gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘ચૈતર વસાવા પહેલા માહિતી માગે અને પછી તોડપાણી કરે…’, સાંસદ મનસુખ વસાવાના AAP MLA પર ગંભીર આક્ષેપ |…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
‘ચૈતર વસાવા પહેલા માહિતી માગે અને પછી તોડપાણી કરે…’, સાંસદ મનસુખ વસાવાના AAP MLA પર ગંભીર આક્ષેપ |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada News: દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના બે મોટા નેતાઓ મનસુખ વસાવા અને ચૈતર વસાવાનો વિવાદ ફરી ઉકળ્યો છે. ભરુચના સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારી પાસેથી 75 લાખ રુપિયા માંગ્યાનો દાવો કરતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. 17 દિવસ પહેલા મનસુખ વસાવા કોઈ આધાર પુરાવા વગર આરોપોની વણઝાર કરી હતી. 

અધિકારી પાસે 75 લાખની માંગણી કરી

બાદમાં આજે (22 ડિસેમ્બર) મનસુખ વસાવાએ કયા વિભાગના અધિકારી પાસે ચૈતર વસાવાએ તોડપાણી માટે રુપિયા માગ્યા તેનો ઉલ્લેખ કર્યો હતો, અને કલેકટરે તેમને ફરિયાદ કરી હોવાનો દાવો માંડ્તા કહ્યું કે માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી ચૈતર વસાવાએ 75 લાખની માંગણી કરી હતી. જેમને કલેકટરને રજૂઆત કરી હતી, તે બાદ કલેકટરે મને(મનસુખ વસાવા)ને સમગ્ર વાત કરી હતી. સાથે જ આરોપ કર્યો હતો કે ચૈતર વસાવાને ટેવ પડી ગઈ છે કે પહેલા મુદ્દો ઉછાડવાનો બાદમાં તોડપાણી કરી લેવાના!

ચૈતર વસાવા પર સનસનીખેજ આરોપ

મહત્ત્વનું છે કે નર્મદા જિલ્લાના રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા હતા તેના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર અધિકારીઓ પર દબાણ બનાવતા હોવાની વાત કરી હતી અને કહ્યું હતું કે ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે સરકારી કામો અને ગ્રાન્ટની માહિતીની માંગણી કરી હતી જે માહિતી આપી દેવાતા બાદમાં અધિકારીઓને ડરાવી તોડપાણીનો પ્રયાસ કર્યો હતો.

‘એક પણ પૈસો આપવાનો નથી’

આ સમગ્ર વિવાદનું વર્ણન કરતાં મનસુખ વસાવાએ કહ્યું કે  ‘ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રુપિયા કાઢવા કઈ રીતે? એ પછી તેમણે કલેકટરને રજૂઆત કરી હતી. બાદમાં મને કીધું, મારી સાથે જિલ્લા પ્રમુખ પણ હાજર હતા. અમારી ઉપસ્થિતિમાં કલેક્ટરે અને કાર્યપાલક ઈજનેરે વાત કરી અમે સ્પષ્ટ ના પાડી દીધી કે તમારે ગભરાવાની જરુર નથી, એક પણ પૈસો કોઈને પણ આપવાનો નથી ચૈતર વસાવાને એક ટેવ પડી ગઈ છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી, કલેક્ટર જેવી જવાબદાર વ્યક્તિ ક્યારેય ખોટું ન બોલે, ચૈતર વસાવા વારંવાર ખોટા આક્ષેપો કરતાં હોવાથી મારે હવે તેમને ખુલ્લા પાડવાની ફરજ પડી છે.’

આ પણ વાંચો: નર્મદા: મનસુખ વસાવાના ‘તોડકાંડ’ આક્ષેપ સામે ચૈતર વસાવાનો વળતો પ્રહાર, રુ.10 કરોડના કમલમ પર ઉઠાવ્યા સવાલ!

પુરાવા શોધી કાર્યવાહી કરો: ચૈતર વસાવા

તો મનસુખ વસાવાના આક્ષેપોને ચૈતર વસાવાએ પાયા વિહોણા ગણાવતા કહ્યું હતું કે ‘અમે તમામ કાર્યવાહી માટે તૈયાર છીએ, અધિકારીઓ સરકારના છે કોઈપણ તપાસ માટે અમે તૈયાર છીએ, તમામ ભાજપ સાથે સંકળાયેલા છે આ એજન્સીઓ પણ બધી ભાજપના લોકોની છે. સરકાર એમની છે, પોલીસ એમની છે, કોઈપણ અધિકારીને આ કાર્યક્રમોને લઈને અમે કોઈ જાતના પૈસા માંગ્યા હોય તો એ લોકો ચૈતર વસાવા પર કાયદેસરની કાર્યવાહી કરે, અમે કહીએ છીએ કે જો આ પ્રકારના પુરાવા એમની પાસે હશે તો અમારા પર કાયદેસરની કાર્યવાહી કરે સરકાર જે કાર્યવાહી કરશે અમે સહજતાથી સ્વીકારી લઈશું’ ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના મળતિયાઓને કામ મળ્યા હતા, આ મુદ્દે મનસુખ વસાવાએ પડકાર ફેંકયો કે ‘ચૈતર વસાવા યાદી આપે કે કયા ભાજપના મુરતિયાને કામ મળ્યું છે? ખોટી વાતો કરવાને બદલે પુરાવા રજૂ કરે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારી કચેરીઓ બાદ હવે પોર્ટલે પણ લોકોને ધક્કે ચડાવ્યા! સરકારની ડિજિટલ યોજના શરૂઆતમાં જ ફ્લોપ | Sugam…
GUJARAT

સરકારી કચેરીઓ બાદ હવે પોર્ટલે પણ લોકોને ધક્કે ચડાવ્યા! સરકારની ડિજિટલ યોજના શરૂઆતમાં જ ફ્લોપ | Sugam…

May 19, 2026
નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup
GUJARAT

નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup

May 19, 2026
મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ | Despi…
GUJARAT

મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ | Despi…

May 19, 2026
Next Post
અજિત પવાર કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? દિગ્ગજ નેતાને ફોન પર આપી ઓફર, મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ | Wi…

અજિત પવાર કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? દિગ્ગજ નેતાને ફોન પર આપી ઓફર, મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ | Wi...

કડી: સંગઠનમાં ફેરફાર પહેલા નીતિન પટેલનો કટાક્ષ, ‘ગોરખધંધા કરો અને પછી ગાડી પર ભાજપનો પટ્ટો લગાવો તે …

કડી: સંગઠનમાં ફેરફાર પહેલા નીતિન પટેલનો કટાક્ષ, 'ગોરખધંધા કરો અને પછી ગાડી પર ભાજપનો પટ્ટો લગાવો તે ...

મહારાષ્ટ્ર બાદ વધુ એક રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસ અને AAPને ઝટકો | BJP wins …

મહારાષ્ટ્ર બાદ વધુ એક રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસ અને AAPને ઝટકો | BJP wins ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માઉન્ટ એવરેસ્ટ પર ભારત અને ફિલિપાઇન્સના યુવકનું મોત, ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાતા હિલેરી સ્ટેપમાં લીધા અંતિમ શ્વાસ

માઉન્ટ એવરેસ્ટ પર ભારત અને ફિલિપાઇન્સના યુવકનું મોત, ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાતા હિલેરી સ્ટેપમાં લીધા અંતિમ શ્વાસ

1 year ago
કોન્સ્ટેબલે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ચાર વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યાનો આક્ષેપ | Constable accused…

કોન્સ્ટેબલે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ચાર વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યાનો આક્ષેપ | Constable accused…

4 months ago
પીપલગ રોડ પરની દુકાનમાંથી 300 થી 350 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક કબજે | 300 to 350 kg of banned plasti…

પીપલગ રોડ પરની દુકાનમાંથી 300 થી 350 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક કબજે | 300 to 350 kg of banned plasti…

4 months ago
CM નીતિશ કુમાર PM મોદીને પગે લાગ્યા… શપથગ્રહણ બાદ પટના એરપોર્ટનો Video Viral | nitish kumar bows t…

CM નીતિશ કુમાર PM મોદીને પગે લાગ્યા… શપથગ્રહણ બાદ પટના એરપોર્ટનો Video Viral | nitish kumar bows t…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News