gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાાનિકોની યાદીમાં એમ.એસ.યુનિ.ના વીસી તેમજ બે પ્રોફેસરો | msu vc and two pro…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાાનિકોની યાદીમાં એમ.એસ.યુનિ.ના વીસી તેમજ બે પ્રોફેસરો | msu vc and two pro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વિશ્વ વિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ તાજેતરમાં બહાર પાડેલી વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાાનિકોની યાદીમાં એમ.એસ.યુનિવર્સિટીના વર્તમાન વાઈસ ચાન્સેલર તેમજ બે વરિષ્ઠ પ્રોફેસરોનો પણ સમાવેશ થયો છે.

ટોચના બે ટકા વૈજ્ઞાાનિકોમાં ભારતના અને ગુજરાતના સંખ્યાબંધ પ્રોફેસરો સ્થાન પામ્યા છે.તેમાં એમ.એસ.યુનિવર્સિટીના વર્તમાન વાઈસ ચાન્સેલર પ્રોફેસર બી એમ ભણગે, ફિઝિક્સ વિભાગના વરિષ્ઠ પ્રોફેસર પી કે ઝા અને કેમેસ્ટ્રી વિભાગના વરિષ્ઠ પ્રોફેસર અંજલિ પટેલનો સમાવેશ થાય છે.પ્રો.ભણગે પોતે ઈન્ડસ્ટ્રિયલ કેમેસ્ટ્રીના દેશના ટોચના સંશોધકો પૈકીના એક છે.પ્રો.ભણગેના ૪૮૬, પ્રો.પી કે ઝાના  ૧૪૬ અને પ્રો.અંજલિ પટેલના  ૧૪૬ સંશોધન પ્રકાશિત થયા છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા આ યાદી તૈયાર કરવા માટે મુખ્યત્વે  ટોટલ  સાઈટેશન, એચ ઈન્ડેક્સ, રિસર્ચ પેપર સહિતના કુલ ૬ પરિબળોને ગણતરીમાં લેવામાં આવે છે.લિસ્ટમાં વિજ્ઞાાનના અલગ અલગ ૨૨ ક્ષેત્રો અને ૧૭૪ પેટા ક્ષેત્રોમાં કામ કરતા સંશોધકોને ગણતરીમાં લેવામાં આવ્યા છે.ગુજરાતના ૧૦૦ જેટલા સંશોધકો યાદીમાં સ્થાન પામ્યા છે.યુનિવર્સિટીના ઉપરોકત ત્રણે પ્રોફેસરો સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની આ યાદીમાં અગાઉ પણ સ્થાન મેળવી ચૂકયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં AMCના પાર્કિંગ પ્લોટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, PCBની રેડમાં 9 શખ્સો દબોચાયા | gambling…
GUJARAT

March 31, 2026
અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો | ESIC ru…

અમદાવાદ: સાબરમતીમાં દારૂનો જાણે ‘ગૃહ ઉદ્યોગ’, દેશી પોટલીઓ બાંધતા બુટલેગરો અને મહિલાઓનો વીડિયો વાઈરલ …

Next Post
ત્રણ બુકાનીધારી લૂંટારાઓને શોધવા માટે પોલીસની ટીમો દોડતી થઇ | Police teams raced to find three maske…

ત્રણ બુકાનીધારી લૂંટારાઓને શોધવા માટે પોલીસની ટીમો દોડતી થઇ | Police teams raced to find three maske...

કોર્પોરેશનના લિગલ એડવાઇઝર દારૃના નશામાં ઝડપાયા | Corporation’s legal advisor caught drunk

કોર્પોરેશનના લિગલ એડવાઇઝર દારૃના નશામાં ઝડપાયા | Corporation's legal advisor caught drunk

લદ્દાખ હિંસામાં ચારનાં મૃત્યુ બાદ વાંગચુકની એનએસએ હેઠળ ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર્ચા

11 months ago
આણંદ મનપા હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે | Anand Municipal Corporation will now be known a…

9 months ago
ITR ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી ગયા? જાણો હવે શું કરવું અને કેટલો દંડ થશે | income tax return deadline …

7 months ago
અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, જુહાપુરામાં ખુલ્લેઆમ રોડ પર છરીથી હુમલો, બે ઈજાગ્રસ્ત | ahmedabad j…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News