gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરપુર તાલુકાના દાતિયા ગામના કાચા માર્ગથી ગ્રામજનો પરેશાન | Villagers are troubled by the unpaved ro…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
વિરપુર તાલુકાના દાતિયા ગામના કાચા માર્ગથી ગ્રામજનો પરેશાન | Villagers are troubled by the unpaved ro…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વરસાદ પડતાં જ કાદવ કીચડથી અવર જવર માટે મુશ્કેલી પડતા તાકીદે સમસ્યા ઉકેલવાની માંગણી

વિરપુર : વિરપુર તાલુકાના દાતિયા ગામમાં કાચા માર્ગથી ગ્રામજનો પરેશાન છે. વરસાદના દિવસોમાં કાદવ કિચ્ચડ થતા અવર જવર મુશ્કેલ બની છે.

વિરપુરના કોયડમ ગ્રામ પંચાયત દાંતિયા ગામે કાચા રસ્તાથી ગ્રામજનોને મુશ્કેલી પડે છે. ચોમાસામાં કાદવ – કિચ્ચડનું સામ્રાજ્ય છવાઇ જતાં અવર જવર બંધ થઇ જતાં  તાત્કાલિક પાકો રસ્તો બનાવવા ગ્રામજનોમાં માગણી ઉઠી છ. દાતિયા (કોયડમ)ના દાતિયા મુવાડા વિસ્તારમાં અંદાજે ૧૧૦૦ વસતી છે. જ્યારે નજીકના નાંસલાઇ વિસ્તારની અંદાજે ૧૨૮૦ વસતી પણ આ માર્ગનો નિયમિત ઉપયોગ કરે છે. દાંતિયા ગામથી સ્મશાન સુધી જતો રસ્તો લાંબા સમય પહેલા કાચા માર્ગ તરીકે બનાવ્યો હતો. જે માર્ગ અધૂરો છે અને ડામર રોડના અભાવે ગંભીર હાલતમાં ફેરવાયો છે. 

ખાસ કરીને વરસાદના દિવસોમાં આ માર્ગ સંપૂર્ણ બિસ્માર થઇ જાય છે.  ગ્રામજનો સ્મશાન માટે તેમજ દાંતિયા – નાંસલાઇ મુવાડા વચ્ચે નિયમિત અવર જવર માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. જો આ માર્ગ પાક્કો બનાવે  તો દાંતિયા અને નાંસલાઇ મુવાડા વચ્ચે નિયમિત અવર જવર માટે આ રસ્તાનો ઉપયોગ થાયે. તેમજ દાંતિયા અને નાંસલાઇ વચ્ચેનું લગભગ ૨ કિલોમીટરનું અંતર ઘટાડી શકાય અને ગામ લોકો માટે સરળ થઇ શકે છે.આ માર્ગનું ડામર રોડ રૂપને સુધારક કાર્ય ગ્રામ્ય વિકાસ યોજના હેઠળ અથવા અન્ય સરકારી ગ્રાન્ટ હેઠળ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માગણી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાનુ સ્કૉલરશિપ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો
GUJARAT

ભાનુ સ્કૉલરશિપ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

August 19, 2026
ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સે…
GUJARAT

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સે…

August 19, 2026
Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
Next Post
સિહોર : 75 વર્ષ જૂના ટાઉન હોલના હાલ બેહાલ, ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ | Sehore: 75 year old town hal…

સિહોર : 75 વર્ષ જૂના ટાઉન હોલના હાલ બેહાલ, ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ | Sehore: 75 year old town hal...

શેર માર્કેટમાં ટ્રેડિંગ કરી વધુ નફાની લાલચ આપી રૂા. 49 લાખની ઠગાઇ | Rs 49 lakhs cheated by promising…

શેર માર્કેટમાં ટ્રેડિંગ કરી વધુ નફાની લાલચ આપી રૂા. 49 લાખની ઠગાઇ | Rs 49 lakhs cheated by promising...

કેન્સરનું પ્રમાણ વધ્યું : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દર મહિને સરેરાશ કેન્સરના 100 નવા દર્દીઓ | On a…

કેન્સરનું પ્રમાણ વધ્યું : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દર મહિને સરેરાશ કેન્સરના 100 નવા દર્દીઓ | On a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસના છેલ્લા કિલ્લામાં ઘમસાણ! CMની ખુરશી માટે થતી ખેંચતાણમાં હવે શું કરશે હાઈકમાન્ડ? | Karnatak…

કોંગ્રેસના છેલ્લા કિલ્લામાં ઘમસાણ! CMની ખુરશી માટે થતી ખેંચતાણમાં હવે શું કરશે હાઈકમાન્ડ? | Karnatak…

9 months ago
‘મારા પતિને પુરુષોમાં રસ…’ ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બુરાનો પતિ પર ગંભીર આક્ષેપ | boxer…

‘મારા પતિને પુરુષોમાં રસ…’ ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બુરાનો પતિ પર ગંભીર આક્ષેપ | boxer…

1 year ago
કોમન વેલ્થ ગેમ્સ પહેલાં બ્રિજનું સમારકામ, એલિસ, સુભાષ, ગાંધી બ્રિજનુ રીપેરીંગ ચાલુ,સરદાર બ્રિજમાં કા…

કોમન વેલ્થ ગેમ્સ પહેલાં બ્રિજનું સમારકામ, એલિસ, સુભાષ, ગાંધી બ્રિજનુ રીપેરીંગ ચાલુ,સરદાર બ્રિજમાં કા…

9 months ago
ધાક જમાવવા અસામાજિક તત્વોએ માફિયા જેવા ડાયલોગ વાળી રિલ્સ બનાવી | A fori ekkewe reel ren ekkewe porau…

ધાક જમાવવા અસામાજિક તત્વોએ માફિયા જેવા ડાયલોગ વાળી રિલ્સ બનાવી | A fori ekkewe reel ren ekkewe porau…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News