gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિસર્જન બાદ માત્ર 20 મિનિટમાં જ પીગળી જાય, સુરતના કલાકારે બનાવી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ | Surat a…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
વિસર્જન બાદ માત્ર 20 મિનિટમાં જ પીગળી જાય, સુરતના કલાકારે બનાવી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ | Surat a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરતમાં ગણેશોત્સવની તડામાર તૈયારી થઈ રહી છે, ત્યારે શહેરમાં શ્રીજીની પીઓપીની મૂર્તિના આક્રમણ વચ્ચે માટીની મૂર્તિ ટક્કર લઈ રહી છે. આવા સમયે સુરતના એક મૂર્તિકારે વિસર્જનના માત્ર 20 મિનિટમાં ઓગળી જાય તેવી ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ ગણેશ ભક્તોને ચકિત કરી રહી છે. આજના ઝડપી સમયમાં ગણેશ ભક્તો પણ ઝડપી વિસર્જન થાય તેવું ઈચ્છી રહ્યા છે, ત્યારે આવી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ ભાવિ પેઢીને પણ સંદેશો આપી રહી છે. 

ગણેશજીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવામાં આવી

આગામી ગણેશોત્સવ પહેલા સુરતમાં મોટી માત્રામાં શ્રીજીની પીઓપીની મૂર્તિ વેચાણ માટે આવી ગઈ છે. તે તંત્ર અને પર્યાવરણ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. હાલમાં ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ માટે અનેક પ્રયાસ થઈ રહ્યા છે. તેમ છતાં પીઓપીની મૂર્તિની સંખ્યા પણ વધી રહી છે. આવી સ્થિતિ સામે સુરતના પાલનપોર વિસ્તારના ગણેશજીની મૂર્તિ બનાવનાર સુરેશ કોરપેએ અનોખો પ્રયોગ કર્યો છે. આ મૂર્તિકારે ચીકણી માટી અને નેચરલ કલરના સંયોજનથી શ્રીજીની એવી મૂર્તિ બનાવી છે.

વિસર્જન બાદ માત્ર 20 મિનિટમાં જ પીગળી જાય, સુરતના કલાકારે બનાવી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ 2 - image

મૂર્તિ બનાવનાર સુરેશ કોરપેનું કહેવું છે કે, ‘છેલ્લા ઘણા સમયથી સુરતમાં ઘર આંગણે વિસર્જનનો ટ્રેન્ડ શરૂ થયો છે. ગત વર્ષે કેટલાક ગણેશ આયોજકોએ વિસર્જન બાદ ઝડપથી મૂર્તિ ઓગળી જાય તેવી મૂર્તિની માગ કરી હતી. આ અંગે વિચારણા કરી તો એવું તારણ મળ્યું કે, માટીની મૂર્તિ પર પણ કલરના પાંચથી છ લેયર કરવામાં આવે છે. જેમાં સૌથી પહેલા માટી કલર શોષી લે તે માટે બેઝ કલર હોય છે, ત્યારબાદ કલરના પાંચેક લેયર બનાવવામાં આવે છે તેથી મૂર્તિનું વિસર્જન બાદ મૂર્તિ ઓગળવામાં થોડું મોડું થાય.’

આ પણ વાંચો: Photo: સમગ્ર ભારતમાં ગણેશોત્સવની તડામાર તૈયારી, જુઓ વિવિધ શહેરની શ્રીજીની અદભૂત મૂર્તિઓ

મૂર્તિના રહસ્ય વિશે વાત કરતાં કલાકારે જણાવ્યું હતું કે, ‘વિચારણા બાદ કાળી માટીનો ઉપયોગ કરી મૂર્તિમાં નેચરલ વોટર કલરનો સ્પે કરવામાં આવ્યો અને પછી શેડિંગ માટેનો કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ નેચરલ કલર અને ચીકણી માટીનું સંયોજન જ એનું રહસ્ય છે. મૂર્તિ પાણીમાં મૂકતાં જ માટી ઓગળી જાય છે. આ પ્રકારની મૂર્તિ બનાવ્યા બાદ તેની માગ વધી છે, પરંતુ આ વર્ષે મર્યાદિત મૂર્તિ બનાવી છે. હવે ગણેશ આયોજકોની વિસર્જન બાદની પ્રતિક્રિયા જાણ્યા પછી આવતા વર્ષે વધુ મૂર્તિ બનાવવામાં આવશે. સુરતમાં બનાવાયેલી આ ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ ભાવિ પેઢીને સ્વચ્છતા અને પ્રકૃત્તિ પ્રત્યે જાગૃત્તિનો સંદેશ પણ આપશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
PM-CM અને મંત્રીઓની ખુરશી છીનવતાં બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ! ભાજપના બંને હાથમાં લાડુ | Bill To Send…

PM-CM અને મંત્રીઓની ખુરશી છીનવતાં બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ! ભાજપના બંને હાથમાં લાડુ | Bill To Send...

પંચમહાલ જળબંબાકાર: હડફ અને પાનમ ડેમમાં પાણીની આવક વધતા તંત્ર એલર્ટ | panchmahal flood alert panam da…

પંચમહાલ જળબંબાકાર: હડફ અને પાનમ ડેમમાં પાણીની આવક વધતા તંત્ર એલર્ટ | panchmahal flood alert panam da...

અચરજ પમાડતી ઘટના: પતિનો જીવ બચાવવા પત્નીએ લિવર દાન કર્યું, સર્જરી બાદ બંનેના મોત | a woman donated h…

અચરજ પમાડતી ઘટના: પતિનો જીવ બચાવવા પત્નીએ લિવર દાન કર્યું, સર્જરી બાદ બંનેના મોત | a woman donated h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં 80 kmની ઝડપે ફૂંકાયો પવન, વાવાઝોડામાં ફસાયું પ્લેન, સામે આવ્યો હચમચાવી દેનારો વીડિયો | Ind…

દિલ્હીમાં 80 kmની ઝડપે ફૂંકાયો પવન, વાવાઝોડામાં ફસાયું પ્લેન, સામે આવ્યો હચમચાવી દેનારો વીડિયો | Ind…

1 year ago
બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત, તૃણમૂલના ધારાસભ્ય પક્ષમાંથી સસ્પેન્ડ | tmc suspends humay…

બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત, તૃણમૂલના ધારાસભ્ય પક્ષમાંથી સસ્પેન્ડ | tmc suspends humay…

8 months ago
નરોડા હિટ એન્ડ રન કેસ: ફરાર ડમ્પર ચાલકની ધરપકડ, મહિલા પોલીસકર્મી અને 108ના મહિલાકર્મીને મારી હતી ટક્…

નરોડા હિટ એન્ડ રન કેસ: ફરાર ડમ્પર ચાલકની ધરપકડ, મહિલા પોલીસકર્મી અને 108ના મહિલાકર્મીને મારી હતી ટક્…

12 months ago
થાનમાં ખાખરાળી ચોકડી પાસેથી રૂ. 2.56 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 2 56 lakh seized from Khakh…

થાનમાં ખાખરાળી ચોકડી પાસેથી રૂ. 2.56 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 2 56 lakh seized from Khakh…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News