gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in GUJARAT
0 0
0
વિપક્ષની રજૂઆત રંગ લાવી: ગઢડામાં વર્ષો જૂની જોખમી પાણીની ટાંકી આખરે જમીનદોસ્ત કરાઈ
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગઢડા શહેરમાંથી જનહિતનો એક મોટો પ્રશ્ન આખરે ઉકેલાયો છે. શહેરના ભડલીના જાપા ના વિસ્તારમાં આવેલી વર્ષો જૂની અને અત્યંત જર્જરિત હાલતમાં ઉભેલી પાણીની ટાંકીને આજે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી છે. આ જોખમી ટાંકીને કારણે સ્થાનિક રહીશોના માથે સતત અકસ્માતનો ખતરો તોળાતો હતો, જેમાંથી હવે લોકોને મુક્તિ મળી છે. જનતાના પ્રશ્ને વિપક્ષ એકજૂથ થયો

આ ગંભીર સમસ્યા અંગે ગઢડા નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા મિતભાઈ ડાંગર તેમજ ગઢડા શહેર આમ આદમી પાર્ટીના મંત્રી રાજભાઈ આહીર દ્વારા સંયુક્ત રીતે તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. પક્ષભેદ ભૂલીને જનતાના હિત માટે બંને નેતાઓએ જે રીતે તંત્રમાં ધારદાર રજૂઆત કરી, તેણે વહીવટી તંત્રને વહેલી તકે એક્શન લેવા મજબૂર કર્યું હતું.

તંત્રએ લીધો ત્વરિત નિર્ણય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને વિપક્ષી નેતાઓની રજૂઆતને માન આપીને નગરપાલિકા તંત્ર દ્વારા આજે તાકીદે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારે સાવચેતી સાથે આ જર્જરિત ટાંકીને જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. ટાંકી ધરાશાયી થતાં જ સ્થાનિક રહીશોએ મોટી રાહતનો શ્વાસ લીધો હતો.

“લોકોની સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા છે. વર્ષો જૂની આ ટાંકી ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ હતી. અમારી રજૂઆતને ગંભીરતાથી લઈ કામગીરી કરવા બદલ અમે તંત્રનો આભાર માનીએ છીએ.”

મિતભાઈ ડાંગર (વિપક્ષી નેતા) અને રાજભાઈ આહીર (મંત્રી, AAP) ​સ્થાનિકોમાં ખુશીનો માહોલ વર્ષો જૂની આ જોખમી ટાંકી દૂર થતાં જ ભડલીના જાપા વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ મિતભાઈ ડાંગર અને રાજભાઈ આહીરની સક્રિય કામગીરીની પ્રશંસા કરી હતી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
સાવધાન! કેમિકલ પી જતાં બાળકે અન્નનળી ગુમાવી: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીથી મળ્યું નવું જીવન | ahmed…

સાવધાન! કેમિકલ પી જતાં બાળકે અન્નનળી ગુમાવી: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીથી મળ્યું નવું જીવન | ahmed...

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્…

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્...

ગીર જંગલમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ! વન વિભાગની કામગીરી સામે વાઇલ્ડ લાઇફ બોર્ડના પૂર્વ અને વર્તમાન સભ્યો…

ગીર જંગલમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ! વન વિભાગની કામગીરી સામે વાઇલ્ડ લાઇફ બોર્ડના પૂર્વ અને વર્તમાન સભ્યો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અડધી કિંમતે સોનું વેચવાનું કહીને ઠગાઇ આચરતી બાવરી ગેંગ ઝડપાઇ | DCP Zone 2 staff nabbed bavri gang me…

અડધી કિંમતે સોનું વેચવાનું કહીને ઠગાઇ આચરતી બાવરી ગેંગ ઝડપાઇ | DCP Zone 2 staff nabbed bavri gang me…

1 year ago
પાકિસ્તાનની પોલ ખુલી, UNSCએ કહ્યું- ‘લશ્કર-એ-તોઈબાના સમર્થન વગર પહલગામમાં હુમલો કરવો અશક્ય’ | UNSC R…

પાકિસ્તાનની પોલ ખુલી, UNSCએ કહ્યું- ‘લશ્કર-એ-તોઈબાના સમર્થન વગર પહલગામમાં હુમલો કરવો અશક્ય’ | UNSC R…

12 months ago
ફરી શરુ થઈ રહી છે કૈલાસ માનસરોવર યાત્રા, જાણો કયા રૂટ અને કેટલા લોકોની થઈ પસંદગી

ફરી શરુ થઈ રહી છે કૈલાસ માનસરોવર યાત્રા, જાણો કયા રૂટ અને કેટલા લોકોની થઈ પસંદગી

1 year ago
કપચી ભરેલી ટ્રક પલટતાં કારનો કચ્ચરઘાણ, રાજસ્થાનમાં એક જ પરિવારના 4 કાળને ભેટ્યાં | Rajasthan Horror …

કપચી ભરેલી ટ્રક પલટતાં કારનો કચ્ચરઘાણ, રાજસ્થાનમાં એક જ પરિવારના 4 કાળને ભેટ્યાં | Rajasthan Horror …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News