gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના નિરાધાર વડીલોને રોજ 2 ટંક ફ્રી ભોજન આપતું રસોડું ખુલ્યું | Kitchen opens in Rajkot providin…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
રાજકોટના નિરાધાર વડીલોને રોજ 2 ટંક ફ્રી ભોજન આપતું રસોડું ખુલ્યું | Kitchen opens in Rajkot providin…
2
VIEWS
Share on FacebookShare on Twitter

મોંઘવારીના અસહ્ય તાપમાં સેવાભાવનો શીતળ છાંયડો : ઇન્દિરા સર્કલ પાસે અનોખા રસોડા સાથે પથારીવશ બિમાર વડીલોને 4 વર્ષથી  ઘરે ઘરે ટિફિન પહોંચાડવાનો સેવાયજ્ઞ 

 રાજકોટ, : ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ને ચરિતાર્થ કરતા રામરચિત ટ્રસ્ટ દ્વારા રાજકોટના આંગણે ‘નિઃશુલ્ક રસોડા’ની શુભ શરૂઆત કરવામાં આવી છે. રાંઘણ ગેસના ભાવ આસમાને છે ત્યારે રાજકોટના નિઃસંતાન, નિરાધાર અને આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા વૃદ્ધો માટે ઇન્દિરા સર્કલ ખાતે અનોખી ભોજન સેવા શરૂ કરવામાં આવી છે.

રાજકોટનું રામરચિત ટ્રસ્ટ નિઃ સહાય, નિઃસંતાન, નિરાધાર, આર્થિક અને શારિરીક રીતે અક્ષમ વડીલો અને પ્રાણી માટે વરદાનરૂપ કામગીરી કરી રહ્યું છે. છેલ્લા 4 વર્ષથી કેન્સર, લકવા અને પેરેલીસીસ જેવી ગંભીર બિમારીઓ સામે ઝઝુમતા 177  વૃદ્ધોને ઘરે ટિફિન પહોંચાડી જમાડવાની વ્યવસ્થા કરે છે. 

આ કાર્ય દરમિયાન અન્ય નિઃ સહાય વડીલો જમવાનું મળે તે માટે મદદ માંગતા હતા. તેમની વેદનાને ધ્યાને રાખી રામરચિત ટ્રસ્ટ દ્વારા ઇન્દિરા સર્કલ પાસે ડૉ. વિઠ્ઠલાણીના દવાખાનાની નીચે નિઃશુલ્ક રસોડાની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં ડાઇનિંગ હૉલ જેવી વ્યવસ્થામાં એક દિવસમાં 250 જેટલા વૃદ્ધો પૌષ્ટિક ખોરાક લઇ શકે છે. 

આ અંગે ટ્રસ્ટી અમુભાઇ છાયા કહે છે કે, ‘અમારી પાસે મર્યાદિત જગ્યા હોવાથી વડીલોની આર્થિક અને પારિવારિક સ્થિતિની તપાસ કરીએ છીએ. અત્યાર સુધીમાં 45 જેટલા વડીલોની કાયમી નોંધણી કરવામાં આવી છે. વડીલો સુલભ વ્યવસ્થામાં શાંતિપૂર્ણ રીતે જમી શકે તે માટે ભોજનાલય જેવી વ્યવસ્થા અને જરૂરીયાતમંદ વડીલોને જ ભોજન મળે તે માટે બાયોમેટ્રીકની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
અઢી મહિના બાદ માતાનો પત્તો મળ્યો પરંતુ મૃત હતી મુવાલમાં મળેલી મૃત મહિલા ઓળખાઇ પુરુષ મિત્રએ હત્યા કર્…

અઢી મહિના બાદ માતાનો પત્તો મળ્યો પરંતુ મૃત હતી મુવાલમાં મળેલી મૃત મહિલા ઓળખાઇ પુરુષ મિત્રએ હત્યા કર્...

યુનિ.ની પરીક્ષામાં કાપલી કરનારા ઘટયા, આ વખતે માત્ર ૧૪૬ કોપી કેસ | decline in copy case in exam in ms…

યુનિ.ની પરીક્ષામાં કાપલી કરનારા ઘટયા, આ વખતે માત્ર ૧૪૬ કોપી કેસ | decline in copy case in exam in ms...

વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટના ગોડાઉનમાં ભીષણ આગ | fire caught in scrap godown near waghodia cha…

વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટના ગોડાઉનમાં ભીષણ આગ | fire caught in scrap godown near waghodia cha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં પરપ્રાંતીયો ડબલિયા મતદારની ભૂમિકા ભજવતા હોવાની શંકા, હાલમાં બિહાર પહોંચ્યા | gujarat migra…

ગુજરાતમાં પરપ્રાંતીયો ડબલિયા મતદારની ભૂમિકા ભજવતા હોવાની શંકા, હાલમાં બિહાર પહોંચ્યા | gujarat migra…

11 months ago
સોનું ફરી વધી રૂ.એક લાખ : વૈશ્વિક બજાર 3400 ડોલર નજીક પહોંચી | Gold rises again by Rs 1 lakh: Global…

સોનું ફરી વધી રૂ.એક લાખ : વૈશ્વિક બજાર 3400 ડોલર નજીક પહોંચી | Gold rises again by Rs 1 lakh: Global…

1 year ago
ટ્રકને કારે પાછળથી ટક્કર મારતા ક્લીનર ઉછડીને બહાર પડતાં મોત | Cleaner dies after being thrown from t…

ટ્રકને કારે પાછળથી ટક્કર મારતા ક્લીનર ઉછડીને બહાર પડતાં મોત | Cleaner dies after being thrown from t…

1 year ago
ભારતમાં યુવા અને વૃદ્ધો મધ્યમ વર્ગના લોકોની તુલનાએ સારું જીવન જીવે છે, સરવેમાં ખુલાસો | Youth and el…

ભારતમાં યુવા અને વૃદ્ધો મધ્યમ વર્ગના લોકોની તુલનાએ સારું જીવન જીવે છે, સરવેમાં ખુલાસો | Youth and el…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News