gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેલેન્ટાઈન ડેએ ઉચ્ચ અધિકારી પત્નીનો પીછો કરવા પતિએ જાસૂસ મોકલ્યો! | Husband sends spy to stalk high …

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in GUJARAT
0 0
0
વેલેન્ટાઈન ડેએ ઉચ્ચ અધિકારી પત્નીનો પીછો કરવા પતિએ જાસૂસ મોકલ્યો! | Husband sends spy to stalk high …
0
VIEWS
Share on FacebookShare on Twitter

લગ્ન બાદ મનમેળ ન આવતા છૂટાછેડાનો કેસ ચાલે છે ત્યારે

બહેનપણીના ઘરે રહેતી મહિલાએ જાસૂસને પકડી ફોન તપાસતા પતિનો મેસેજ મળ્યો ઃ ગુનો દાખલ કરાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં બહેનપણીના ઘરે રહેતી ઉચ્ચ અધિકારી મહિલાની
જાસુસી માટે પતિએ જાસૂસ મોકલ્યો હોવાની ઘટના બહાર આવી છે. દંપતિ વચ્ચે મનમેળ ન
આવતા હાલ છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે ત્યારે આજે વેલેન્ટાઈન દિવસે મહિલાના ઘર
બહાર કાર લઈને આવેલો જાસૂસ પકડાયો હતો. આખરે આ મામલે પોલીસ મથકમાં ગુનો દાખલ
કરવામાં આવ્યો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે હાલ
ગાંધીનગરમાં રહેતા એક ઉચ્ચ મહિલા અધિકારીના લગ્ન ઉત્તર ગુજરાતમાં રહેતા યુવાન સાથે
થયા હતા અને લગ્નજીવન બાદ દંપતિ વચ્ચે મનમેળ ન આવતા મહિલા છેલ્લા એક વર્ષથી અલગ
બહેનપણીના ઘરે રહે છે. હાલ ગાંધીનગર કોર્ટમાં છૂટાછેડાનો કેસ પણ દાખલ કરવામાં
આવેલો છે ત્યારે આ મહિલાને કેસ પાછો ખેંચી લેવા માટે દબાણ કરવા તેમજ તેમની હિલચાલ
ઉપર નજર રાખવા માટે પતિએ જાસૂસ રોક્યો હતો અને આજે સવારના સમયે આ મહિલા ઘરે હાજર
હતા તે દરમિયાન તેમની જાસુસી કરવા માટે આવેલો આ જાસૂસ ઘર પાસેથી જ પકડાયો હતો.
જ્યારે નંબર વગરની કારમાં એક શખ્સ ફરાર થઈ ગયો હતો. જેના પગલે મહિલાએ તુરંત જ આ
જાસુસનો ફોન ચેક કરતા તેમાં તેમના પતિએ કરેલા મેસેજ પણ મળી આવ્યા હતા. એટલું જ
નહીં આ શખ્સની પૂછપરછ કરતા તેમના પતિએ જ તેમનો પીછો કરવા માટે તેને મોકલ્યો હોવાની
જાણ કરી હતી. જેથી તેમણે તુરંત જ પોલીસને જાણ કરી હતી અને પોલીસ તેમના ઘરે પહોંચી
હતી ત્યારબાદ તેમની ફરિયાદના આધારે આ જાસુસ અને તેમના પતિ સામે ગુનો દાખલ કરીને
કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…
GUJARAT

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…

February 14, 2026
ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …

વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…

Next Post
ઝાડ સાથે અથડાતાં કાર ચાલક યુવકનું મોત | Ewe anuon a mano mwirin an ewe mota a turutiw won ira

નશામાં ધૂત બાઇક ચાલકે એન્જિનિયર યુવાન અને તેના મિત્ર પર હુમલો કર્યો | Drunk biker attacks young engi…

નશામાં ધૂત બાઇક ચાલકે એન્જિનિયર યુવાન અને તેના મિત્ર પર હુમલો કર્યો | Drunk biker attacks young engi...

અહી કેમ સિગારેટ પીવો કહી ત્રણ યુવકો ઉપર છરીથી જીવલેણ હુમલો | Ekkewe polis lon Bapunagar ra makkei eu…

અહી કેમ સિગારેટ પીવો કહી ત્રણ યુવકો ઉપર છરીથી જીવલેણ હુમલો | Ekkewe polis lon Bapunagar ra makkei eu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલેજ: ઘર ખર્ચ માંગતી પત્નીને માર મારી પતિએ ત્રિપલ તલાક આપીને સંબંધ તોડી નાખ્યો | Palej: Husband bea…

5 months ago
વડોદરામાં આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ : 100 વર્ષના વારસાને કરશે પુનર્જીવિત | Langadi Na…

3 months ago
એક જ વર્ષમાં બંગાળી કારીગરો 50 કરોડનું સોનું ઓળવી ગયા | Bengali artisans crossed 50 crores worth of …

લૉકરને કંઈ થયું તો 100 ગણું વળતર, સાયબર ફ્રોડમાં પણ જવાબદારી બેન્કની: નિયમોમાં મોટાપાયે ફેરબદલની તૈય…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News