gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિસ્થાપિત ખેડૂતના ઝૂપડામાં આગ લાગતાં ઘરવખરીની સાથે વળતરમાં મળેલા 10 લાખ પણ બળી ગયા | Rajasthan Fire:…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in INDIA
0 0
0
વિસ્થાપિત ખેડૂતના ઝૂપડામાં આગ લાગતાં ઘરવખરીની સાથે વળતરમાં મળેલા 10 લાખ પણ બળી ગયા | Rajasthan Fire:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan Fire Incident: રાજસ્થાનના અલવર જિલ્લાના માલિયાર જટ્ટ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં અચાનક લાગેલી આગમાં એક ખેડૂતનો આખો પરિવાર મોટી દુર્ઘટનામાંથી બચી ગયો હતો, પરંતુ ખેડૂતે સરિસ્કા વિસ્થાપન પેટે મળેલા 10 લાખ રૂપિયા રોકડા સહિત ઘરનો તમામ સામાન ગુમાવી દીધો હતો.

પરિવાર બચ્યો, પણ બધું બળી ગયું

સરિસ્કા ટાઇગર રિઝર્વમાંથી વિસ્થાપિત થયેલા 40 વર્ષીય ખેડૂત બનવારી નાથની માટીની ઝૂંપડીમાં અચાનક આગ લાગી હતી. ઘટના સમયે બનવારી નાથ આંગણામાં સૂતા હતા, જ્યારે તેમની પત્ની, પુત્રવધૂ અને નાના બાળકો ઝૂંપડીમાં હતા. બાળકોની ચીસો સાંભળીને બનવારી નાથ તરત જ જાગી ગયા અને સમગ્ર પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. સદભાગ્યે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

વિસ્થાપન પેટે મળેલા રૂ. 10 લાખ બળીને રાખ

સૌથી મોટું નુકસાન રોકડ રકમનું થયું હતું. સરકારે બનવારી નાથને વિસ્થાપન સમયે વળતર તરીકે આપેલા 10 લાખ રૂપિયા રોકડા ઘરમાં રાખ્યા હતા, જે આગમાં બળીને રાખ થઈ ગયા હતા. જે પૈસાથી તેઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવાની આશા રાખતા હતા તે થોડીવારમાં જ નાશ પામ્યા.

આ પણ વાંચો: દાર્જિલિંગમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે બાલાસોન નદી પરનો બ્રિજ ધરાશાયી, 6ના મોત

સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે, ‘બનવારી નાથનો પરિવાર સરિસ્કા ટાઇગર રિઝર્વ વિસ્તારમાંથી વિસ્થાપિત થયેલા આશરે 100 પરિવારોમાંથી એક છે. આ ઘટના બાદ આ પરિવાર હવે ખુલ્લા આકાશ નીચે રહેવા માટે મજબૂર છે.’

વહીવટી તંત્ર સક્રિય, સહાયની ખાતરી

આગની જાણ થતાં જ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. તિજારાના એસડીએમ સંજીવ કુમારે જણાવ્યું કે, ‘આગના સમાચાર મળતા જ તહસીલદાર અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. નુકસાનનું મૂલ્યાંકન કરવા અને તાત્કાલિક રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે, જેથી અસરગ્રસ્ત પરિવારોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાંથી સહાય મળી શકે.’ એસડીએમએ એ પણ ખાતરી આપી કે નિયમ મુજબ બળી ગયેલી નોટોની બદલી કરવા માટે પ્રયાસો કરવામાં આવશે. તેમણે સ્થાનિક રહેવાસીઓને અસરગ્રસ્ત પરિવારને આર્થિક મદદ કરવા પણ અપીલ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
દિલ્હીમાં બે વિદેશી કોચ સહિત 6 લોકોને રખડતાં શ્વાન કરડી ગયા, ભાજપ નેતાએ ઉઠાવ્યા સવાલ | dog bite athl…

દિલ્હીમાં બે વિદેશી કોચ સહિત 6 લોકોને રખડતાં શ્વાન કરડી ગયા, ભાજપ નેતાએ ઉઠાવ્યા સવાલ | dog bite athl...

‘શક્તિ’ વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની IMDની આગાહી | Cyclone Shakhti L…

'શક્તિ' વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની IMDની આગાહી | Cyclone Shakhti L...

દાર્જિલિંગમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે બાલાસોન નદી પરનો બ્રિજ ધરાશાયી, 6ના મોત | Bridge over …

દાર્જિલિંગમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે બાલાસોન નદી પરનો બ્રિજ ધરાશાયી, 6ના મોત | Bridge over ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરના કમાટીબાગનું પ્લેનેટોરિયમ ૨૨ કરોડના ખર્ચે ફરી કાર્યરત કરાશે | planetarium of vadodara will be …

શહેરના કમાટીબાગનું પ્લેનેટોરિયમ ૨૨ કરોડના ખર્ચે ફરી કાર્યરત કરાશે | planetarium of vadodara will be …

2 weeks ago
મોબાઈલ સ્ટોરનો કર્મચારી બેંકમાં ભરવાના રૂપિયા લઇ રફુ ચક્કર, મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો | Mobile sto…

મોબાઈલ સ્ટોરનો કર્મચારી બેંકમાં ભરવાના રૂપિયા લઇ રફુ ચક્કર, મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો | Mobile sto…

6 months ago
શ્રેયસ કોલોની અને પ્રેસપુરામાં બે મહિનાથી પાણી પુરવઠો બંધ | Water supply has been cut off in Shreyas…

શ્રેયસ કોલોની અને પ્રેસપુરામાં બે મહિનાથી પાણી પુરવઠો બંધ | Water supply has been cut off in Shreyas…

2 months ago
ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…

ચાંદીના ભાવમાં રૂ.12000ની તો સોનાના ભાવમાં રૂ.4500ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | Gold and Silver Pri…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News