gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૈશ્વિક નેતૃત્વ અને યુવાનોની ભૂમિકા અંગે વિદ્યાર્થીઓ સાથે ચર્ચાસત્ર | Discussion session with studen…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
વૈશ્વિક નેતૃત્વ અને યુવાનોની ભૂમિકા અંગે વિદ્યાર્થીઓ સાથે ચર્ચાસત્ર | Discussion session with studen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માલ્ટાના પૂર્વ પ્રધાનમંત્રી ડો. જોસેફ મસ્કટે પારૂલ યુનિ.માં વિદ્યાર્થીઓને વૈશ્વિક નેતૃત્વ અને યુવાનોની ભૂમિકા ઉપર સંબોધન સાથે ઝડપથી વિભાજીત થઇ રહેલાં વિશ્વ તેમજ મજબૂત નેતૃત્વની રચનાની મહત્વતા અંગે તેમના વિચારો વ્યક્ત કર્યાં હતાં.

ડો. જોસેફ મસ્કટે પારૂલ યુનિવર્સિટીની મુલાકાત લઇને વિદ્યાર્થીઓને ગ્લોબલ લીડરશીપ ઇન અ ફ્રેગમેન્ટેડ વર્લ્ડ, રોલ ઓફ યુથ ઇન શેપિંગ અ રેઝિલિયન્ટ ફ્યુચર વિષય ઉપર સંબોધન કર્યું હતું. ગ્લોબલ ગવર્નન્સ સિરિઝ બેનર હેઠળ આયોજિત આ ચર્ચાસત્રમાં વિદ્યાર્થીઓને  રાજકીય નેતા સાથે સીધો સંવાદ કરવાની તક મળી હતી. આ સત્ર બાદ ઇન્ટરેક્ટિવ સેશનમાં તેમણે વિદ્યાર્થીઓના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપ્યાં હતાં. ડો. મસ્કટની મુલાકાતે બંન્ને દેશો વચ્ચેના ગાઢ સંબંધને પણ દર્શાવ્યો હતો. પારૂલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, તેમનું સંબોધન વિદ્યાર્થીઓને વૈશ્વિક રાજકીય, નેતૃત્વ અને ઉભરતાં વિશ્વમાં ગવર્નન્સનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ પ્રદાન કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ,ડીઝલ,ગેસના મુદ્દે અરાજકતા ફેલાવનારાઓને સાયબર સેલ શોધી કાઢશે | Cyber ​​cell will track down t…
GUJARAT

March 24, 2026
આઠ વર્ષથી ગુમ થયેલા યુવકને આખરે અદાલતે સિવિલ ડેડ જાહેર કર્યો | A young man who had been missing for …

તરસાલીમાં રહેતા ૧૯ વર્ષના યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | 19 year old youth from Tarsali commits suici…

Next Post
Silver Price : ચાંદીની કિંમત બે લાખને પાર જશે ! જાણો છ મહિનામાં કેટલો વધ્યો ભાવ | Silver Price Cross…

Silver Price : ચાંદીની કિંમત બે લાખને પાર જશે ! જાણો છ મહિનામાં કેટલો વધ્યો ભાવ | Silver Price Cross...

એર ઈન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ, ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી | Air India co…

એર ઈન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ, ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી | Air India co...

Indigo વિમાનમાં ટેકનિકલ ખામી, દિલ્હીથી ગોવા જતી ફ્લાઇટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ | indigo plane …

Indigo વિમાનમાં ટેકનિકલ ખામી, દિલ્હીથી ગોવા જતી ફ્લાઇટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ | indigo plane ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NIA કરશે પહલગામ આતંકવાદી હુમલાની તપાસ, ગૃહ વિભાગનો આદેશ | NIA Takes Over Probe Into Pahalgam Terror …

11 months ago
આંખ, ખભા અને ચહેરા પર ગંભીર ઈજા…; ફરિદાબાદ ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી રોડ પર ફે…

3 months ago
ટ્રેડ વોર વચ્ચે RBI વ્યાજ દર ઘટાડી પાંચ ટકા સુધી લઈ આવે તેવી ધારણા | RBI expected to cut interest ra…

12 months ago
નેપાળમાં રાજાશાહીની માંગ સાથે ભયંકર હિંસા: સેના રસ્તા પર ઉતરી, અનેક વિસ્તારોમાં કરફ્યુ | Protest Dem…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News