gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિવાદાસ્પદ મસ્જિદ બનાવવાની જાહેરાત કરનારા હુમાયૂંની પુત્રીનો પરિવાર ફસાયો, 18 કરોડની સંપત્તિ જપ્ત, જ…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in INDIA
0 0
0
વિવાદાસ્પદ મસ્જિદ બનાવવાની જાહેરાત કરનારા હુમાયૂંની પુત્રીનો પરિવાર ફસાયો, 18 કરોડની સંપત્તિ જપ્ત, જ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal News : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદના નામે વિવાદાસ્પદ મસ્જિદનું નિર્માણ કરનાર TMCના સસ્પેન્ડ નેતા હુમાયૂં કબીરના જમાઈના પરિવારની 18 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ભરતપુરના ધારાસભ્ય હુમાયૂંની પુત્રીના સસરા શરીફુલ ઈસ્લામ પર ડ્રગ્સ તસ્કરીનો આરોપ લાગ્યો છે, જેમાં અગાઉ તેની 10 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી, ત્યારે પોલીસે બે દિવસ સુધી કાર્યવાહી કરીને તેની વધુ સંપત્તિઓ જપ્ત કરી છે.

હુમાયૂંની પુત્રીના સાસરા પક્ષ વિરુદ્ધ સતત બે દિવસ પોલીસની કાર્યવાહી

ગઈકાલે લાલગોલા બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારમાં ભારે બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેમાં પોલીસે સતત બે કલાક સુધી કાર્યવાહી કરીને શરીફુલાની અનેક સંપત્તિઓ જપ્ત કરી છે. આ સંપત્તિઓમાં એક હોટલ અને એક રહેણાંક મકાન સામેલ છે. ત્યારબાદ તેની વિરુદ્ધ આજે પણ કાર્યવાહી કરાઈ છે, જેમાં પોલીસે હુમાયૂંની પુત્રીના સાસરાની સંપત્તિઓ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પોલીસે બે દિવસમાં 8 કરોડની સંપત્તિ જપ્ત કરી

કોર્ટે ડ્રગ્સ તસ્કરી સાથે જોડાયેલા એક કેસમાં કાર્યવાહી કરાવનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ પોલીસે જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડીને શરીફુલાની કુલ છ સંપત્તિઓ સીલ કરી છે, જેની અંદાજીત કિંમત 8 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બીજા દિવસે શરૂ કરેલી કાર્યવાહીમાં ઈટના ભઠ્ઠા અને દુકાનો સીલ કરવામાં આવી છે. આમ પોલીસે બે દિવસમાં હુમાયૂંની પુત્રીના સાસરા પક્ષની કુલ 18 કરોડથી વધુની સંપત્તિ પર કાર્યવાહી કરી છે.

હુમાયું મસ્જિદ બનાવવામાં વ્યસ્ત, બીજીતરફ 10 કરોડની સંપત્તિ જપ્ત

હુમાયું 6 ડિસેમ્બરના રોજ મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ જેવી વિવાદાસ્પદ મસ્જિદ બનાવાની તૈયારીઓ કરી રહ્યો હતો, જેના બે દિવસ પહેલા રાજ્યની પોલીસે તેની પુત્રીના સસરા શરીફુલની 10 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. ત્યારબાદ પોલીસે શરીફુલા વિરુદ્ધ ગઈકાલે અને આજે વધુ કાર્યવાહી કરીને સંપત્તિઓ જપ્ત કરી છે.

આ પણ વાંચો : VIDEO: ‘કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને’, CM યોગીનું સૌથી મોટું નિવેદન

500 ગ્રામ નશીલા પદાર્થનો કેસ

પોલીસના જણાવ્યા મુજબ શરીફુલના એક સંબંધી જિયાઉર રહેમાન 500 ગ્રામ નશીલા પદાર્થ સાથે ઝડપાયો હતો. આ કાર્યવાહી દરમિયાન જિયાઉતરની શરીફુલના ઘર પાસેથી ધરપકડ થઈ હતી. આ કેસની તપાસ બાદ તેના વિરુદ્ધ NDPC કાયદા હેઠળ કાર્યવાહી કરીને સંપત્તિઓ ટાંચમાં લેવાઈ છે.

કાર્યવાહી પાછળ CM મમતાનો હાથ : હુમાયૂંની પુત્રી

પરિવારની મુશ્કેલી વધતા હુમાયૂંએ આ કાર્યવાહીના રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. તેણે કહ્યું કે, ખોટા કેસનું ષડયંત્ર રચીને તેના પરિવારમાં ફસાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેની પુત્રી નજમા સુલ્તાનાએ આક્ષેપ કર્યો છે કે, પોલીસ તેના પરિવારને સતત નોટિસ ફટકારી હેરાન કરી રહી છે. તેણે એમ પણ કહ્યું કે, આ કાર્યવાહી મુખ્યમંત્રી મમતા બેનરજીનો હાથ છે. મુખ્યમંત્રી તેમના પિતાને રાજકીય દબાણ હેઠળ લાવવા માંગે છે, તેથી તેમના ઈશારાથી જ આ કાર્યવાહી થઈ રહી છે.

આ પણ વાંચો : CBSEનો મોટો નિર્ણય: હવે શિક્ષકો પેનથી નહીં પણ કોમ્પ્યુટર પર પેપર ચેક કરશે, જાણો શું છે OSM સિસ્ટમ?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
VIDEO: ‘કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને’, CM યોગીનું સૌથી મોટું નિવેદન | CM yogi adityanath say…

VIDEO: 'કયામત સુધી બાબરી મસ્જિદ ફરી નહીં બને', CM યોગીનું સૌથી મોટું નિવેદન | CM yogi adityanath say...

ભાવનગર ગદ્યસભાનો ૩૫મો સ્થાપના દિવસ વાર્તાપર્વ ૩ વાર્ષિકોત્સવ રૂપે ગદ્યકૃતિઓના વાચિકમ્ , મંચન અને મોન…

ભાવનગર ગદ્યસભાનો ૩૫મો સ્થાપના દિવસ વાર્તાપર્વ ૩ વાર્ષિકોત્સવ રૂપે ગદ્યકૃતિઓના વાચિકમ્ , મંચન અને મોન...

અમરેલીમાં ઘોડી પર નહીં પણ હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા વરરાજા, વીડિયો વાઈરલ | Amreli News Groom come…

અમરેલીમાં ઘોડી પર નહીં પણ હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા વરરાજા, વીડિયો વાઈરલ | Amreli News Groom come...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચિખોદરા ગામે ગાળો બોલવાની શંકાએ કંપની સંચાલક અને મિત્ર પર ત્રિપુટીનો હુમલો | Trio attacks company ma…

ચિખોદરા ગામે ગાળો બોલવાની શંકાએ કંપની સંચાલક અને મિત્ર પર ત્રિપુટીનો હુમલો | Trio attacks company ma…

3 months ago
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોના 12 બિલ્ડિંગોમાંથી માત્ર બેનું જ બાંધકામ શરૃ થયું | only two sch…

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોના 12 બિલ્ડિંગોમાંથી માત્ર બેનું જ બાંધકામ શરૃ થયું | only two sch…

4 months ago
લોકસભા-રાજ્યસભામાં હોબાળો યથાવત્, સદનની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત | operation sindoor parliame…

લોકસભા-રાજ્યસભામાં હોબાળો યથાવત્, સદનની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત | operation sindoor parliame…

8 months ago
તેજસ વિમાનની બ્રેક ફેલ થતાં વિમાનના ફુરચા ઉડ્યા, એરફોર્સે લીધો તાત્કાલિક મોટો નિર્ણય | india suffers…

તેજસ વિમાન ક્રેશના અહેવાલ પાયાવિહોણા, ગંભીર નુકસાન નહીં માત્ર સામાન્ય ખામી: HALની સ્પષ્ટતા | hal sta…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News