gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વૃક્ષો બચાવવા જીવ દાવ પર લગાવ્યો, જાણો કોણ છે લેડી ટારઝન જેમને રાષ્ટ્રપતિએ મોકલ્યું આમંત્રણ | Lady T…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
વૃક્ષો બચાવવા જીવ દાવ પર લગાવ્યો, જાણો કોણ છે લેડી ટારઝન જેમને રાષ્ટ્રપતિએ મોકલ્યું આમંત્રણ | Lady T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image source: Instagram/nitiaayog

Padma Shri Jamuna Tudu: ઝારખંડના જમશેદપુરની પદ્મશ્રી જમુના ટુડૂને રાષ્ટ્રપતિ ભવનમાં સ્વતંત્રતા દિવસ 2025ના ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે કોણ છે જમુના ટુડૂ અને શા માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

‘લેડી ટારઝન’

ઝારખંડના જમશેદપુરની પદ્મશ્રી જમુના ટુડૂને લોકો ‘લેડી ટારઝન’ના નામે ઓળખે છે. પર્યાવરણ સંરક્ષણમાં તેમના અમૂલ્ય યોગદાનને જોતા, તેમને સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ડિનર માટે રાષ્ટ્રપતિએ આમંત્રણ આપ્યું છે. આ વિશેષ આમંત્રણ પત્ર ભારતીય ટપાલ વિભાગ દ્વારા નવી દિલ્હીથી ચાકુલિયા સુધી એક ખાસ વ્યવસ્થા હેઠળ પહોંચાડવામાં આવ્યું હતું. પત્રમાં સ્પષ્ટ રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યું હતું કે જમુના ટુડૂને 15 ઓગસ્ટની સાંજે 6 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત રાત્રિભોજનમાં સામેલ થવાનું છે.  

રોજ મજૂરી કરીને પેટિયું રળતી હતી 

જમુના ટુડૂએ એક સમયે દૈનિક મજૂરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી. તેમના પતિ રાજ  મિસ્ત્રીનું કામ કરે છે  પરંતુ, આ બધાની વચ્ચે તેમણે પર્યાવરણના રક્ષણને પોતાના જીવનનું મિશન બનાવ્યું હતું. તેમણે જંગલોને બચાવવા એક ઝુંબેશ શરૂ કરી હતી. તે એકલા જ જંગલોમાં જઈ ઝાડ કાપનારને સમજાવતી, જનજાગૃતિ અભિયાન ચલાવતી અને વન માફિયાઓનો સખત વિરોધ કરતી હતી. 

આ પણ વાંચો : ‘વોટ ચોરી એ બંધારણ સાથે દગો, ગમે તે ભોગે…’, રાહુલ ગાંધીએ બેંગ્લુરુમાં વોટ અધિકાર રેલીને સંબોધી

ઘણા જીવલેણ હુમલાઓનો સામનો કરવો પડ્યો 

પર્યાવરણનું રક્ષણ કરનાર જમુના ટુડૂએ ઘણીવાર માફિયાઓનો જીવલેણ હુમલાઓનો સામનો કરવો પડ્યો છે પણ તેમણે હિંમત હારી નહોતી. વૃક્ષોના રક્ષણ પ્રત્યે તેમનો અતૂટ સમર્પણ અને હિંમતને જોઈને, લોકો તેમને ‘લેડી ટારઝન’ કહેવા લાગ્યા. પાછળથી ભારત સરકારે પણ તેમના યોગદાનને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા.

શું કહ્યું જમુના ટુડૂએ? 

રાષ્ટ્રપતિ ભવનમાં રાત્રિભોજન માટે આમંત્રણ મળ્યા બાદ જમુનાએ તેની ખુશીને વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તે ખૂબ ખુશ છે. સન્માનરૂપે મળેલા આમંત્રણથી તેમને ઘણુ પ્રોત્સાહન મળશે, સાથે પર્યાવરણની રક્ષણ માટે અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળશે. આ આમંત્રણ તેમના સંઘર્ષ અને નિઃસ્વાર્થ સેવાનો મોટો પુરાવો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…
INDIA

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

March 28, 2026
2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…
INDIA

2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…

March 28, 2026
અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…
INDIA

અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…

March 28, 2026
Next Post
જામનગર શહેર, પડાણા અને લાલપુરમાં જુગારના ત્રણ દરોડામાં 11 શખ્સોની અટકાયત | 11 people detained in thr…

જામનગર શહેર, પડાણા અને લાલપુરમાં જુગારના ત્રણ દરોડામાં 11 શખ્સોની અટકાયત | 11 people detained in thr...

‘કાગળ પર સહી કરો અથવા દેશની માફી માગો…’ રાહુલ ગાંધીને ફરી ચૂંટણી પંચનો પડકાર | election commission…

'કાગળ પર સહી કરો અથવા દેશની માફી માગો...' રાહુલ ગાંધીને ફરી ચૂંટણી પંચનો પડકાર | election commission...

રાખડીના તાંતણે ગૂંથાઈ આત્મનિર્ભરતાની નવી ગાથા…!!!

રાખડીના તાંતણે ગૂંથાઈ આત્મનિર્ભરતાની નવી ગાથા…!!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાક નિષ્ફળ જતાં અરડોઈ અને રેવાણીયામાં બે ખેડૂતની આત્મહત્યા | Two farmers commit suicide in Ardoi and…

પાક નિષ્ફળ જતાં અરડોઈ અને રેવાણીયામાં બે ખેડૂતની આત્મહત્યા | Two farmers commit suicide in Ardoi and…

5 months ago
CATમાં ગુજરાતના બે વિદ્યાર્થી 100 પર્સન્ટાઈલ સાથે દેશના ટોપ-12માં, અમદાવાદના 50થી વધુ વિદ્યાર્થીને 9…

CATમાં ગુજરાતના બે વિદ્યાર્થી 100 પર્સન્ટાઈલ સાથે દેશના ટોપ-12માં, અમદાવાદના 50થી વધુ વિદ્યાર્થીને 9…

3 months ago
અડાલજ પાસે હિટ એન્ડ રન ઃ વાહનની અડફેટે બાઈક સવાર દંપતીનું મોત | Hit and run near Adalaj: Biker coupl…

અડાલજ પાસે હિટ એન્ડ રન ઃ વાહનની અડફેટે બાઈક સવાર દંપતીનું મોત | Hit and run near Adalaj: Biker coupl…

5 days ago
મધ્યપ્રદેશમાં 6 વર્ષની બાળકીના દુષ્કર્મનો આરોપી સલમાન 5 દિવસથી ફરાર, પ્રદર્શન દરમિયાન સ્થિતિ બેકાબૂ …

મધ્યપ્રદેશમાં 6 વર્ષની બાળકીના દુષ્કર્મનો આરોપી સલમાન 5 દિવસથી ફરાર, પ્રદર્શન દરમિયાન સ્થિતિ બેકાબૂ …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News