gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામના માંડલ રોડ પર ડીસીએમ કોલેજ નજીક મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of medical waste near DCM Colleg…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
વિરમગામના માંડલ રોડ પર ડીસીએમ કોલેજ નજીક મેડિકલ વેસ્ટનો ઢગલો | Heap of medical waste near DCM Colleg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જાહેરમાં
મેડિકલ કચરાના નિકાલની ગેરકાયદે પ્રવૃત્તિ

જાહેર
આરોગ્ય અને પર્યાવરણ માટે જોખમી કચરો ફેંકતા તત્વો વિરૃદ્ધ કડક કાર્યવાહીની ઉગ્ર
માંગણી

વિરમગામ –  વિરમગામના માંડલ રોડ ઉપર આવેલી
અમુક હોસ્પિટલો દ્વારા નગરપાલિકા કચેરી પાછળ કોલેજ હાઈસ્કૂલ જવાના રોડ પર જાહેરમાં
મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે. જેના પગલે રોગચાળો ફેલાવવાની સાથે સાથે
પર્યાવરણને પણ નુકસાન થવાની શક્યતાઓ ઊભી થઈ છે. આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા જરૃરી
કાર્યવાહી કરવામાં આવશે.

પ્રદૂષણ
નિયંત્રણ માટે તેમજ રોગચાળો ફેલાઈ નહીં તે માટે હોસ્પિટલ સહિત આરોગ્ય સંસ્થાઓમાં
વાપરવામાં આવતા મેડિકલ વેસ્ટનો વૈજ્ઞાાાનિક ઢબે નિકાલ કરવો ફરજિયાત કરવામાં આવ્યું
છે જે માટે તમામ આરોગ્ય સંસ્થાઓને લાયસન્સ પણ લેવું પડે છે. એટલું જ નહીં મેડિકલ
વેસ્ટના ડેટા પણ મેન્ટેઈન કરવાના હોય છે. પરંતુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં
આડેધડ મેડિકલ વસ્ટનો નિકાલ કરવામાં આવે છે જે જોખમી પુરવાર થઈ શકે છે.

વિરમગામ
શહેરમાં આવેલી ડીસીએમ કોલેજ અને શેઠ એમ.જે.હાઈસ્કૂલ જવાના માર્ગ ઉપર કરાયેલા
કચરાના ઢગલામાં દવા
, યુઝ થયેલી ખાલી બોટલો (વાયલ), સિરીંજ (ઇન્જેક્શનની
સોઇ) દવાના ખાલી બોક્સો વગેરે મેડિકલ વેસ્ટ જોવા મળ્યો છેે. જે ગેરકાયદે છે
,
આ બાબતે સ્થાનિક તંત્ર પણ આંખ આડા કાન કરીને જાહેર આરોગ્યને જોખમમાં
મૂકી ગમે ત્યાં મેડિકલ વેસ્ટ ફેકતા તત્વોને પ્રોત્સાહન આપે છે. તો બીજી બાજુ
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને આરોગ્ય વિભાગ દ્વારા પણ આવા તત્વો સામે કાર્યવાહી કરવી
જોઈએ સમયાંતરે ચેકિંગ પણ કરવું જોઈએ. જો કે આમ નહીં થવાને કારણે જ આવી પ્રવૃત્તિ
ફૂલી ફાલી છે જે આરોગ્ય અને પર્યાવરણ માટે ખતરનાક છે. રોડ પર પશુઓ
, લોકોના આરોગ્ય સામે જોખમ ઉભું થાય તે રીતે મેડિકલ વેસ્ટ કંઈ હોસ્પિટલમાંથી
ફેકવામાં આવ્યો છે તેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરી જવાબદારો સામે કાર્યવાહી
કરવામાં આવશે કે પછી સબ સલામત ના બંડ પોકારવામાં આવશે તે આગામી સમયમાં જ ખબર પડશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
સેવન્થ ડે સ્કૂલની ગંભીર બેદરકારી, ડીઈઓએ સરકારને રિપોર્ટ સોંપ્યો, તમામ સ્કૂલોને આપ્યો આદેશ | seventh …

સેવન્થ ડે સ્કૂલની ગંભીર બેદરકારી, ડીઈઓએ સરકારને રિપોર્ટ સોંપ્યો, તમામ સ્કૂલોને આપ્યો આદેશ | seventh ...

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ નિર્ણય, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ | st…

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ નિર્ણય, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ | st...

ભારત-ચીન વચ્ચે બોર્ડર મેનેજમેન્ટ અંગે સહમતિ સધાઈ, ચીનના વિદેશ મંત્રાલયની મોટી જાહેરાત | Chinese Fore…

ભારત-ચીન વચ્ચે બોર્ડર મેનેજમેન્ટ અંગે સહમતિ સધાઈ, ચીનના વિદેશ મંત્રાલયની મોટી જાહેરાત | Chinese Fore...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાન યુદ્ધ વચ્ચે ઓઇલ સપ્લાયમાં ભારતને વધારાની છૂટ નહીં આપે રશિયા: રિપોર્ટમાં દાવો | US Allows India …

ઈરાન યુદ્ધ વચ્ચે ઓઇલ સપ્લાયમાં ભારતને વધારાની છૂટ નહીં આપે રશિયા: રિપોર્ટમાં દાવો | US Allows India …

5 months ago
મુંબઈ અને ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકર સલીમ ડોલાના મળતિયાઓને ત્યાં ઈડીના દરોડા | ED raid drug trafficker …

મુંબઈ અને ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકર સલીમ ડોલાના મળતિયાઓને ત્યાં ઈડીના દરોડા | ED raid drug trafficker …

2 months ago
Amdavad Hosts Historic First World Yogasana Championship as Yogasana Takes a Major Step onto the Glo…

Amdavad Hosts Historic First World Yogasana Championship as Yogasana Takes a Major Step onto the Glo…

2 months ago
BBA એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામમાં ધો.12ના બોર્ડના માર્કસનું મૂલ્યાંકન કરવા માંગ : વડોદરામાં NSUI દ્વ…

BBA એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામમાં ધો.12ના બોર્ડના માર્કસનું મૂલ્યાંકન કરવા માંગ : વડોદરામાં NSUI દ્વ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News