gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામમાં શ્રદ્ધાળુઓ પર ત્રાટકી મધમાખીઓ, 100થી વધુ લોકોને દંશ માર્યા, 20ને હોસ્પિટલ ખસેડાયા | Viram…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
વિરમગામમાં શ્રદ્ધાળુઓ પર ત્રાટકી મધમાખીઓ, 100થી વધુ લોકોને દંશ માર્યા, 20ને હોસ્પિટલ ખસેડાયા | Viram…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Viramgam Bees Attack: ગુજરાતના વિરમગામમાં અનોખી ઘટના બની હતી. શનિવારે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હવન, આરતી બાદ શ્રદ્ધાળુઓ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અચાનક મધમાખીનું ઝૂંડ શ્રદ્ધાળુઓ પર ત્રાટક્યું અને નાસભાગ મચી ગઈ હતી. મધમાખીઓએ શ્રદ્ધાળુઓને દંશ માર્યા હતા. એક હજારથી વધુ લોકો અહીં હાજર હતા. જેમાંથી 100થી વધુ લોકો તેનો ભોગ બન્યા હતા અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. 

આ પણ વાંચોઃ ગુજરાતના શિક્ષણ મોડલ પર અખિલેશની ટિપ્પણી બાદ રાજકીય ધમાસાણ, કેજરીવાલ-કોંગ્રેસના પણ ભાજપ પર પ્રહાર

પ્રસાદ સમયે અચાનક ત્રાટક્યું મધમાખીઓનું ઝૂંડ

વિરમગામ શહેરના ભોજવા વિસ્તાર નજીક સીમમાં પ્રખ્યાત શીંગડાથળ હનુમાન દાદાનું મંદિર છે. જ્યાં હનુમાન જયંતિ નિમિત્તે સવારે હવન, આરતી સાથે અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના 4 થી 5 ગામના લોકો ભેગા થયા હતાં. હવન અને આરતી સંપૂર્ણ થયા બાદ લોકો પ્રસાદ આરોગી રહ્યા હતા, આ દરમિયાન અચાનક નજીકમાંથી મધમાખીઓનું મોટું ઝુંડ આવી ચડ્યું અને અહીં હાજર શ્રદ્ધાળુઓ પર ત્રાટકતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. અહીં અંદાજિત એક હજારથી વધુ લોકો હાજર હતાં, જેમાંથી સો જેટલી મહિલા, પુરૂષ અને બાળકોને મધમાખીએ દંશ દીધા હતા. આ નાસભાગ દરમિયાન લોકો જ્યાં જગ્યા મળે ત્યાં પોતાને બચાવવાનો પ્રયાસ કરતા હતાં. જેમાં અમુક ગોદડા નીચે સંતાઈ ગયા તો અમુક વાહનોમાં બેસી ભાગ્યા હતાં.

આ પણ વાંચોઃ નકલીની ભરમારઃ બોર્ડના પરિણામની તારીખને લઈને વાઈરલ થઈ ફેક અખબારી યાદી, બોર્ડે કરી સ્પષ્ટતા

20થી વધુ લોકો ઈજાગ્રસ્ત

સમગ્ર ઘટનાની જાણ થતાં તુરંત 108નો સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતાની સાથે જ ચાર એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી પીડિતોને પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું. જેમાંથી ગંભીર દંશવાળા 20 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ઈજાગ્રસ્તોમાં એક યુવતીના કાનમાં મધમાખી જતી રહી હતી અને તેને સંભળાવાનું ઓછું થઈ ગયું હતું. જેને તુરંત હોસ્પિટલ ખસેડી કાનમાંથી મધમાખી કાઢવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider
GUJARAT

ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider

February 5, 2026
કાચા કામના કેદી પાસેથી મોબાઈલફોન ઝડપાયો | Mobile phone seized from a prisoner of raw work
GUJARAT

કાચા કામના કેદી પાસેથી મોબાઈલફોન ઝડપાયો | Mobile phone seized from a prisoner of raw work

February 5, 2026
TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …
GUJARAT

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …

February 5, 2026
Next Post
પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોની ચૂંટણીના બહિષ્કારની ચીમકી | Residents upset over water problem threat…

પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોની ચૂંટણીના બહિષ્કારની ચીમકી | Residents upset over water problem threat...

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં અવ્યવસ્થા: ભારે ભીડ ઉમટતા નાવડીઓ ખૂટી, રસ્તો બંધ કરવો પડ્યો | Disrupt…

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં અવ્યવસ્થા: ભારે ભીડ ઉમટતા નાવડીઓ ખૂટી, રસ્તો બંધ કરવો પડ્યો | Disrupt...

બિન હથિયારી PSIની ભરતીની લેખિત પરીક્ષા યોજાઈ, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Written exam held f…

બિન હથિયારી PSIની ભરતીની લેખિત પરીક્ષા યોજાઈ, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Written exam held f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિવિધ વોર્ડ વિસ્તારમા આવેલી ૨૭ હજાર ચાલીઓમાં સ્ટ્રીટલાઈટની સુવિધા અપાશે | Located in various ward ar…

વિવિધ વોર્ડ વિસ્તારમા આવેલી ૨૭ હજાર ચાલીઓમાં સ્ટ્રીટલાઈટની સુવિધા અપાશે | Located in various ward ar…

2 weeks ago
અમેરિકન સેનામાં મેદસ્વી અધિકારીઓની છટણી કરાશે, ટાલ અને દાઢીવાળા પણ નહીં ચાલે, સરકારે નવા નિયમ જાહેર …

અમેરિકન સેનામાં મેદસ્વી અધિકારીઓની છટણી કરાશે, ટાલ અને દાઢીવાળા પણ નહીં ચાલે, સરકારે નવા નિયમ જાહેર …

4 months ago
બેંક ગ્રાહકની પરવાનગી વિના ઓવરલિમિટ ફી વસૂલ કરી શકશે નહીં | Bank cannot charge overlimit fee without…

બેંક ગ્રાહકની પરવાનગી વિના ઓવરલિમિટ ફી વસૂલ કરી શકશે નહીં | Bank cannot charge overlimit fee without…

2 months ago
ઈન્દોર બાદ મઉમાં દૂષિત પાણીનું તાંડવ: 19 બાળકો સહિત 25 બીમાર, ઘેર-ઘેર માંદગીના ખાટલા | Mhow Water Co…

ઈન્દોર બાદ મઉમાં દૂષિત પાણીનું તાંડવ: 19 બાળકો સહિત 25 બીમાર, ઘેર-ઘેર માંદગીના ખાટલા | Mhow Water Co…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News