gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિષય પસંદગી નહીં થઈ હોવાથી ટીવાયના હજારો વિદ્યાર્થીઓની ફી હજી ભરાઈ નથી | fees of third year students…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
વિષય પસંદગી નહીં થઈ હોવાથી ટીવાયના હજારો વિદ્યાર્થીઓની ફી હજી ભરાઈ નથી | fees of third year students…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ, આર્ટસ અને સાયન્સ  ફેકલ્ટીેમાં ટીવાયનું શિક્ષણ કાર્ય શરુ થયે એક મહિના જેટલો સમય થઈ ગયો છે પરંતુ આ ત્રણે મોટી ફેકલ્ટીઓમાં હજી સુધી વિષય પસંદગીના અભાવે વિદ્યાર્થીઓની ફી ભરાઈ જ નથી.

નવી શિક્ષણ નીતિ પ્રમાણે  ઓનર્સ ડિગ્રી કોર્સમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું આ ત્રીજું વર્ષ છે.જેમાં વિદ્યાર્થીઓએ ત્રણ મેજર અને બે માઈનોર એમ પાંચ વિષયોની પસંદગી કરવાની હોય છે.યુનિવર્સિટીની સિસ્ટમ પ્રમાણે વિષયોની ઓનલાઈન પસંદગી વિદ્યાર્થીઓ કરે તે પછી જ તે ફી ભરી શકે છે.

કોમર્સ,  આર્ટસ, સાયન્સ એમ ત્રણે મોટી ફેકલ્ટીઓમાં વિષય પસંદગીની  પ્રક્રિયા પૂરી થઈ નથી. તે પહેલા જ વિદ્યાર્થીઓના વર્ગો શરુ કરી દેવામાં આવ્યા છે.બીજી તરફ ઓનલાઈન વિષય પસંદગી બાકી હોવાથી ફી ભરાઈ નથી અને તેના કારણે વિદ્યાર્થીઓને રેલવે પાસ, બસ પાસ કઢાવવામાં, હોસ્ટેલ પ્રવેશમાં અને લાઈબ્રેરી જેવી સુવિધાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

એક તરફ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો  નવી શિક્ષણ નીતિના પાંચ વર્ષ પૂરા થવા નિમિત્તે એક સપ્તાહ સુધી વિવિધ વિષયો પર સેમિનાર યોજીને તેના અમલની સમીક્ષા કરી રહ્યા છે અને બીજી તરફ શિક્ષણ નીતિના યોગ્ય અમલના અભાવે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.જ્યાં સુધી ફી નહીં ભરાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને આઈ કાર્ડ પણ નહીં મળે.

વિદ્યાર્થીઓ ગમે તે વિષયના લેકચર એટેન્ડ કરે છે 

વિષય પસંદગી વગર વર્ગો શરુ થઈ ગયા હોવાથી વિદ્યાર્થીઓ એક સપ્તાહ  માટે કોઈ એક વિષયના વર્ગમાં બેસે છે તો એક સપ્તાહ માટે અન્ય કોઈ વિષયના લેકચર એટેન્ડ કરે છે. બીજી તરફ કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ કયા વિષય પસંદ કરે છે તેની રાહ જોયા વગર જ મહત્તમ લેકચર એકાઉન્ટ વિષય માટે ફાળવી દેવામાં આવ્યા છે.આ સંજોગોમાં અન્ય વિષયોના અધ્યાપકોનો વર્કલોડ ઓછો થઈ જાય તેવી પણ શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં જાહેર માર્ગ પર પાણીની લાઈનમાં ભંગાણ : ખોદાયેલા ખાડાથી ટ્રાફિક જામ | Water line ruptures on…
GUJARAT

વડોદરામાં જાહેર માર્ગ પર પાણીની લાઈનમાં ભંગાણ : ખોદાયેલા ખાડાથી ટ્રાફિક જામ | Water line ruptures on…

April 1, 2026
વડોદરામાં ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો હટાવી ત્રણ ટ્રક સામાન કબજે | Three trucks of goods seized in V…
GUJARAT

વડોદરામાં ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો હટાવી ત્રણ ટ્રક સામાન કબજે | Three trucks of goods seized in V…

April 1, 2026
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો | Gujarat Local…
GUJARAT

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો | Gujarat Local…

April 1, 2026
Next Post
હરણી બોટકાંડના ૧૪ મૃતકોને ૧.૨૦ કરોડ ચૂકવી આપવા સુપ્રિમ કોર્ટનો આદેશ | Supreme Court orders payment o…

હરણી બોટકાંડના ૧૪ મૃતકોને ૧.૨૦ કરોડ ચૂકવી આપવા સુપ્રિમ કોર્ટનો આદેશ | Supreme Court orders payment o...

રૃા.૧૫ લાખના તોડકાંડ અને દારૃના કેસમાં વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણને આજે કોર્ટમાં રજૂ કરાશ…

રૃા.૧૫ લાખના તોડકાંડ અને દારૃના કેસમાં વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણને આજે કોર્ટમાં રજૂ કરાશ...

મધરાતે પત્ની પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપતો પતિ | Husband threatens to attack and kill wife in…

મધરાતે પત્ની પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપતો પતિ | Husband threatens to attack and kill wife in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમને તો લાગ્યુ કે દુનિયા ખતમ થઈ ગઇ…’ કિશ્તવાડના પીડિતોએ સંભળાવી આપવીતી | kishtwar cloudburst vict…

‘અમને તો લાગ્યુ કે દુનિયા ખતમ થઈ ગઇ…’ કિશ્તવાડના પીડિતોએ સંભળાવી આપવીતી | kishtwar cloudburst vict…

8 months ago
ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર | Fake medicine syndicate from C…

ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર | Fake medicine syndicate from C…

7 months ago
‘ભારત એક સેક્યુલર દેશ…’, ઉત્તરપ્રદેશના ધર્માંતરણ વિરોધી કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે ઊઠાવ્યાં સવાલ…

‘ભારત એક સેક્યુલર દેશ…’, ઉત્તરપ્રદેશના ધર્માંતરણ વિરોધી કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે ઊઠાવ્યાં સવાલ…

5 months ago
ટેરિફથી આર્થિક વિકાસ દરમાં 30થી 60 બેસિસ પોઈન્ટના ઘટાડાનો અંદાજ | Tariffs are estimated to reduce ec…

ટેરિફથી આર્થિક વિકાસ દરમાં 30થી 60 બેસિસ પોઈન્ટના ઘટાડાનો અંદાજ | Tariffs are estimated to reduce ec…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News