gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૃદ્ધની નજર ચૂકવી તિજોરીમાંથી૪.૪૦ લાખની મત્તા ચોરી | 4 40 lakhs moni ra soläni seni ewe imwen iseis

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
વૃદ્ધની નજર ચૂકવી તિજોરીમાંથી૪.૪૦ લાખની મત્તા ચોરી | 4 40 lakhs moni ra soläni seni ewe imwen iseis
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવારવૃદ્ધની નજર ચૂકવી તિજોરીમાંથી૪.૪૦ લાખની મત્તા ચોરી 1 - image

નરોડા વિસ્તારમાં રહેતા વૃદ્ધને તાળાના ચાવી બનાવવા વાળાને બાલોવ્યા હતા તેઓએ ચાવીના રૃા. ૩૫ નક્કી કર્યા હતા.  બહાર તાપ લાગેલા છે કહીને આરોપીઓએ ઘરમાં બેસીને ચાવી બનાવવાનું નાટક કર્યું હતું અને વૃદ્ધને ત્રણ વખત પાણી લેવા મોકલ્યા બાદ તિજોરીનું લોકર ખોલીને તેમાંથી રૃા. ૪.૪૦ લાખની મત્તાના દાગીના ચોરી લીધી હતા અને ચાવી કાલે આવીને બનાવી આપીશું કહીને જતા રહ્યા હતા. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે બે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તાળાની ચાવી બનાવવા આવ્યાને ચાવીના રૃા.૩૫ નક્કી કર્યા , વૃદ્ધ પાસે ત્રણ વખત પાણી મંગાવીને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી  કાલે આવીને  ચાવી બનાવી આપીશું કહીને જતા રહ્યા

નરોડા વિસ્તારમાં  રહેતા વૃદ્ધે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં બે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૯ના રોજ તેઓ ઘરે એકલા હતા ત્યારે તાળાની ચાવી બનાવી આપવાની બુમો સાંભળીને તેઓ બહાર ગયા હતા અને તાળાની ચાવી બનાવવા વાળોને મળીને તેઆને તાળાની ચાવી બનાવવી છે તેવી વાત કરીને ચાવી બનાવવાના રૃા. ૩૫ નકકી કર્યા હતા. ત્યારબાદ આરોપીઓને ઘર બહાર બેસાડયા હતા થોડી વારમાં આરોપીઓએ બહાર તાપ લાગે છે કહેતા વૃદ્ધે દયા ખાઇને ઘરમાં બેસીને ચાવી બનાવવા માટેની વાત કરી હતી.

ત્યારબાદ આરોપીઓએ ઘરમાં બેસીને ચાવી બનાવવાનું નાટક કર્યું હતું અને વૃદ્ધને ત્રણ વખત પાણી લેવા મોકલ્યા બાદ તિજોરીનું લોકર ખોલીને તેમાંથી રૃા. ૪.૪૦ લાખની મત્તાના દાગીના ચોરી લીધી હતા અને ચાવી કાલે આવીને બનાવી આપીશું કહીને જતા રહ્યા હતા. જો કે તેમના પત્ની બીજા દિવસે તિજોરી નીચે કચરો વાળતા હતા ત્યારે દાગીનાના ખાલી બોક્સ મળ્યા હતા જેથી તિજોરી ખોલીને જોયું તો ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આ ઘટના અંગે શહેરકોટડા પોલીસે બે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વ્યાજખોરો વિરૂધ્ધના લોક દરબારમાં પોલીસની વાહવાહી વધુ, અરજીઓ ઓછી | Police get more applause in Lok Da…
GUJARAT

March 25, 2026
કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…

March 24, 2026
વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

Next Post
મકાનના તાળાં તોડી ૭૮ હજારની ચોરી કરનારી મહિલાને પકડી પાડી | Ewe fefin a soläni 78 ngeröü a ares

પાટનગર ગાંધીનગર સ્વચ્છતા સંદર્ભે સમગ્ર રાજ્યમાં પ્રથમ | The capital Gandhinagar ranks first in the e…

પાટનગર ગાંધીનગર સ્વચ્છતા સંદર્ભે સમગ્ર રાજ્યમાં પ્રથમ | The capital Gandhinagar ranks first in the e...

બહિયલમાં હુમલાના ૬૦ આરોપીઓનો પોલીસે દોરડા બાંધીને વરઘોડો કાઢયો | Police tied up 60 accused of attack…

બહિયલમાં હુમલાના ૬૦ આરોપીઓનો પોલીસે દોરડા બાંધીને વરઘોડો કાઢયો | Police tied up 60 accused of attack...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

“સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસ…

2 months ago
મણિપુરમાં ઉગ્રવાદીઓએ આર્મી જવાનોને બનાવ્યા નિશાન, જવાબી કાર્યવાહીમાં 4 ઠાર | manipur churachandpur s…

5 months ago
કારેલીબાગ ટાંકીએથી રજીસ્ટરમાં નોંધ વગર ટેન્કરમાં પાણી ચોરી કૌભાંડનો પર્દાફાશ | Water theft scam expo…

4 months ago
સુરક્ષા, સંકલ્પ અને સાહસનો સંગમ:પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની જોવા મળી દિલધડક મોકડ્રીલ

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News