gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેરાવળ પાસેના દરિયામાં ઓવરલોડેડ બોટ પલટી, એક ખલાસીનું મોત, ત્રણનું રેસ્ક્યૂ | Overloaded boat capsiz…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
વેરાવળ પાસેના દરિયામાં ઓવરલોડેડ બોટ પલટી, એક ખલાસીનું મોત, ત્રણનું રેસ્ક્યૂ | Overloaded boat capsiz…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gir Somnath News : ગીર સોમનાથ વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં બોટ દુર્ઘટનામાં એક માછીમારનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. માછીમારી કરીને પરત ફરતી વખતે ફિશિંગ ટ્રોલર બોટ ઓવરલોડેડ હોવાના કારણે પટલી મારી ગઈ હતી. જેમાં એક ખલાસીનું ડૂબવાથી મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ ખલાસીને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. 

મળતી માહિતી મુજબ, વેરાવળ બંદર નજીક અરબી સમુદ્રમાં ગત 4 ડિસેમ્બરના રોજ વેરાવળ જાલેશ્વરથી 2 નોટિકલ માઈલ સમુદ્રમાં ‘શ્રી ભવાની કૃપા’ નામની બોટ પલટી ખાઈ ગઈ હતી. જેમાં માછીમારી કરીને પરત આવતા ખલાસીની બોટમાં ઓવરલોડ થવાના કારણે પટલી હતી. જેમાં માછલી પકડવાની જાળમાં ફસાઈ જવાથી અને ઢગલા નીચે દટાવાથી અરવિંદ ભારાવાલા નામના ખલાસીનું મોત થયું હતું. 

આ પણ વાંચો: જામનગરમાં જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા

સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જાળમાં બહોળા પ્રમાણમાં માછલી આવતા બોટ ઓવરલોડેડ હોવાના કારણે પલટી હતી. આ દુર્ઘટનામાં બોટમાં સવાર અન્ય ત્રણ ખલાસીઓનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. એક ખલાસીના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાકી ભાડા પેટે આપેલા ચેક બાઉન્સ થતાં વધુ બે દુકાનને તંત્રે સીલ માર્યાં | Authorities seal two more s…
GUJARAT

February 13, 2026
ગાંધીનગર કોર્પોરેશનનું ૧,૯૧૮ કરોડનું બજેટ મંજુર | Gandhinagar Corporation’s budget of Rs 1 918 crore…

સરગાસણમાં સર્વિસ રોડને નડતર ધાર્મિક દબાણ પર બુલડોઝર ફર્યું | Bulldozers blocked service road in Sarg…

Next Post
ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે, 500ની બોટલના 1500 રૂપિયા, દારૂબંધીનો મુદ્દો સંસદમાં ગાજ્યો | highe…

ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે, 500ની બોટલના 1500 રૂપિયા, દારૂબંધીનો મુદ્દો સંસદમાં ગાજ્યો | highe...

યુવતીએ બ્લેકમેઇલ કરી પતિ અને મળતિયા સાથે મળીને 20 લાખ પડાવ્યા | spa girl and her husband duped 20 la…

યુવતીએ બ્લેકમેઇલ કરી પતિ અને મળતિયા સાથે મળીને 20 લાખ પડાવ્યા | spa girl and her husband duped 20 la...

મુસાફરી દરમિયાન ઊંઘી ગયેલા પશ્ચિમ બંગાળના યુવક પાસેથી રૂપિયા 20 હજારની મતાની ચોરી | 20 000 worth of …

મુસાફરી દરમિયાન ઊંઘી ગયેલા પશ્ચિમ બંગાળના યુવક પાસેથી રૂપિયા 20 હજારની મતાની ચોરી | 20 000 worth of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પના ટેરિફથી વૈશ્વિક વેપાર ખોટકાશે : આઈએમએફની ચેતવણી | Trump’s tariffs will hurt global trade: I…

4 months ago
રૃા.૧૫ લાખના લાંચના પ્રકરણમાં ઝડપાયેલા સ્ટેટ વિજિલન્સના કોન્સ્ટેબલ સાજણને પાંચ દિવસના રિમાન્ડ | SMC …

7 months ago
VIDEO: ભારતના એકમાત્ર એક્ટિવ જ્વાળામુખીમાં ફરી વિસ્ફોટ, બેરેન આઇલેન્ડ ધણધણી ઉઠ્યો | barren island in…

5 months ago
ટેરિફ લાગુ કરવાની મુદત લંબાવાતા સોના-ચાંદીમાં પ્રવર્તતી નરમાઈ | Gold and silver prices fall as tarif…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News