gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાક નિષ્ફળ જતાં અરડોઈ અને રેવાણીયામાં બે ખેડૂતની આત્મહત્યા | Two farmers commit suicide in Ardoi and…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
પાક નિષ્ફળ જતાં અરડોઈ અને રેવાણીયામાં બે ખેડૂતની આત્મહત્યા | Two farmers commit suicide in Ardoi and…
1
VIEWS
Share on FacebookShare on Twitter

કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના અનેક ખેડૂતોનું જીવતર ઝેર કર્યું!

આગલા વર્ષનું દેવું હોવા ઉપરાંત આ વર્ષે પણ માવઠાના કારણે નુકસાન થતાં હતપ્રભ થઈને જીવ દઈ દીધો 

જસદણ, કોટડાસાંગાણી: તાજેતરમાં આવેલા કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં ખેતી પાક નિષ્ફળ જતાં અનેક ખેડૂતો તનાવમાં આવી ગયા છે. આવી સ્થિતિમાં જીવન ટૂંકાવી લેવાના વધુ બે બનાવ રાજકોટ જિલ્લામાં બન્યા છે. વિંછીયા તાલુકાના રેવાણીયા અને કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામે બે ખેડૂતે આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં આક્રંદ છવાયું છે.

બનાવની વધુ વિગત મુજબ, વિંછીયા તાલુકાના રેવાણીયા ગામે રહેતા ખેતમજુર ખેડૂત દાનાભાઈ  રામજીભાઈ જાદવનો કૃષિ પાક નિષ્ફળ જતાં તેઓ હતપ્રભ બની ગયા હતા. આ ખેડૂતને કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન જતાં તે ચિંતામાં ડૂબી ગયા હતા. પરિવારજનોના કહેવા મુજબ, સતત બે વર્ષથી પાક નિષ્ફળ જતાં આર્થિક રીતે ખૂબ જ પીડિત હતા. આથી, તેણે ઘરે જ ગળાફાંસો ખાઈ જીવ દીધો હતો. 

બીજા બનાવમાં કોટડાસાંગાણીના અરડોઈ ગામે દિલીપભાઈ નાગજીભાઈ વીરડિયાએ પાક નિષ્ફળ જવાની ચિંતામાં  અને મોટું દેવું થઈ જતાં વાડીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. દિલીપભાઈએ ભાગવી રાખેલી ૨૮ વીઘા જમીન અને પોતાની દસ વીઘા  જમીનમાં વાવેતર કર્યું હતું પણ કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન આવી જતાં ચિંતામાં આત્મઘાતી પગલું ભરી લીધું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
બેન્ક એકાઉન્ટમાં 1.71 કરોડ જમા થવાના બનાવમાં પાંચની ધરપકડ | Five arrested in case of depositing Rs 1…

બેન્ક એકાઉન્ટમાં 1.71 કરોડ જમા થવાના બનાવમાં પાંચની ધરપકડ | Five arrested in case of depositing Rs 1...

ઉમરાળામાં વૃદ્ધ દંપતી ઉપર હુમલો કરનાર શખ્સને સજા, 6500 નો દંડ | Man who attacked elderly couple in U…

ઉમરાળામાં વૃદ્ધ દંપતી ઉપર હુમલો કરનાર શખ્સને સજા, 6500 નો દંડ | Man who attacked elderly couple in U...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

રાજકોટમાં આતંક મચાવનાર 'પેંડા' ગેંગના 17 સભ્યો સામે ગુજસીટોક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેર બજારમાં નફાની લાલચ આપીને યુવાનના રૃા.૨૬.૫૨ લાખ પડાવ્યા | Young man was robbed of Rs 26 52 lakh b…

1 year ago
‘…તો બિહારમાં નેપાળ-બાંગ્લાદેશ જેવી સ્થિતિ થશે’, વિવાદિત નિવેદન આપનારા RJD નેતા વિરુદ્ધ FIR | fir …

11 months ago
ચામાચીડિયા ગેંગના અન્ય સાગરીતો વડોદરા છોડીને ફરાર | Other members of the Bat Gang flee from Vadodara

તલવાર, ચાકુના ઘા મારી યુવકને લોહી લુહાણ કરી ઢોર માર માર્યો | Ewe anuon a atake ren ketilas

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News