gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન, પ્રતિ વૃક્ષ 1 લાખનો દંડ ચૂકવો…’ સુપ્રીમ કોર્ટની લાલ આંખ | cutting …

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in INDIA
0 0
0
‘વૃક્ષ કાપવા એ માનવ હત્યા સમાન, પ્રતિ વૃક્ષ 1 લાખનો દંડ ચૂકવો…’ સુપ્રીમ કોર્ટની લાલ આંખ | cutting …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court on Tree Cutting | સુપ્રીમ કોર્ટે પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારાઓ પ્રત્યે કોઈ દયા ન બતાવવી જોઈએ. કોર્ટે ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા દરેક વૃક્ષ માટે 1 લાખ રૂપિયાના દંડને મંજૂરી પણ આપી દીધી. 

માનવ હત્યા કરતાં પણ મોટો ગુનો 

સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરતા કહ્યું કે મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માનવ હત્યા કરતા પણ ખરાબ કૃત્ય છે કારણ કે આ વૃક્ષોને ફરીથી પેદા થવામાં ઓછામાં ઓછા 100 વર્ષ લાગશે. ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુઇયાનીસુપ્રીમ કોર્ટની બેન્ચે આ આદેશ આપ્યો હતો અને આ કેસના આરોપી શંકર અગ્રવાલ સામે 454 વૃક્ષો કાપવા બદલ દંડાત્મક કાર્યવાહી કરી હતી. 

કોર્ટે ચુકાદામાં શું કહ્યું? 

કોર્ટે કહ્યું કે ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે તે માત્ર કુદરતી સંસાધનોનું ઉલ્લંઘન જ નથી કરતું પરંતુ પર્યાવરણ અને જૈવવિવિધતા માટે પણ ખતરો છે. વરિષ્ઠ વકીલ એડીએન રાવ ‘એમિક્સ ક્યુરી’ તરીકે કોર્ટમાં હાજર થયા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે ગેરકાયદેસર વૃક્ષ કાપવાના કિસ્સાઓમાં સ્પષ્ટ સંદેશ આપવો મહત્વપૂર્ણ છે, જેથી ગુનેગારોને ખ્યાલ આવે કે કોઈપણ સંજોગોમાં કાયદા અને વૃક્ષોના રક્ષણને અવગણી શકાય નહીં. 

454 વૃક્ષો ગેરકાયદે રીતે કાપવા બદલ દંડ 

કોર્ટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC) ના રિપોર્ટને સ્વીકાર્યો, જેમાં શંકર અગ્રવાલ પર 454 વૃક્ષો કાપવા બદલ પ્રતિ વૃક્ષ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ અહેવાલ મુજબ, ગયા વર્ષે 18 સપ્ટેમ્બરની રાત્રે આ 454 વૃક્ષો કાપવામાં આવ્યા હતા, જેમાંથી 422 વૃક્ષો ખાનગી જમીન ‘ડાલમિયા ફાર્મ’ પર હતા. જ્યારે 32 વૃક્ષો રસ્તાની બાજુમાં આવેલા સંરક્ષિત વન વિસ્તારમાં હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી થયા પછી ડેવલપરને અપાયેલી રજા ચિઠ્ઠી, ઈજનેરનું લાયસન્સ રદ કરાશે | After t…

ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી થયા પછી ડેવલપરને અપાયેલી રજા ચિઠ્ઠી, ઈજનેરનું લાયસન્સ રદ કરાશે | After t...

PSUના ડિવિડન્ડમાં ઉછાળો સરકારને રૂ.70,000 કરોડ મળશે | PSU dividend up: Government will get Rs 70 000…

PSUના ડિવિડન્ડમાં ઉછાળો સરકારને રૂ.70,000 કરોડ મળશે | PSU dividend up: Government will get Rs 70 000...

જજ વર્માના ઘરે સુપ્રીમ કોર્ટની કમિટી પહોંચી, રૂપિયા મળ્યા ત્યાં તપાસ કરી | Supreme Court committee r…

જજ વર્માના ઘરે સુપ્રીમ કોર્ટની કમિટી પહોંચી, રૂપિયા મળ્યા ત્યાં તપાસ કરી | Supreme Court committee r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દરજીપુરા આરટીઓ કચેરીમાં ઈન્ટરર્નેટ કનેક્ટિવિટી ખોરવાતા ટુ-વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ ઠપ્પ | Two wheeler …

દરજીપુરા આરટીઓ કચેરીમાં ઈન્ટરર્નેટ કનેક્ટિવિટી ખોરવાતા ટુ-વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ ઠપ્પ | Two wheeler …

8 months ago
વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને કારણે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડશે | S…

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને કારણે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડશે | S…

4 months ago
છાંગુર બાબાને ધર્માંતરણ કરાવવા વિદેશથી રૂ.500 કરોડનું ફંડ મળેલું

છાંગુર બાબાને ધર્માંતરણ કરાવવા વિદેશથી રૂ.500 કરોડનું ફંડ મળેલું

12 months ago
શિપિંગ કંપનીઓએ કન્ટેઈનર્સના ભાડાંમાં બીજી માર્ચથી ૪૦૦ ટકા વધારી દીધા | Iran Isrea USA war

શિપિંગ કંપનીઓએ કન્ટેઈનર્સના ભાડાંમાં બીજી માર્ચથી ૪૦૦ ટકા વધારી દીધા | Iran Isrea USA war

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News