gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશાખાપટ્ટનમમાં દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર કેમ્પસ બનાવાશે, અદાણી અને ગૂગલે કરી ડીલ | Adani and Go…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in Business
0 0
0
વિશાખાપટ્ટનમમાં દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર કેમ્પસ બનાવાશે, અદાણી અને ગૂગલે કરી ડીલ | Adani and Go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Adani ConneX And Google Partnership: અદાણી એન્ટરપ્રાઈઝ અને એજ કોનેક્સ (EdgeConneX)ની જોઈન્ટ વેન્ચર કંપની AdaniConneX અને ગૂગલે આજે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ અને નવા ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે મહત્ત્વની ભાગીદારીની જાહેરાત કરી છે. વિશાખાપટ્ટનમમાં ગૂગલના એઆઈ હબ ગીગાવોટ-સ્કેલ ડેટા સેન્ટરની કામગીરી માટે પાંચ વર્ષ (2026-2030)માં આશરે 15 અબજ ડોલરનું રોકાણ કરશે, જે ભારતમાં સૌથી વધુ માગ ધરાવતા એઆઈ વર્કલોડને ઓપરેટ કરવા મજબૂત સબ-સી કેબલ નેટવર્ક અને ક્લિન એનર્જી દ્વારા સપોર્ટેડ હશે. આ ડીલ અદાણી કોનેક્સ અને એરટેલ સહિતના ઇકોસિસ્ટમ ભાગીદારોની ભાગીદારી વધુ મજબૂત બનાવશે. 

ગૂગલ એઆઈ હબ

અદાણીકોનેક્સ સાથે જોડાણમાં વિકસાવવામાં આવેલા ગૂગલ એઆઈ હબના પાયાના સ્તંભોમાં વિશાખાપટ્ટનમમાં હેતુ-નિર્મિત એઆઈ ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે, જે ભારતની એઆઈ ક્ષમતામાં પરિવર્તન લાવશે. આ પ્રોજેક્ટ બંને કંપનીઓની ટકાઉપણું પ્રત્યેની પ્રતિબદ્ધતા પર સ્થાપિત છે. જે આંધ્રપ્રદેશમાં નવી ટ્રાન્સમિશન લાઇન, ક્લિન એનર્જી પ્રોડક્ટ્સ અને ઈનોવેટિવ એનર્જી સ્ટોરેજ સિસ્ટમ વિકસાવવા સંયુક્ત રોકાણ કરશે. આ રોકાણ ડેટા સેન્ટરની કામગીરીને ટેકો આપવા ઉપરાંત ભારતના વીજ ગ્રીડની ક્ષમતામાં પણ વધારો થશે.

ભારતના જીડીપી ગ્રોથમાં યોગદાન

અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી જૂથ આ ઐતિહાસિક પ્રોજેક્ટ માટે ગૂગલ સાથે પાર્ટનરશીપ કરવા બદલ ઉત્સુક છે. જે ભારતના ડિજિટલ લેન્ડસ્કેપના ભવિષ્યને નવી વ્યાખ્યા આપશે. તે ફક્ત માળખાગત સુવિધામાં રોકાણ જ નહીં, પણ ઉભરી રહેલા રાષ્ટ્રમાં રોકાણ છે. આ ભાગીદારી રાષ્ટ્ર નિર્માણના અમારા સહિયારા દ્રષ્ટિકોણ અને 21મી સદીના સાધનોથી દરેક ભારતીયને સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. વિશાખાપટ્ટનમ હવે ટેકનોલોજી માટે ગ્લોબલ હબ બનવા માટે તૈયાર છે.

ભારતીય વ્યવસાયને વૈશ્વિક મંચ પૂરુ પાડશે

આ અંગે ગૂગલ ક્લાઉડના સીઈઓ થોમસ કુરિયને જણાવ્યું હતું કે, એઆઈના યુગમાં ભારતની વ્યાપક ક્ષમતાઓને અનલોક કરતાં અમે ગૂગલ એઆઈ હબમાં રોકાણ કરી રહ્યા છીએ. જે બિઝનેસ, રિસર્ચર્સ, અને ક્રિએટર્સને એઆઈ સાથે સંચાલન અને ગ્રોથ હાંસલ કરવા મંચ પૂરું પાડશે. અદાણી સાથે મળી અમે અત્યાધુનિક સંસાધનોની મદદથી સમુદાયો અને ગ્રાહકોને નજીક લાવીશું. તેમને વૈશ્વિક સ્તરે ઈનોવેશન કરવા માટે પર્ફોર્મન્સ, સિક્યોરિટી અને સ્કેલેબિલિટી પ્રદાન કરીશું.

નોકરીઓનું સર્જન

આ એઆઈ હબ અને કનેક્ટિવિટી ગેટવેનો વિકાસ આંધ્રપ્રદેશ રાજ્યના વિશાખાપટ્ટનમ અને ત્યારબાદ સમગ્ર દેશમાં ડિજિટલ સમાવેશને વેગ આપશે. ટેકનોલોજી, બાંધકામ અને ક્લિન એનર્જીમાં હજારો નોકરીઓનું સર્જન કરીને આર્થિક વિકાસ માટે એક શક્તિશાળી એન્જિન સાબિત થશે.

વિશાખાપટ્ટનમમાં દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર કેમ્પસ બનાવાશે, અદાણી અને ગૂગલે કરી ડીલ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
Business

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

March 30, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
Next Post
બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા | BJP…

બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા | BJP...

હવે જિલ્લા-રાજ્ય સહકારી બેન્ક વિરુદ્ધ ઓમ્બ્ડુસમાનમાં ફરિયાદ કરી શકાશે | RBI launches ombudusman 2025…

હવે જિલ્લા-રાજ્ય સહકારી બેન્ક વિરુદ્ધ ઓમ્બ્ડુસમાનમાં ફરિયાદ કરી શકાશે | RBI launches ombudusman 2025...

આ 3 કફ સિરપમાં ભેળસેળ, આરોગ્ય માટે ખતરો…: WHOની ચેતવણી | WHO Issues Warning Adulteration Found in …

આ 3 કફ સિરપમાં ભેળસેળ, આરોગ્ય માટે ખતરો...: WHOની ચેતવણી | WHO Issues Warning Adulteration Found in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના સંતરામ મંદિરમાં દિવ્ય દીપોત્સવ, હજારો દીવડાં અને આતશબાજીથી સર્જાયો અલૌકિક નજારો | nadiad sa…

નડિયાદના સંતરામ મંદિરમાં દિવ્ય દીપોત્સવ, હજારો દીવડાં અને આતશબાજીથી સર્જાયો અલૌકિક નજારો | nadiad sa…

5 months ago
અંબાજી – ફરજ સ્થળ છોડી ચાલુ નોકરીએ મંદિર ના ચાચર ચોક માં હવન શરૂ કરાવતા ” કનુ મહારાજ”.

અંબાજી – ફરજ સ્થળ છોડી ચાલુ નોકરીએ મંદિર ના ચાચર ચોક માં હવન શરૂ કરાવતા ” કનુ મહારાજ”.

3 months ago
રાજકોટ: જસદણના કમળાપુર નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવકોના ઘટનાસ્થળે જ મોત | Jasdan Road Ac…

રાજકોટ: જસદણના કમળાપુર નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવકોના ઘટનાસ્થળે જ મોત | Jasdan Road Ac…

2 months ago
‘શિક્ષણ પણ એક ઉદ્યોગ’ SCએ શાળા-કોલેજના બાંધકામને પર્યાવરણીય મંજૂરીમાંથી મુક્તિ આપતી સૂચના રદ | Supre…

‘શિક્ષણ પણ એક ઉદ્યોગ’ SCએ શાળા-કોલેજના બાંધકામને પર્યાવરણીય મંજૂરીમાંથી મુક્તિ આપતી સૂચના રદ | Supre…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News