gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વોકથોન અને બાઈકર્સ રેલી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરતી અમદાવાદ શહેર પોલીસ

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
વોકથોન અને બાઈકર્સ રેલી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરતી અમદાવાદ શહેર પોલીસ
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ શહેર પોલીસે મહિલા દિવસની ઉજવણી કરી હતી જેમાં મહિલા પોલીસકર્મીઓ દ્વારા એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ મનાવવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેર. પોલીસ દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે આ ઉજવણીને લઈ એક મહિલા બાઈકર્સ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક વિભાગની મહિલા પોલીસ કર્મીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા આ રેલીને ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું. જેમાં 200 થી પણ વધુ પોલીસ મહિલાઓ ટ્રાફિકના નિયમો અને સુરક્ષાના બેનર સાથે આ બાઈક રેલીમાં જોડાઈ હતી.

પોલીસ વિભાગમાં મહિલાઓનો સૌથી મોટું યોગદાન રહ્યું છે આજે મહિલાઓ સેવા સુરક્ષા અને શાંતિના ભાગરૂપે લોકોની રક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગમાં કાર્યરત જોવા મળી છે અને પુરૂષો સાથે કદમથી કદમ મિલાવી સહભાગી થતા જોવા મળી રહી છે. આ પ્રસંગે શહેરના એડીસીપી, એસીપી, ડીસીપી પીઆઇ સહિત પોલીસ વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાંડેસરા GIDCમાં ગેસ લીકેજની ઘટના: ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના ગૂંગળામણથી મોત | Gas Leak incide…
GUJARAT

પાંડેસરા GIDCમાં ગેસ લીકેજની ઘટના: ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના ગૂંગળામણથી મોત | Gas Leak incide…

March 6, 2026
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના મતદાન મથકે બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો, પોલીસ ઘટનાસ્થળે | Uproar i…

યુદ્ધને કારણે ઉદ્યોગો માટેના ગેસના પુરવઠામાં ઘટ, માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ વાપરવાની GPCBની હંગામી…

Next Post
ગોધરાના લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળા-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ: ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વેગ …

ગોધરાના લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળા-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ: ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વેગ ...

નવા વાડજ ખાતે મેયર પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે “સ્વ. વિનુભાઇ વ્યાસ સિનિયર સિટિઝન પાર્ક”નું નામાભિધાન …

નવા વાડજ ખાતે મેયર પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે “સ્વ. વિનુભાઇ વ્યાસ સિનિયર સિટિઝન પાર્ક”નું નામાભિધાન ...

પરંપરા મોટી કે રાજકારણ? ગેરના મેળામાં ચૈતર વસાવા અને જસુ રાઠવાનું મિલન, શું આદિવાસી એકતા નવા સમીકરણો…

પરંપરા મોટી કે રાજકારણ? ગેરના મેળામાં ચૈતર વસાવા અને જસુ રાઠવાનું મિલન, શું આદિવાસી એકતા નવા સમીકરણો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિધવાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરતો યુવક | A young man sexually abused a widow by luring her w…

2 months ago
બાઇક સવારે યુવતીનો હાથ પકડી કહ્યું,ચાલ બેસી જા..ઠપકો આપનાર પરિવારજનો પર હુમલો | Young man who held g…

4 months ago
વડોદરામાં ગોલ્ડન જંકશન સહિત શહેરના 5 જંકશનોના રસ્તા સમયાંતરે ખોદી નંખાશે | Roads at 5 junctions in v…

1 month ago
દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા | Accused sentenced to 20 years rigorous imprisonme…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News