gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વામિત્રી પ્રોજેક્ટ : મંગલ પાંડે બ્રિજ નીચે ચાલતી કામગીરીનું નિરીક્ષણ મેયર-કમિશનર સહિત આગેવાનોએ ક…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in GUJARAT
0 0
0
વિશ્વામિત્રી પ્રોજેક્ટ : મંગલ પાંડે બ્રિજ નીચે ચાલતી કામગીરીનું નિરીક્ષણ મેયર-કમિશનર સહિત આગેવાનોએ ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આવેલા બે વખતના પૂરની પરિસ્થિતિ ફરીવાર ન સર્જાય એ માટે પાલિકા તંત્ર થયું છે. વિશ્વામિત્રી નદીનું  ચાર સેક્શનમાં વિભાજન કરીને 150 જેટલા જેસીબી મશીનથી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી સતત ચાલી રહી છે. કુલ 19 લાખ ક્યુબિક માટી કાઢવાના લક્ષ્ય સામે હાલ 60 હજાર ક્યુબિક માટી કાઢવામાં આવી છે ત્યારે કારેલીબાગ મંગલ પાંડે રોડ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચાલતીમાં કામગીરીના નિરીક્ષણ માટે મ્યુ. કમિ., પાલિકા મેયર, સ્થાયી અધ્યક્ષ સહિત સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓએ મુલાકાત લીધી હતી. શહેરમાં 24.7 કિમી વિસ્તારમાં રહેતી વિશ્વામિત્રી નદીનું ચાર સેક્શનમાં જુદી જુદી જગ્યાએ હાલ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ કામગીરી આગામી 100 દિવસમાં પૂરી કરવાનું પાલીકા તંત્રનું લક્ષ્યાંક છે. 

ઉલ્લેખનીય છે કે શહેરમાં ગત ઓગસ્ટ મહિનાના ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીમાં બે વાર પૂર આવ્યા હતા. પરિણામે રાજ્ય સરકાર સહિત બાલિકા તંત્ર ગયું હતું. ત્યારબાદ રચાયેલી કમિટીમાં વિશ્વામિત્રી નદીમાં પાણીની વહન ક્ષમતા વધારવા સહિત વિવિધ સૂચનો થયા હતા. પરિણામે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી શરૂ કરાઇ છે. વિશ્વામિત્રી નદી 24.7 કિલોમીટર વિસ્તારમાંથી વહી રહી છે. માણેજા સ્મશાનથી કોટનાથ મહાદેવ થઈને વિદ્યાકુંજ સ્કૂલથી ચિલ્ડ્રન હોસ્પિટલથી દેણાગામ સુધી વિશ્વામિત્રી નદીને ચાર સેક્શનમાં વહેંચી દેવાઈ છે. 

જેમાં હાલ કારેલીબાગ મંગળ પાંડે બ્રિજ નીચે વિશ્વામિત્રી નદી પહોળી અને ઊંડી કરવાની કાર્યવાહી ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારમાં કુલ મળીને 150 જેટલા જેસીબી મશીનથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. માટીની ચોરી ન થાય એ અંગે પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. 

મંગલ પાંડે બ્રિજ નીચે ચાલતી કામગીરીમાં નદીના પાણીમાં મગર અને નુકસાન ન થાય એવી રીતે કામગીરી કરવાની ખાસ સુચના આપવામાં આવી છે મગરો માટે ખાસ વિવિધ જગ્યાએ પાંજરા પણ મુકાયા છે. 

કારેલીબાગ ખાતે વિશ્વામિત્રી નદી પહોળી અને ઊંડી કરવાની કાર્યવાહીનું સ્થળ નિરીક્ષણ કરવા પાલિકા મ્યુ. કમિશનર દિલીપ રાણા, પાલિકા મેયર પિન્કીબેન સોની, સહિત ચેરમેન તથા પાલિકા અધિકારીઓ કામગીરીના નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા. જ્યાં પાલિકા કમિશનરે નદીની ચાલતી કામગીરીની વિડીયોગ્રાફી કરી હતી. જ્યારે પાલિકા મેયરે ચાલતી કામગીરી અંગે જરૂરી સૂચનો કર્યા હતા. કમિશનરે જણાવ્યું હતું કે વિશ્વામિત્રીની ચારે સેક્શનમાં 150 જેસીબી મશીનોથી કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હાલ કુલ 60 હજાર ક્યુબિક માટી બહાર કાઢવામાં આવી છે. કુલ મળીને 19 લાખ ક્યુબિક મીટર માટી કાઢવાનો લક્ષ્યાંક છે. હાલમાં હોળી ધુળેટીના તહેવાર નિમિત્તે મજૂરો ઉજવણી અર્થે વતન ગયા હોવાથી હવે પરત આવી ગયા બાદ કામગીરી વધુ તેજીથી થશે તેમ સ્થાયી અધ્યક્ષએ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદમાં આધેડને નડતર છે તેમ કહી 3 શખ્સે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી | In Botad 3 men cheated a midd…
GUJARAT

બોટાદમાં આધેડને નડતર છે તેમ કહી 3 શખ્સે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી | In Botad 3 men cheated a midd…

March 23, 2026
આણંદના સારસા ગામમાં 6 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર ઝડપાયો | Fake doctor caught practicing for 6…
GUJARAT

આણંદના સારસા ગામમાં 6 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર ઝડપાયો | Fake doctor caught practicing for 6…

March 23, 2026
લીંબડીના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsen due to…
GUJARAT

લીંબડીના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsen due to…

March 23, 2026
Next Post
કડક નિયમો ન હોવા છતાં સુરત સમિતિની શાળામાં 100 ટકા હાજરીવાળા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું | Despite …

કડક નિયમો ન હોવા છતાં સુરત સમિતિની શાળામાં 100 ટકા હાજરીવાળા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું | Despite ...

મોડાસાના મેઘરજ રોડ પર આખલા યુદ્ધ થતા રાહદારીઓને વાહન ચાલકોના જીવ તાળવે ભરાયા...

જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની કાર્યવાહી આજે પણ અવિરત ચાલુ : વધુ 500 કિલો ઘાસ કબજે …

જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની કાર્યવાહી આજે પણ અવિરત ચાલુ : વધુ 500 કિલો ઘાસ કબજે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સમાં 889 પોઈન્ટનો ઉછાળો અંતે 150 પોઈન્ટ નીવડયો | Sensex rose by 889 points and finally lost …

સેન્સેક્સમાં 889 પોઈન્ટનો ઉછાળો અંતે 150 પોઈન્ટ નીવડયો | Sensex rose by 889 points and finally lost …

7 months ago
ગુજસીટોકના ગુનામાં લિસ્ટેડ બુટલેગર અલ્પુસિંધી 9 દિવસના રિમાન્ડ પર | Listed bootlegger Alpusindhi in …

ગુજસીટોકના ગુનામાં લિસ્ટેડ બુટલેગર અલ્પુસિંધી 9 દિવસના રિમાન્ડ પર | Listed bootlegger Alpusindhi in …

6 months ago
ડૉલર સામે રૂપિયો તૂટી ચાર મહિનાના તળિયે: વૈશ્વિક ઈન્ડેક્સ 99 પાર કરી ગયો | Rupee falls to four month…

ડૉલર સામે રૂપિયો તૂટી ચાર મહિનાના તળિયે: વૈશ્વિક ઈન્ડેક્સ 99 પાર કરી ગયો | Rupee falls to four month…

8 months ago
ચીન સરહદે ભારતીય સૈન્યના હથિયારોનું ભંડારણ વધારાશે | Indian Army’s weapons stockpiles to be increase…

ચીન સરહદે ભારતીય સૈન્યના હથિયારોનું ભંડારણ વધારાશે | Indian Army’s weapons stockpiles to be increase…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News