gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ન તો કાર, ન તો ખેતીની જમીન… છતાં 5000 કરોડથી વધુની સંપત્તિ, હવે બની શકે છે રાજ્યસભા સાંસદ | aap ca…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in INDIA
0 0
0
ન તો કાર, ન તો ખેતીની જમીન… છતાં 5000 કરોડથી વધુની સંપત્તિ, હવે બની શકે છે રાજ્યસભા સાંસદ | aap ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajinder Gupta: ટ્રાઇડેન્ટ ગ્રુપના ચેરમેન રાજિંદર ગુપ્તાને આમ આદમી પાર્ટી (AAP)એ પંજાબમાં રાજ્યસભાની પેટાચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. સોગંદનામામાં આપેલી માહિતી મુજબ, તેમના નામે કોઈ કાર કે ખેતીની જમીન ન હોવા છતાં ₹5053 કરોડ છે. તેમજ તેમના પર કોઈ લોન પણ નથી. જો તેઓ આ ચુંટણી જીતે છે, તો તેઓ રાજ્યસભાના સૌથી ધનિક સભ્યોમાંના એક બની જશે. પંજાબની આ એક બેઠક માટે 24 ઓક્ટોબરે મતદાન થશે અને તે જ દિવસે સાંજે પરિણામો પણ જાહેર થશે, સાથે જ જમ્મુ-કાશ્મીરની 4 બેઠકો પર પણ મતદાન થશે.

રાજિંદર ગુપ્તા બિનહરીફ રાજ્યસભામાં પહોંચી જશે

નામાંકન પત્રોની ચકાસણી પછી, સ્વતંત્ર ઉમેદવાર નવનીત ચતુર્વેદીનું નામાંકન ખામીના કારણે રદ્દ થયું. હવે માત્ર રાજિંદર ગુપ્તા અને તેમના બેકઅપ ઉમેદવાર તરીકે રહેલા તેમના પત્ની મધુ ગુપ્તા જ મેદાનમાં છે. મધુ ગુપ્તા તેમનું નામાંકન પાછું ખેંચી લેશે, જેના પરિણામે રાજિંદર ગુપ્તા બિનહરીફ રાજ્યસભામાં પહોંચી જશે.

રાજેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું છે કે તેમના પરિવાર પાસે ₹4338 કરોડની જંગમ સંપત્તિ છે. આ ઉપરાંત, ₹615 કરોડની સ્થાવર સંપત્તિ છે. ગુપ્તા મેટ્રિક પાસ છે, જ્યારે તેમના પત્ની મધુ ગુપ્તાએ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. ગુપ્તા પરિવાર પત્ની મધુના નામે મધુરાજ ફાઉન્ડેશનનું સંચાલન પણ કરે છે.

આ પણ વાંચો: ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ સીએમ રવિ નાઈકનું નિધન, વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

આમ આદમી પાર્ટીએ અગાઉ પણ ધનિક ઉમેદવાર ઉતાર્યા છે

રાજિંદર ગુપ્તાએ જણાવ્યું છે કે તેમની વિરુદ્ધ નાગપુરમાં 2021માં એક FIR પણ નોંધાઈ હતી, જેને તેમણે બોમ્બે હાઈકોર્ટમાં પડકારી છે. આ પહેલો પ્રસંગ નથી જ્યારે આમ આદમી પાર્ટીએ કોઈ ધનિક ઉદ્યોગપતિને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લીધો હોય. આ પહેલા સુશીલ ગુપ્તાને મોકલવામાં આવ્યા હતા, જે અનેક શાળાઓ સહિત અનેક સંસ્થાઓના માલિક છે અને ધનિક લોકોમાં તેમની ગણતરી થાય છે.

ન તો કાર, ન તો ખેતીની જમીન... છતાં 5000 કરોડથી વધુની સંપત્તિ, હવે બની શકે છે રાજ્યસભા સાંસદ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બાદ અમદાવાદમાં સેશન્સ જજ પર બે વાર જૂતા ફેંકાતા ચકચાર | after cji episode…

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બાદ અમદાવાદમાં સેશન્સ જજ પર બે વાર જૂતા ફેંકાતા ચકચાર | after cji episode...

ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ સીએમ રવિ નાઈકનું નિધન, વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું | Goa Agricul…

ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ સીએમ રવિ નાઈકનું નિધન, વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું | Goa Agricul...

ટેટ-1 પરીક્ષા 14 ડિસેમ્બરથી નવા નિયમો સાથે લેવાશે, પરીક્ષાના સમય અને અભ્યાસક્રમ ફેરફાર | tet 1 exam …

ટેટ-1 પરીક્ષા 14 ડિસેમ્બરથી નવા નિયમો સાથે લેવાશે, પરીક્ષાના સમય અને અભ્યાસક્રમ ફેરફાર | tet 1 exam ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો | drdo guest …

DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો | drdo guest …

11 months ago
અમરેલી: ‘સલામત સવારી’ ST બસની અડફેટે દંપતી આવ્યું, મહિલાનું કમકમાટીભર્યું મોત | amreli st bus accide…

અમરેલી: ‘સલામત સવારી’ ST બસની અડફેટે દંપતી આવ્યું, મહિલાનું કમકમાટીભર્યું મોત | amreli st bus accide…

8 months ago
15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…

15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…

3 months ago
IT નિકાસમાં વધારો, પરંતુ લિસ્ટેડ ટેક કંપનીઓ હૂંડિયામણ કમાણીમાં પાછળ | IT exports increase but listed…

IT નિકાસમાં વધારો, પરંતુ લિસ્ટેડ ટેક કંપનીઓ હૂંડિયામણ કમાણીમાં પાછળ | IT exports increase but listed…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News