gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વૈશ્વિક હવામાન વિભાગે ભારત અંગે ચેતવ્યાં, અલ નીનોના ખતરનાક દોરથી ચોમાસા પર સંકટ | Super El Nino Aler…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in INDIA
0 0
0
વૈશ્વિક હવામાન વિભાગે ભારત અંગે ચેતવ્યાં, અલ નીનોના ખતરનાક દોરથી ચોમાસા પર સંકટ | Super El Nino Aler…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Super El Nino Alert: વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો વચ્ચે હવે ભારતીય ચોમાસા (Monsoon) પર સંકટના વાદળો ઘેરાયા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) અને વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) એ ચેતવણી જાહેર કરી છે કે આગામી થોડા જ અઠવાડિયામાં ‘અલ નીનો’ (El Nino) નો એક અત્યંત ખતરનાક તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. 

હવામાન એજન્સીઓના મતે આ વખતે આવી રહેલો અલ નીનો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી હોઈ શકે છે, જેને નિષ્ણાતો ‘સુપર અલ નીનો’ (Super El Nino) તરીકે ઓળખાવી રહ્યા છે. આ અસાધારણ ભૌગોલિક ઘટનાના કારણે વર્ષ 2026 ના બાકીના મહિનાઓમાં વિશ્વભરમાં ભારે ઉથલપાથલ જોવા મળશે અને ભારત સહિત અનેક દેશોમાં ભયંકર દુષ્કાળ અને અસહ્ય ગરમીનો ખતરો વધી ગયો છે.

શું છે આ ‘સુપર અલ નીનો’?

અલ નીનો એ સમુદ્રની સપાટી પર થતી એક કુદરતી હલચલ છે, જેમાં પ્રશાંત મહાસાગર (Pacific Ocean) નું પાણી અસાધારણ રીતે ગરમ થઈ જાય છે. તેના કારણે વૈશ્વિક પવનો નબળા પડે છે અને આખી દુનિયાની મોસમી સિસ્ટમ બગડી જાય છે. જો પ્રશાંત મહાસાગરના આ ચોક્કસ વિસ્તારનું તાપમાન લાંબા સમય સુધી સામાન્ય કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ વધી જાય, તો તેને ‘સુપર અલ નીનો’ કહેવામાં આવે છે. સેટેલાઇટ અને દરિયાઈ ઉપકરણોના ડેટા દર્શાવે છે કે સમુદ્રની સપાટીથી સેંકડો મીટર નીચે ગરમ પાણીની એક વિશાળ લહેર પૂર્વ તરફ આગળ વધી રહી છે, જે આગામી સમયમાં વૈશ્વિક તાપમાનમાં આશરે 0.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરી શકે છે. વૈજ્ઞાનિકોના મતે આ સ્થિતિને કારણે વર્ષ 2027 ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે.

ભારત અને વૈશ્વિક અર્થતંત્ર પર શું થશે અસર?

ચોમાસું નબળું પડશે: અલ નીનોના કારણે ભારતીય ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે અથવા તે અવરોધાઈ શકે છે, જેનાથી કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન થવાની ભીતિ છે.

ભયંકર દુષ્કાળ અને ગરમી: ભારત ઉપરાંત આફ્રિકાના કેટલાક ભાગો, દક્ષિણ-પૂર્વી એશિયા અને ઓસ્ટ્રેલિયામાં હવામાન ખૂબ જ ગરમ અને સૂકું થઈ જશે, જેથી જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વધી શકે છે.

પૂરનું સંકટ: આનાથી તદ્દન વિપરીત, દક્ષિણ અમેરિકા જેવા દેશોમાં અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

મોંઘવારીમાં વધારો: ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ મજબૂત અલ નીનો આવ્યો છે, ત્યારે મોટા પાયે પાક નિષ્ફળ જાય છે. અનાજ અને શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થતાં વૈશ્વિક સ્તરે મોંઘવારી વધશે અને અર્થતંત્ર ખોરવાશે.

ડિસેમ્બરથી એપ્રિલ વચ્ચે બદલાયું ચિત્ર

વૈજ્ઞાનિકો માટે અલ નીનોના ચોક્કસ સમયનો અંદાજ લગાવવો હંમેશા પડકારજનક રહ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રશાંત મહાસાગરનું પાણી સરેરાશ કરતાં ઠંડું હતું અને અલ નીનોના કોઈ સંકેત નહોતા. પરંતુ માર્ચ 2026 આવતા જ આખો પ્રવાહ બદલાઈ ગયો અને મધ્ય પ્રશાંત મહાસાગર સહિત દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠાનું પાણી ઝડપથી ગરમ થવા લાગ્યું હતું. એપ્રિલ મહિના સુધીમાં આ ખતરો સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયો હતો. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ આગાહ કર્યા છે કે, આ સ્થિતિ પહેલાથી જ ગરમ થઈ રહેલી પૃથ્વીની આગમાં ઘી હોમવાનું કામ કરશે અને તેના પરિણામો ખૂબ જ વિનાશક હોઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લખનઉમાં સુમસાન મકાનમાં માનસિક બીમાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ, મુખ્ય આરોપી ઝડપાયો | lucknow minor Mi…
INDIA

લખનઉમાં સુમસાન મકાનમાં માનસિક બીમાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ, મુખ્ય આરોપી ઝડપાયો | lucknow minor Mi…

June 3, 2026
‘ખાન સર’ ના કોચિંગ સેન્ટર પર હુમલો, ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી, ફાયરિંગનો દાવો ખોટો | khan sir coachi…
INDIA

‘ખાન સર’ ના કોચિંગ સેન્ટર પર હુમલો, ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી, ફાયરિંગનો દાવો ખોટો | khan sir coachi…

June 3, 2026
મુંબઈ અને ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકર સલીમ ડોલાના મળતિયાઓને ત્યાં ઈડીના દરોડા | ED raid drug trafficker …
INDIA

મુંબઈ અને ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકર સલીમ ડોલાના મળતિયાઓને ત્યાં ઈડીના દરોડા | ED raid drug trafficker …

June 3, 2026
Next Post
લખનઉમાં સુમસાન મકાનમાં માનસિક બીમાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ, મુખ્ય આરોપી ઝડપાયો | lucknow minor Mi…

લખનઉમાં સુમસાન મકાનમાં માનસિક બીમાર સગીરા પર સામૂહિક દુષ્કર્મ, મુખ્ય આરોપી ઝડપાયો | lucknow minor Mi...

સેન્સેક્સ 816 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 218 પોઈન્ટનું ગાબકડું, અચાનક શેરબજાર કેમ તૂટ્યું? | Stock Mar…

સેન્સેક્સ 816 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 218 પોઈન્ટનું ગાબકડું, અચાનક શેરબજાર કેમ તૂટ્યું? | Stock Mar...

રાજકોટમાં નવા બનેલા સાંઢિયા બ્રિજમાં મોટી ખામી, વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ જ ન નાખી, લોકાર્પણ અટવા…

રાજકોટમાં નવા બનેલા સાંઢિયા બ્રિજમાં મોટી ખામી, વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ જ ન નાખી, લોકાર્પણ અટવા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એપ્રિલ-સપ્ટેમ્બરમાં મોબાઈલ ફોનની નિકાસમાં 60 ટકા વધારો | Mobile phone exports increase by 60 percent…

એપ્રિલ-સપ્ટેમ્બરમાં મોબાઈલ ફોનની નિકાસમાં 60 ટકા વધારો | Mobile phone exports increase by 60 percent…

8 months ago
પંજાબમાં અશાંતિનું પાક.નું કાવતરું : હથિયારો સાથે 13 ઝડપાયા

પંજાબમાં અશાંતિનું પાક.નું કાવતરું : હથિયારો સાથે 13 ઝડપાયા

1 year ago
પ્રતાપનગર સ્ટેશન ખાતે રિમોડેલિંગ અને નોન ઈન્ટરલૉકિંગ કામગીરી પુર્ણ કરાઈ | Remodeling and non interlo…

પ્રતાપનગર સ્ટેશન ખાતે રિમોડેલિંગ અને નોન ઈન્ટરલૉકિંગ કામગીરી પુર્ણ કરાઈ | Remodeling and non interlo…

7 months ago

ચાના શોખીનો સાવધાન ! ચાની પત્તી પણ થાય છે એક્સપાયર, જાણો તેની અસર | expired tea leaves side effects and safety tips

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News