gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વીમા ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી, સંસદમાં બિલ રજુ કરાશે | 100% FDI approved in insurance sect…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in INDIA
0 0
0
વીમા ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી, સંસદમાં બિલ રજુ કરાશે | 100% FDI approved in insurance sect…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વસતી ગણતરી માટે રૂ. 11,718 કરોડને કેબિનેટની મંજૂરી

– વીમા ક્ષેત્રમાં હાલ રૂ. 82,000 કરોડનું એફડીઆઇ વધારો કરવા કંપનીઓ માટે નિયમો પણ હળવા કરાયા

નવી દિલ્હી : વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણ એટલે કે એફડીઆઇ માટે એક બિલને કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. હાલમાં વીમા ક્ષેત્રમાં એફડીઆઇની મર્યાદા ૭૪ ટકા છે જે હવે ૧૦૦ ટકા કરી દેવામાં આવી છે. આ સાથે જ વસતી ગણતરી પ્રક્રિયા માટે રૂ. ૧૧,૭૧૮ કરોડના બજેટને પણ મંજૂર કરાયું છે. વસતી ગણતરી પ્રક્રિયાની શરૂઆત એપ્રીલ ૨૦૨૬ એટલે કે આગામી વર્ષે જ થઇ જશે જે ફેબુ્રઆરી ૨૦૨૭ સુધી ચાલશે. 

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે બે તબક્કામાં વસતી ગણતરી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઘરોનું લિસ્ટિંગ અને ગણતરી કરવામાં આવશે જે આગામી વર્ષે એપ્રીલ મહિનાથી શરૂ થશે અને સપ્ટેમ્બર સુધી ચાલશે. જ્યારે બીજા તબક્કામાં વસતી ગણતરી કરાશે, જે  ફેબુ્રઆરી ૨૦૨૭માં હાથ ધરાશે. આ સમગ્ર પ્રક્રિયા માટે રૂ. ૧૧,૭૧૮ કરોડ મંજૂર કરાયા છે. શુક્રવારે કેબિનેટની બેઠકમાં અન્ય કેટલાક નિર્ણયો પણ લેવાયા છે. 

જેમાં વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઇને મંજૂરી માટેના બિલનો પણ સમાવેશ થાય છે. જેનો ઉદ્દેશ્ય વીમા સેક્ટરમાં વધુમાં વધુ નાણા લાવવાનો, પ્રતિસ્પર્ધા વધારવાનો, ગ્રાહક સેવાને મજબૂત કરવાનો છે. કેન્દ્રીય મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે ૧૦૦ ટકા એફડીઆઇથી વીમા ક્ષેત્રમાં બહુ મોટો બદલાવ આવશે. આ શીયાળુ સત્ર દરમિયાન સંસદમાં વીમા કાયદા (સુધારા) બિલ ૨૦૨૫ને રજુ કરવામાં આવી શકે છે. નાણા મંત્રાલયે વીમા ક્ષેત્રમાં અન્ય કેટલાક સુધારાનો પણ નિર્ણય લીધો છે. નાણામંત્રી નિર્મલાસિતારમણે આ વર્ષે જ બજેટમાં વીમા ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઇની જાહેરાત કરી હતી. જેનો હવે અમલ થવા જઇ રહ્યો છે. 

વીમા ક્ષેત્રમાં હાલ પણ એફડીઆઇ છે જેણે અત્યાર સુધીમાં ૮૨,૦૦૦ કરોડ રૂપિયા મેળવ્યા છે. સરકાર બિન-વીમા કંપનીને વીમા કંપનીમાં ભેળવવાની પણ છૂટ અપાશે, સાથે જ પોલિસીહોલ્ડર ફન્ડ તૈયાર કરવાનો પણ નિર્ણય લેવાયો છે.  આ બિલમાં કંપનીના પદોને લઇને પણ કેટલીક જોગવાઇ છે જેમ કે ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર કે સીઇઓ ભારતીય નાગરિક જ રહેશે.  વસતી ગણતરીને લઇને જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં હાલ સમગ્ર પ્રક્રિયા માટે રૂ. ૧૧,૭૧૮ કરોડની ફાળવણી, વસતી ગણતરીની સમગ્ર પ્રક્રિયા માટે ૩૦ લાખ લોકોની મદદ લેવામાં આવશે. આ સાથે જ સિવિલ ન્યૂક્લીયર પાવર સેક્ટરમાં ખાનગી રોકાણકારોને તક આપતા બિલને પણ મંજૂરી આપવામાં આવી છે. ભારત ૨૦૪૭ સુધીમાં એટમિક એનર્જી ક્ષમતા વધારીને ૧૦૦ જીડબલ્યુ કરવા માગે છે.    

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …
INDIA

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …

May 16, 2026
રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…
INDIA

રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…

May 16, 2026
‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…
INDIA

‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…

May 16, 2026
Next Post
ભારતે ચીનના પ્રોફેશનલ્સ માટે બિઝનેસ વિઝાની પ્રક્રિયા ઝડપી કરી | India speeds up business visa proces…

ભારતે ચીનના પ્રોફેશનલ્સ માટે બિઝનેસ વિઝાની પ્રક્રિયા ઝડપી કરી | India speeds up business visa proces...

સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરની રચનાને કેબિનેટની મંજૂરી | bill to set up single higher education re…

સિંગલ હાયર એજયુકેશન રેગ્યુલેટરની રચનાને કેબિનેટની મંજૂરી | bill to set up single higher education re...

નડિયાદમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે કમિશનર દ્વારા જાહેરનામું | Commissioner issues notification …

નડિયાદમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે કમિશનર દ્વારા જાહેરનામું | Commissioner issues notification ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કૂતરાને રોટલી નાંખવા ુદ્દે ઝગડો હુમલામાં દંપતી તેમજ પુત્રને ઇજા | attack on husband and wife

કૂતરાને રોટલી નાંખવા ુદ્દે ઝગડો હુમલામાં દંપતી તેમજ પુત્રને ઇજા | attack on husband and wife

5 months ago
વડોદરા એસ.ઓ.જી.ના ASI ની મિલકતોની તપાસ શરૃ કરાઇ | Investigation of properties of ASI of Vadodara SOG…

વડોદરા એસ.ઓ.જી.ના ASI ની મિલકતોની તપાસ શરૃ કરાઇ | Investigation of properties of ASI of Vadodara SOG…

3 months ago
એમ.પી.ની ચામાચીડિયા ગેંગના વડોદરામાં ધામા : દિવસે ફૂગ્ગા વેચી રાતે ચોરીઓ કરતી હતી | MP’s Bat Gang’s …

એમ.પી.ની ચામાચીડિયા ગેંગના વડોદરામાં ધામા : દિવસે ફૂગ્ગા વેચી રાતે ચોરીઓ કરતી હતી | MP’s Bat Gang’s …

8 months ago
આવતીકાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલ, 34 હાઈ-ટેક કેમેરાથી ભીડ પર રખાશે નજર | Ahmedabad’s Kankaria Car…

આવતીકાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલ, 34 હાઈ-ટેક કેમેરાથી ભીડ પર રખાશે નજર | Ahmedabad’s Kankaria Car…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News