gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નશામાં ધૂત બાઇક ચાલકે એન્જિનિયર યુવાન અને તેના મિત્ર પર હુમલો કર્યો | Drunk biker attacks young engi…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in GUJARAT
0 0
0
નશામાં ધૂત બાઇક ચાલકે એન્જિનિયર યુવાન અને તેના મિત્ર પર હુમલો કર્યો | Drunk biker attacks young engi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરના રિલાયન્સ સર્કલ પાસે

બાઈક આડુ અવળું ચલાવીને અકસ્માત થતા રહી જતા ટોક્યો તો પરત આવીને મારમાર્યો ઃ પોલીસે ઝડપી લીધો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના કુડાસણ વિસ્તારમાં રિલાયન્સ સર્કલ પાસે
શુક્રવારે રાત્રે દારૃ પીધેલી હાલતમાં બેફામ બાઇક ચલાવતા એક શખ્સે ઠપકો આપનાર
સોફ્ટવેર એન્જિનિયર અને તેના મિત્ર સાથે ઝઘડો કરી મારપીટ કરી હોવાની ઘટના સામે આવી
છે. ઈન્ફોસિટી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કુડાસણની
મેઘધનુષ સોસાયટીમાં રહેતા અને ટીસીએસ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કાર્યરત
યશકુમાર અનિલભાઈ ડમ્બેલકર શુક્રવારે રાત્રે તેના મિત્ર આદિત્ય રંજન સાથે જમીને
રિલાયન્સ સર્કલ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન સરગાસણ તરફથી આવતા એક બાઇક સવારે
અત્યંત પૂરઝડપે અને ઝિગ-ઝેગ વાહન ચલાવી યશકુમારના બાઇકને અડફેટે લેતા સહેજમાં રહી
ગયો હતો. જેથી યશકુમારે તેને બૂમ પાડીને ધીમે ચલાવવા કહ્યું હતું ત્યારે નશામાં
ધૂત બાઇક સવાર  ઉશ્કેરાઈ ગયો હતો અને યુવાન
તેમજ તેના મિત્ર સાથે ગાળાગાળી કરી ઝઘડો શરૃ કર્યો હતો. નશાના જોરમાં તેણે
યશકુમારના મોઢા પર બે-ત્રણ મુક્કા માર્યા હતા અને તેના મિત્રને પેટના ભાગે ઇજા
પહોંચાડી હતી. જે ઘટનાને પગલે આસપાસમાં સ્થાનિક લોકો ભેગા થઈ જતા આ શખ્સે ભાગવાનો
પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોએ તેને પકડી રાખ્યો હતો. ઘટનાની જાણ ૧૧૨ પર કરવામાં
આવતા પોલીસ તુરંત સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન આ વ્યક્તિ નશાની હાલતમાં
જણાયું હતું અને પૂછપરછ કરતા તે ગાંધીનગરના સેક્ટર પાંચ સીમા રહેતો અને મૂળ ઉત્તર
પ્રદેશના પ્રયાગરાજનો આશિષ ત્રિભુવનનાથ પાંડે હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેની
અટકાયત કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

Next Post
અહી કેમ સિગારેટ પીવો કહી ત્રણ યુવકો ઉપર છરીથી જીવલેણ હુમલો | Ekkewe polis lon Bapunagar ra makkei eu…

અહી કેમ સિગારેટ પીવો કહી ત્રણ યુવકો ઉપર છરીથી જીવલેણ હુમલો | Ekkewe polis lon Bapunagar ra makkei eu...

લગ્નના વરઘોડામાં મારક હથિયારો ઉછળ્યા ઃ મહિલા સહિત ૪ને ઇજા | attack on ropa village four injured

ગાડી વેચાણ લીધા પછી લોનના હપ્તા ભરપાઇ નહીં કરી છેતરપિંડી | Fraudulent non payment of loan installmen…

ગાડી વેચાણ લીધા પછી લોનના હપ્તા ભરપાઇ નહીં કરી છેતરપિંડી | Fraudulent non payment of loan installmen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સોની કામની દુકાન ધરાવતો એક સોની વેપારી બે ગ્રાહકોનું સોનુ અને રો…

10 months ago
બજેટમાં સુચવેલા ફ્લોટિંગ મશીનથી સુરત માટે ચોમાસામાં આફત બનતી ખાડીની સફાઇ શરૂ થઈ | Cleaning of creek …

4 weeks ago
BIG NEWS: ગુજરાતમાં 1300થી વધુ જગ્યાઓ પર ટ્રાફિક બ્રિગેડની થશે ભરતી, હાઈકોર્ટમાં સરકારે આપી બાહેંધરી…

9 months ago
જુગારના દરોડાના વિવાદ બાદ એસપી દ્વારા તપાસનો આદેશ | SP orders investigation after gambling raid cont…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News