gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વીજ કંપનીએ 67 લાખની વીજ ચોરી-ગેરરીતિ ઝડપી, યાકુતપુરામાં ચેકિંગ રોકવાનો પ્રયાસ | mgvcl caught electri…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
વીજ કંપનીએ 67 લાખની વીજ ચોરી-ગેરરીતિ ઝડપી, યાકુતપુરામાં ચેકિંગ રોકવાનો પ્રયાસ | mgvcl caught electri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સતત કરવામાં આવતા ચેકિંગ પછી પણ સંવેદનશીલ વિસ્તારોમાં વીજ ચોરી અટકવાનું નામ નથી લઈ રહી.આજે વીજ કંપનીના ચેકિંગમાં વધુ ૬૭ લાખ રુપિયાની વીજ ચોરી અને ગેરીરીતિ ઝડપાઈ હતી.

મળતી વિગતો પ્રમાણે વીજ કંપનીની ટીમોએ શહેરના માંડવી અને પાણીગેટ સબ ડિવિઝન હેઠળ આવતા બાવામાનપુરા, કાગડાની ચાલ, રાજારાણી તળાવ, બાવચાવાડ, રાજપુરાની પોળ, જમનાબાઈ હોસ્પિટલ પાછળનો વિસ્તાર, યાકુતપુરા, હાથીખાના, ગેડા ફળીયા, દુધવાળા મહોલ્લો, છીપવાડ, સરસીયા તળાવ તેમજ ગોરવા વિસ્તારમાં ૧૬૬૪ જોડાણોનું ચેકિંગ કરીને વીજ ચોરીના ૫૧ અને ગેરરીતિના આઠ કિસ્સા પકડયા હતા.જેમાં વીજ લાઈન પરથી ડાયરેકટ કનેક્શન લેવામાં આવ્યા હોવાનું, મીટરને બાયપાસ કરીને વીજ વપરાશ નોંધાય નહીં તે રીતે ચોરી કરાતી હોવાનું અને ઘરવપરાશના જોડાણનો ઉપયોગ વ્યવસાયિક હેતુ માટે કરાતા હોવાનું પણ સામે આવ્યું હતું.વીજ ચેકિંગની કામગીરી દરમિયાન શહેરના યાકુતપુરા વિસ્તારમાં ૩૦ થી ૪૦ લોકોના ટોળાએ કર્મચારીઓને ચેકિંગ કરતા અટકાવવાનો પ્રયાસ કરતા ઉત્તેજનાપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.જોકે વીજ કંપનીની સિક્યુરિટી દ્વારા સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.એવું કહેવાય છે કે, અગાઉ આ વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું ત્યારે કેટલાક લોકોને દંડ કરાયો હતો અને તેના કારણે આજે ફરી ચેકિંગ દરમિયાન લોકો ઉશ્કેરાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…
GUJARAT

March 24, 2026
વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

Next Post
ફંડોની તેજી : સેન્સેક્સ 448 પોઈન્ટ ઉછળીને 84929 | Funds rally: Sensex jumps 448 points to 84929

ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસના દરોડા | Police raid shops selling …

ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસના દરોડા | Police raid shops selling ...

S.I.R. : જિલ્લામાં 16.37 લાખ મતદારોના ફોર્મનું ડિજિટલાઈઝેશન | S I R : Digitalization of forms of 16 …

S.I.R. : જિલ્લામાં 16.37 લાખ મતદારોના ફોર્મનું ડિજિટલાઈઝેશન | S I R : Digitalization of forms of 16 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બ્રિજ વિભાગના અધિકારીઓ ઉપર મ્યુ.કમિશનર ખફા, તમારા અણઘડ આયોજનના કારણે અમદાવાદના લોકો હેરાન -પરેશાન | …

3 months ago
જનસભામાં વડાપ્રધાનને પોસ્ટર આપીને બાળક ભાવુક થયો | Child gets emotional after presenting poster to P…

6 months ago
માઢીયા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a clinic wi…

7 months ago
ધારીમાં લગ્નના ફૂલેકામાં બઘડાટી, અચાનક પાડોશીએ કર્યો હુમલો, વરરાજાના સગાઓએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું |…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News