gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદ્યાર્થી માટેનો ડિજિટલ આઈ.ડી. ‘અપાર’ માટે તા.30 જૂન છેલ્લી તારીખ : શાળાઓને તાકીદ | Last date for d…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
વિદ્યાર્થી માટેનો ડિજિટલ આઈ.ડી. ‘અપાર’ માટે તા.30 જૂન છેલ્લી તારીખ : શાળાઓને તાકીદ | Last date for d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અપાર આઈડી-ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમીક એકાઉન્ટ રજિસ્ટ્રીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ડિજિટલ ID પ્રોજેક્ટ છે. તે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ, સ્કોલરશિપ અને પ્રમાણપત્રોનો સંગ્રહ કરતું એક રાષ્ટ્રીય એકાઉન્ટ છે. ગુજરાતમાં આ અંગે આઈડી બનાવવા માટે  છેલ્લી તા. 30, જૂન, 2026 છે. જેથી દરેક શાળાએ અઠવાડિયામાં એક દિવસ અપાર માટે કેમ્પ રાખવાની સૂચનાથી શિક્ષકોની કામગીરીનું ભારણ વધશે.

સરકારની ગાઈડલાઈન એવી છે કે આ યોજના “વન નેશન, વન સ્ટુડન્ટ ID” ના સૂત્ર પર આધારિત છે. અને તે શાળાના તમામ બાળકોને તેમના શૈક્ષણિક રેકોર્ડનું સંચાલન કરવામાં મદદરૂપ બને છે. અપાર આઇડીથી વિદ્યાર્થીના તમામ શૈક્ષણિક દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપમાં એક જ જગ્યાએ સુરક્ષિત રહેશે ઉપરાંત એક શાળામાંથી બીજી શાળામાં પ્રવેશ મેળવવો ખૂબ સરળ બને છે. શાળાના ડેટાબેઝ અને નામમાં તફાવત હોવાથી શરૂઆતમાં ડેટા અપડેટ કરવામાં મુશ્કેલી પડે છે. એવી જ રીતે ટેકનોલોજી અને ઈન્ટરનેટની મર્યાદાવાળા વિસ્તારોમાં પ્રક્રિયા થોડી ધીમી ચાલે છે. આ અંગે સીધો આદેશ આપવામાં આવ્યો છે કે હવે ઢીલાશ નહીં ચાલે.

આ આદેશના કારણે દર શનિવારે શાળાઓમાં અપાર સંતૃપ્તિ કેમ્પ એટલે કે અપાર દિવસ યોજવા જણાવ્યું છે. જેમના અપાર કાર્ડમાં ભૂલ છે તેમને શાળાએ બોલાવવામાં આવશે આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. શિક્ષકોએ હવે દર અઠવાડિયે રિપોર્ટ આપવો પડશે જો તમે હજુ સુધી આ આઈડી નથી બનાવ્યું તો તમારી સ્કોલરશીપ કે રિઝલ્ટમાં પણ મુશ્કેલી આવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં 4 યુવકોએ સગીરને નગ્ન કરી દોડાવ્યો, 2 મહિના પહેલા બનેલી ઘટનાનો લીધો તાલિબાની બદલો! | Ahmed…
GUJARAT

અમદાવાદમાં 4 યુવકોએ સગીરને નગ્ન કરી દોડાવ્યો, 2 મહિના પહેલા બનેલી ઘટનાનો લીધો તાલિબાની બદલો! | Ahmed…

June 9, 2026
બ્રાન્ડના નામે ઝેરી ઘી! અમદાવાદમાં 3 સ્થળોએથી 4.8 ટન શંકાસ્પદ નકલી ઘી ઝડપાયું, ફૂડ વિભાગની કાર્યવાહી…
GUJARAT

બ્રાન્ડના નામે ઝેરી ઘી! અમદાવાદમાં 3 સ્થળોએથી 4.8 ટન શંકાસ્પદ નકલી ઘી ઝડપાયું, ફૂડ વિભાગની કાર્યવાહી…

June 9, 2026
સુરતમાં છેલ્લા 5 વર્ષમાં 28 અધિકારી અને કર્મચારી એસીબીના હાથે ઝડપાયા, છતાં ભ્રષ્ટાચારનો ખેલ યથાવત્! …
GUJARAT

સુરતમાં છેલ્લા 5 વર્ષમાં 28 અધિકારી અને કર્મચારી એસીબીના હાથે ઝડપાયા, છતાં ભ્રષ્ટાચારનો ખેલ યથાવત્! …

June 9, 2026
Next Post
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બોલેરો-વાન વચ્ચે ગોઝારો અકસ્માત : બંને વાહનો સળગ્યા, વાન ડ્રાઇવર ભડથુ…

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બોલેરો-વાન વચ્ચે ગોઝારો અકસ્માત : બંને વાહનો સળગ્યા, વાન ડ્રાઇવર ભડથુ...

અમદાવાદ: નરોડા GIDCમાં આગની દુર્ઘટનામાં શ્રમિકનું મોત, ન્યાય માટે પરિવારજનો મૃતદેહ લઈને કંપનીએ પહોંચ…

અમદાવાદ: નરોડા GIDCમાં આગની દુર્ઘટનામાં શ્રમિકનું મોત, ન્યાય માટે પરિવારજનો મૃતદેહ લઈને કંપનીએ પહોંચ...

અપ ટુ ડેટ મહિલાએ જ્વેલર્સ શોરૂમમાંથી દાગીના સેરવી મોઢામાં મૂકી દીધા, માનસિક અસ્વસ્થ હોવાથી છોડી દીધી…

અપ ટુ ડેટ મહિલાએ જ્વેલર્સ શોરૂમમાંથી દાગીના સેરવી મોઢામાં મૂકી દીધા, માનસિક અસ્વસ્થ હોવાથી છોડી દીધી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓમાં એક વર્ષમાં 25%નો ઘટાડો, દેશમાં ચોથા સ્થાને રહ્યું | Gujarat Foreign T…

ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓમાં એક વર્ષમાં 25%નો ઘટાડો, દેશમાં ચોથા સ્થાને રહ્યું | Gujarat Foreign T…

10 months ago
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, સહાયક સર્વેયરથી લઈ ફાર્માસીસ્ટ સુધીના આઠ કર્મચારીની નિમ…

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, સહાયક સર્વેયરથી લઈ ફાર્માસીસ્ટ સુધીના આઠ કર્મચારીની નિમ…

10 months ago
કુદરતનો કેર: આંધ્રમાં વાવાઝોડું ત્રાટકતા ભારે તારાજી

કુદરતનો કેર: આંધ્રમાં વાવાઝોડું ત્રાટકતા ભારે તારાજી

7 months ago
અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોના ખાતામાં 1-1 કરોડ આવ્યા! એર ઈન્ડિયાને 1125 કરોડ મળ્યાનો રિપોર્ટ | ahme…

અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોના ખાતામાં 1-1 કરોડ આવ્યા! એર ઈન્ડિયાને 1125 કરોડ મળ્યાનો રિપોર્ટ | ahme…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News