પીકઅપ કિંમત
(રૃ.૩૫ લાખ)
, કપાસનું વેસ્ટ મટીરીયલના ૨૦૫ બંડલ (કિં.રૃ.૭૭,૯૦૦) સહિત કુલ રૃ.૨,૧૩,૬૧,૭૬૦ના મુદામાલ સાથે ૦૭ શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા
દરમિયાન અન્ય પાંચ શખ્સ હાજર મળી નહીં આવતા એસએમસીએ ૧૨ શખ્સ સામે પ્રોહીબિશન એક્ટ
હેઠળ કાર્યવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.  એસએમસીએ ઝડપી પાડેલો દારૃ પંજાબ
, ચંડીગઢ, રાજસ્થાન અને મોહાલીની ડિસ્ટિલરીમાં
બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

દરોડામાં
કોણ ઝડપાયું

(૧) મુકેશ વાલસિંગ માવી (૨) બદીયા મંગુસિંગ દેવકા (૩) પાતલીયા બેસી મસાનિયા
(૪) કુંવરસિંગ થાનસિંગ મીનાવા (૫) રાકેશ વેરસિંગ મસાનિયા (૬) નાંગરસિંગ કાલુસિંગ
દેવકા અને કાલુ ભારુંભાઈ મસાનિયા (તમામ રહે. ભાણેજડા ગામ
, તા.ચુડા,
જિ. સુરેન્દ્રનગર)

વોન્ટેડ
આરોપીની યાદી
(૧) સંજયભાઈ અનકભાઈ ખાચર
(ઈંગ્લિશ દારૃ મંગાવનાર) રહે.નાની મોલડી
, તા.ચોટીલા (૨)
રાજસ્થાન પાસિંગ ટ્રકનો ચાલક (૩) ટ્રક માલિક (૪) ટ્રક ક્લીનર અને (૫) ઈંગ્લીશ
દારૃનો જથ્થો મોકલનાર

એસએમસીની
રેઇડથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ

ચોટીલા
હાઈવે પર આવેલ હોટલો સહિતના સ્થળો પરથી અવાર નવાર એસએમસીની ટીમ દ્વારા ઈંગ્લીશ
દારૃની હેરાફેરી અને કટિંગ ઝડપી ઝડપાયું છે. ત્યારે ફરી એકવખત ચોટીલા હાઈવે પર
નાની મોલડી ગામ પાસેથી એસએમસી ટીમ દ્વારા ઈંગ્લીશ દારૃ સહિત રૃ.૨.૧૩ કરોડનો
મુદામાલ કબજે કરતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ છે અને આ મામલે આગામી દિવસોમાં નવા
જૂની થવાના એંધાણ પર વર્તાઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
28 કલાકનું રોકાણ, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડીનર… જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો | russian presi…

28 કલાકનું રોકાણ, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડીનર... જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો | russian presi...

સરકારી નોકરીની ભરતી પ્રક્રિયા 6 થી 9 મહિનામાં પૂર્ણ કરો, ગુજરાત વહિવટી સુધારણા પંચની ભલામણ | gujarat…

સરકારી નોકરીની ભરતી પ્રક્રિયા 6 થી 9 મહિનામાં પૂર્ણ કરો, ગુજરાત વહિવટી સુધારણા પંચની ભલામણ | gujarat...

જિમમાં મિત્રતા કેળવી પરિણીત યુવકે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, મંદિરમાં સેંથો પૂરી લગ્નનું નાટક કર્ય…

જિમમાં મિત્રતા કેળવી પરિણીત યુવકે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, મંદિરમાં સેંથો પૂરી લગ્નનું નાટક કર્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રભારી મંત્રીની હાજરીમાં ભાજપના ધારાસભ્યોની રજુઆત, AMTS ઈલેકટ્રિક બસ ચલાવવાના કોન્ટ્રાકટથી ૨૩૨ કરોડ…

પ્રભારી મંત્રીની હાજરીમાં ભાજપના ધારાસભ્યોની રજુઆત, AMTS ઈલેકટ્રિક બસ ચલાવવાના કોન્ટ્રાકટથી ૨૩૨ કરોડ…

1 year ago
ધ્રાંગધ્રા શહેરમાં ગટરના તૂટેલા ઢાંકણાં ગમે ત્યારે અકસ્માત નોતરશે | Broken sewer covers in Dhrangadh…

ધ્રાંગધ્રા શહેરમાં ગટરના તૂટેલા ઢાંકણાં ગમે ત્યારે અકસ્માત નોતરશે | Broken sewer covers in Dhrangadh…

12 months ago
BIG NEWS: અમેરિકા પર ટેરિફ લગાવી વળતો જવાબ આપીશું, WTOમાં ભારતની મોટી જાહેરાત | india proposes retal…

BIG NEWS: અમેરિકા પર ટેરિફ લગાવી વળતો જવાબ આપીશું, WTOમાં ભારતની મોટી જાહેરાત | india proposes retal…

1 year ago
અમદાવાદના વૃદ્ધ ડિજિટલ બન્યા અરેસ્ટનો શિકાર, ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ખોટા કેસનો ડર બતાવી 20 લાખ પડાવ્ય…

અમદાવાદના વૃદ્ધ ડિજિટલ બન્યા અરેસ્ટનો શિકાર, ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ખોટા કેસનો ડર બતાવી 20 લાખ પડાવ્ય…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News