gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેરાવળ-જૂનાગઢ પેસેન્જર ટ્રેનના લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી 6 સિંહોને બચાવ્યા, વન વિભાગે સુરક્ષિ…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
વેરાવળ-જૂનાગઢ પેસેન્જર ટ્રેનના લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી 6 સિંહોને બચાવ્યા, વન વિભાગે સુરક્ષિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Asiatic Lion: ગુજરાતની આન બાન શાન ગણતાં 6 એશિયાઈ સિંહ સાથે આજે મોટી દુર્ઘટના ટળી છે. ભાવનગર રેલવે મંડળના લોકો પાયલટની સૂઝબૂઝના કારણે રેલવેના પાટા પર આવી ચડેલા 6 સિંહોનો આબાદ બચાવ થયો છે. સિંહોને ટ્રેક પર જોતાં જ ટ્રેન નં. 52955 વેરાવળ–જૂનાગઢ પેસેન્જર ગાડીને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવવામાં આવી હતી. 

6 સિહોને જોતાં ઇમરજન્સી બ્રેક લગાવી 

ઘટના પર નજર કરીએ તો 21 ડિસેમ્બર, 2025ના રોજ ભાવનગર રેલવે મંડળના લોકો પાયલટ અનીશ શેખ અને સહાયક લોકો પાયલટ ફરમાને સાસણગીર–કાંસિયાનેશ સેક્શન પર ટ્રેન ચલાવી રહ્યા હતા તે દરમિયાન રેલવે ટ્રેક પર 06 સિંહો પર તેમની નજર પડી હતી. ઘડીના છઠ્ઠા ભાગે બંને લોકો પાયલટ દ્વારા ઇમરજન્સી બ્રેકનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

રેલવે પાયલટની સતર્કતાએ ચાલુ વર્ષમાં 81 સિંહોને સુરક્ષિતબચાવ્યા

લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજરને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જે બાદ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર રાણાભાઈએ મામ સિંહોને રેલવે ટ્રેક પરથી ખસેડયા હતા. જેના કારણે 6 સિંહો બચી ગયા હતા. ત્યારબાદ જ ટ્રેનને આગળ ધપાવી હતી. આ ઘટનાની જાણ બંને પાયલટ દ્વારા રેલવેના અધિકારીઓને કરવામાં આવી હતી. જેમને બંને પાયલટના કામની સરાહના કરી હતી. રેલવે અધિકારીએ જણાવેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કુલ 159 સિંહોનો જીવ રેલવે ટ્રેક બચાવવામાં આવ્યો છે. જ્યારે વર્તમાન નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધી 81 સિંહોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમરેલીમાં માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો, ગોપાલગ્રામ સીમમાં બાળકને ફાડી ખાધું હતું

ગુજરાતમાં સિંહોની સંખ્યા 891 નોંધાઈ હતી

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ-2025 10 મેથી 13મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સરકારે ’16મી સિંહ વસ્તી ગણતરી – 2025’ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર,330 માદા,140 પાઠડા,225 બચ્ચા નોંધાયા છે. છેલ્લે 2015માં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 27%ના વધારા સાથે 523 નોંધાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

March 27, 2026
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

March 27, 2026
Next Post
અમરેલીમાં માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો, ગોપાલગ્રામ સીમમાં બાળકને ફાડી ખાધું હતું | Five year old ch…

અમરેલીમાં માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો, ગોપાલગ્રામ સીમમાં બાળકને ફાડી ખાધું હતું | Five year old ch...

‘આદિવાસી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે, આપણા છોકરાને કોઈ દીકરી નથી આપતું’, ચૈતર વસાવાનું નિવેદન…

'આદિવાસી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે, આપણા છોકરાને કોઈ દીકરી નથી આપતું', ચૈતર વસાવાનું નિવેદન...

વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું | Vav…

વાવ-થરાદની શાળામાં બાળકો કેમ ધૂણતા હતા? અંધશ્રદ્ધાની ચર્ચાઓ વચ્ચે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું | Vav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન નહી કરાવનારા પાલતુ કૂતરાંના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા ક…

અમદાવાદમાં પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન નહી કરાવનારા પાલતુ કૂતરાંના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા ક…

2 months ago
વિરપુરના કુંભારવાડી ગામે મૃત પશુ જાહેર રસ્તા પર ફેંકતા ગ્રામજનોમાં રોષ | Kumbharwadi village of Virp…

વિરપુરના કુંભારવાડી ગામે મૃત પશુ જાહેર રસ્તા પર ફેંકતા ગ્રામજનોમાં રોષ | Kumbharwadi village of Virp…

6 months ago
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર કાર અને મોપેડ વચ્ચેના અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક શ્રમિકનું અંતરીયાળ મૃત્…

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર કાર અને મોપેડ વચ્ચેના અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક શ્રમિકનું અંતરીયાળ મૃત્…

1 month ago
FPIને સરકારી બોન્ડસમાં રોકાણ માટેના સરળ ધોરણોને મંજૂરી:સેબી | Sebi approves simplified norms for FPI…

FPIને સરકારી બોન્ડસમાં રોકાણ માટેના સરળ ધોરણોને મંજૂરી:સેબી | Sebi approves simplified norms for FPI…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News