gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિધવાને મિલકતમાં ભાગ ના મળે તે માટે માતા-પુત્રીનો કારસો,વિધવાના પતિને અપરણિત બતાવી સોગંદનામું કર્યું…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
વિધવાને મિલકતમાં ભાગ ના મળે તે માટે માતા-પુત્રીનો કારસો,વિધવાના પતિને અપરણિત બતાવી સોગંદનામું કર્યું…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી માતા અને પુત્રીએ તેમના મૃત પુત્રની પત્ની અને બાળકોને મિલકતનો ભાગ ના મળે તે હેતુથી પુત્રને અપરિણીત દર્શાવી વારસાઇનું સોગંદનામું કરતાં પોલીસ ફરિયાદ થઇ છે.

કોયલીના ગણેશ ફળિયામાં રહેતા બ્રિજેશભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે,મારી કઝીન પ્રિયંકાએ મને પાવર ઓફ એટર્ની આપતાં પોલીસ ફરિયાદ કરી છે.મારી  બહેનના લગ્ન વર્ષ-૧૯૯૩માં શૈલેષ રાવજીભાઇ પટેલ સાથે થયા હતા.

ત્યારબાદ તેઓ અમેરિકા સ્થાયી થયા હતા અને બે સંતાન પણ થયા હતા.વર્ષ-૨૦૧૪માં શૈલેષભાઇ તેની પત્ની પ્રિયંકા અને બે સંતાનો સાથે વડોદરા આવ્યા હતા.હરિદ્વાર ખાતે ફરવા ગયા તે દરમિયાન નોઇડા એક્સપ્રેસ વે પર ટેમ્પો ટ્રાવેલનો એક્સિડન્ટ થતાં પ્રિયંકાના પતિ શૈલેષ પટેલ અને તેના પિતા રાવજીભાઇ પટેલના મોત થયા હતા.

ત્યારબાદ મારી બહેન અને તેના સંતાનો વિદેશ પરત ફર્યા હતા.પરંતુ ગઇ તા.૧૪-૨-૨૦૧૭ના રોજ પ્રિયંકાની નણંદ ભાવના રાવજીભાઇ પટેલે તેમના કારેલીબાગના બે મકાનની વારસાઇ અંગે સમાના મામલતદાર સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું.જેમાં મૃતક ભાઇ શૈલેષને અપરણિત બતાવવામાં આવ્યા હતા.જેથી સમા પોલીસે શૈલેષની બહેન ભાવના પટેલ અને તેની માતા લલિતાબેન પટેલ(શ્રી જય સંતોષીનગર,કારેલીબાગ) સામે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

Next Post
કેનેડા મોકલવાને નામે વધુ એક યુવક સાથે 13.70 લાખની ઠગાઇ | fraud on the name of sending canaka

સમા નવીનગરીના અડ્ડા પર દારૃ પીવાની સવલત અપાતી હોવાથી SMCનો દરોડો,સંચાલક દિલીપ ફરાર | SMC raided in s…

સમા નવીનગરીના અડ્ડા પર દારૃ પીવાની સવલત અપાતી હોવાથી SMCનો દરોડો,સંચાલક દિલીપ ફરાર | SMC raided in s...

ટોળાએ જૂનીગઢી વિસ્તાર તરફ ધસી જઇ ભારે પથ્થરમારા સાથે તોડફોડ કરી | The mob rushed towards the Jureiga…

ટોળાએ જૂનીગઢી વિસ્તાર તરફ ધસી જઇ ભારે પથ્થરમારા સાથે તોડફોડ કરી | The mob rushed towards the Jureiga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કંપનીઓ ઈંધણની નુકસાની ટાળવા પેટ્રોલ પંપને ઓછો જથ્થો આપે છે | Companies are supplying less quantity t…

1 week ago
ગોત્રી નિલામ્બર સર્કલ પાસે ON DUTY VMSS લખેલા ડમ્પર ચાલકની ધરપકડ,ડમ્પર કબજે | Dumper driver arrested…

8 months ago
31 મે સુધી તમારા ખાતામાં 436 રૂપિયા રાખો… બેંકો ગ્રાહકોને મોકલી રહી છે મેસેજ, સમજો કારણ | pm jeeva…

11 months ago
નશામાં ધૂત બાઈકચાલકે બાળકીને અડફેટે લેતા મોત, સ્થાનિકોમાં રોષ | Drunk biker hits and kills girl ange…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News