gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફ મુદ્દે ટ્રમ્પ મક્કમ, બિટકોઈને 75000 ડોલરની સપાટી ગુમાવી | Trump is firm on the tariff issue Bi…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in Business
0 0
0
ટેરિફ મુદ્દે ટ્રમ્પ મક્કમ, બિટકોઈને 75000 ડોલરની સપાટી ગુમાવી | Trump is firm on the tariff issue Bi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ચીન દ્વારા અમેરિકાની આયાત ટેરિફમાં વધારો   ઉપરાંત ટેરિફ મુદ્દે પીછેહઠ નહીં કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને પરિણામે સપ્તાહના પ્રથમ દિવસે ક્રિપ્ટોકરન્સીસ માર્કેટમાં ઘટાડો જોવાયો હતો અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનની આગેવાની હેઠળ અન્ય ક્રિપ્ટોસમાં કરેકશન જોવા મળ્યું હતું. બિટકોઈન ૭૫,૦૦૦ ડોલરની અંદર સરકી ગયો હતો.

બિટકોઈન ઘટી માર્ચની નીચી સપાટી આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. રોકાણકારોનું માનસ એકદમ ખરડાયેલું છે એમ બજારના સુત્રોએ જણાવ્યું હતું.અન્ય કરન્સીસ જેમ કે એથરમ, એકસઆરપી, સોલાનામાં ૧૫થી ૨૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. 

બૃહદઆર્થિક અનિશ્ચિતતા, આક્રમક વેચાણ તથા ટેરિફને કારણે રોકાણકારો જોખમી એસેટસમાંથી નીકળીને સેફ હેવન રોકાણ તરફ વળી રહ્યાનું જોવા મળી રહ્યું છે. 

છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઉપરમાં ૮૩૦૨૧ ડોલર અને નીચામાં ૭૪૭૮૧ ડોલર થઈ મોડી સાંજે ૭૬૩૭૪ ડોલર બોલાતો હતો. એથરમનો ભાવ ઉપરમાં ૧૭૯૧ ડોલર અને નીચામાં ૧૪૩૧ ડોલર થઈ મોડી સાંજે ૧૪૯૨ ડોલર કવોટ થતો હતો. ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ ૮.૬૦ ટકા ઘટી ૨.૪૪ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ છે.  અમેરિકન બજાર મંદીમાં ધકેલાઈ જશે તેવી ધારણાંએ ક્રિપ્ટોસમાં કરેકશન આવ્યું હોવાનું ખેલાડીઓ માની રહ્યા છે. 

અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ સામેથી પોતાના અર્થતંત્રને સલામત બનાવવા ચીન સ્ટીમ્યુલ્સ જાહેર કરવા વિચારી રહ્યું હોવાના અહેવાલે રોકાણકારોની ચિંતામાં વધારો કરાવ્યો છે. 

અમેરિકા સાથેની વેપાર ખાધનો મુદ્દો જ્યાંસુધી નહીં ઉકેલાય ત્યાંસુધી ચીન સાથે કોઈ કરાર નહીં કરવા ટ્રમ્પનું નિવેદન આવી પડયું છે. રવિવારે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે ટેરિફને દવા સાથે સરખાવી હતી અને જણાવ્યું હતું કે, ટેરિફ પાછા ખેંચવા વિદેશની સરકારોએ ઘણાં બધા નાણાં ચૂકવવાના રહેશે. બજારમાં ઘટાડાની પોતાને ચિંતા નહીં હોવાનું પણ ટ્રમ્પે જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂ.404 કરોડનું દાન, ભાજપને સૌથી વધુ 401 કરોડ મળ્યા | Donations o…

ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂ.404 કરોડનું દાન, ભાજપને સૌથી વધુ 401 કરોડ મળ્યા | Donations o...

ચાંદીમાં મંદી અટકી, રૂ.2000નો ઉછાળો: સોનું નીચું ખુલ્યા પછી સુધારો

ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન: ગાંધી આશ્રમ જશે દિગ્ગજો, પ્રિયંકા ગાંધીને મળી શકે છે મોટી જવાબદારી | …

ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન: ગાંધી આશ્રમ જશે દિગ્ગજો, પ્રિયંકા ગાંધીને મળી શકે છે મોટી જવાબદારી | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ |…

8 months ago
આંકલાવના નવાખલ ગામની રેપ વિથ મર્ડરની ઘટનામાં એસઆઈટીની રચના | SIT formed in the rape and murder incid…

11 months ago
જામનગરમાં રણજીતસાગર રોડ પર ઘાસચારો વેચનારા બે શખ્સોએ પાલિકાના કર્મચારીની પાછળ પાવડો લઈને દોટ મુકતાં …

7 months ago
ડભોઈમાં આંગણવાડીના મહિલા કર્મીને જાતિ અપમાનિત કરતા 7 સામે એટ્રોસિટી | Atrocities against 7 for insul…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News