gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિશ્વભરના મીડીયામાં ઓપરેશન સિંદૂર છવાઈ રહ્યું છે : રિપોર્ટ | Operation Sindoor is being covered in m…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2025
in INDIA
0 0
0
વિશ્વભરના મીડીયામાં ઓપરેશન સિંદૂર છવાઈ રહ્યું છે : રિપોર્ટ | Operation Sindoor is being covered in m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો ન્યુયોર્ક ટાઈમ્સ, ભશશએ જણાવ્યું : ભારત-પાકિસ્તાન વ્યાપક યુદ્ધની કગાર પર : ભારતે પાકિસ્તાનમાં અંદર પ્રહારો કર્યા : ધી ગાર્ડીયન

નવીદિલ્હી : ભારતીય સેનાએ બુધવાર તા. ૭ મે ૨૦૨૫ના દિવસે ઓપરેશન સિંદૂર દ્વારા પી.ઓ.કે. અને પાકિસ્તાનમાં પણ રહેલા આતંકવાદીઓના કુલ ૯ અડ્ડાઓ તોડી પાડયા છે. ઓપરેશન સિંદૂર દ્વારા પ્રતિબંધિત તેમાં ત્રાસવાદી જૂથો લશ્કર-એ-તૈય્યબા(એલ.ઇ.ટી.) અને જૈશ-એ-મોહમ્મદ (જે.ઇ.એમ)ના ૯૦ જેટલા આતંકવાદીઓનો પણ ખાત્મો કર્યો છે.

એપ્રિલ-૨૨ના દિને જમ્મુ અને કાશ્મીરમાં રહેલા ૨૬ નિર્દોષ સહેલાણીઓની આતંકી જૂથોેએ કરેલી હત્યાના સમાચારોને પણ વૈશ્વિક મીડીયાએ વ્યાપક કવરેજ આપ્યું હતું.

આ પછી મંગળ-બુધવારની રાત્રીએ ભારતે કરેલા પ્રચંડ હવાઈ હુમલા-ઓપરેશન સિંદૂરને વિશ્વભરના મીડીયાએ વ્યાપક કવરેજ આપ્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સે હેડલાઈન આપી હતી. ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો. સી.એન.એને જણાવ્યું કે ભારત-પાકિસ્તાન વ્યાપક યુદ્ધની કગાર  પર છે.

ન્યૂયોર્ક ટાઈમ્સે તો ઓપરેશન સિંદૂરને ભારત-પાકિસ્તાન વચ્ચેની તીવ્ર તનાતની સમાન કહેતાં લખ્યું કે ભારતે આ હુમલા કરતાં પૂર્વે અમેરિકાને જાણ કરી હતી. આ દ્વારા તેણે વૈશ્વિક વિરોધ (ઓપરેશન સિંદૂર સામે) ઊભો ન થાય તે પણ સુનિશ્ચિત કરી લીધું હતું.

અમેરિકાના સેન્ટ્રલ ન્યૂઝ નેટવર્કે (સીએનએને) તેના કવરેજમાં તે  આક્રમણમાં ભારતે ઉપયોગમાં લેવામાં આવેલા આધુનિક શસ્ત્રો, રાફેલ ફાઇટર જેટ્સ અને ક્રૂઝ મિલાઇલ્સનો ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું.

જ્યારે વૉશિંગ્ટન પોસ્ટે લખ્યું કે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો છે. પાકિસ્તાને બદલો લેવાની જાહેરાત કરી દીધી છે. સાથે તે વિસ્તારમાં તંગદિલી વધી રહી છે. જ્યારે બીબીસીએ  બહાવલપુર અને મુરીદેકમાં આવેલા આતંકી મથકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

ઇંગ્લેન્ડના ધી ગાર્ડીયને લખ્યું કે, ભારતે પાકિસ્તાનની અંદર પ્રહારો કર્યા છે તે સાથે કાશ્મીર તંગદિલી વિસ્ફોટક બની છે. ઇઝરાયેલ ટાઈમ્સે લખ્યું કે ભારતને આત્મરક્ષણનો પૂરો અધિકાર છે. કાશ્મીરમાં પ્રવાસીઓની હત્યા પછી ભારતે પાકિસ્તાન પર આક્રમણ કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
પાક.ના હુમલા સામે લાહોરથી કરાચી સુધી ભારતની સ્ટ્રાઇક | Strike from Lahore to Karachi in India agains…

પાક.ના હુમલા સામે લાહોરથી કરાચી સુધી ભારતની સ્ટ્રાઇક | Strike from Lahore to Karachi in India agains...

સુપ્રીમે હાઇકોર્ટોંમાં જજોની ખાલી જગ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી | sc flags vacancies in high courts

ભારત, પાકિસ્તાનના ક્રેડિટ રિસ્કમાં વધારો થશે | Credit risk of India Pakistan will increase

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ઠેર-ઠેર આકાશમાં રોશનીથી કુતુહલ : એલિયન દેખાયાની ચર્ચા, બલુન હોવાનો દિવ્ય દર્શન પુરોહિતની સ…

4 months ago
વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં જાહેરમાં ગાળો બોલી ઝપાઝપી કરતા છ યુવકોનો વિડીયો વાયરલ, પોલીસે છને દબ…

7 months ago
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પરિવારજનો સાથે પતંગ ચગાવી મકર સંક્રાંતિની ઉજવણી કરી

5 months ago
ખંભાતના વૈણજ ગામના દરિયાઇ ભાઠા વિસ્તારમાં 13 પશુનાં શંકાસ્પદ મોત | Suspicious death of 13 animals in…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News