gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરાના લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળા-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ: ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વેગ …

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
ગોધરાના લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળા-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ: ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વેગ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ:
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘શહેરી વિકાસ વર્ષ – ૨૦૨૫’ની ઉજવણીના ભાગરૂપે, ગોધરા નગરપાલિકા દ્વારા સ્થાનિક કલા-કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે ‘વોકલ ફોર લોકલ’ અભિયાન હેઠળ ‘સ્વદેશી મેળા – ૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળાનું ઉદ્ઘાટન ગોધરા શહેરના લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. આ મેળાનો શુભારંભ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ તથા ધારાસભ્ય સી.કે. રાઉલજી ના વરદહસ્તે કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શહેરના અગ્રણીઓ, નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, વિવિધ સમિતિના ચેરમેનઓ તેમજ સ્વસહાય જૂથોની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. સ્થાનિક સ્તરે તૈયાર થતી વસ્તુઓને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી આયોજિત આ મેળામાં વિવિધ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે,

જેમાં હસ્તકલા અને હેન્ડીક્રાફ્ટ વણાટ અને કઢાઈ કામના આકર્ષક આર્ટિકલ્સ, શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ઘરગથ્થુ ખાદ્યપદાર્થો, ગુજરાતની સંસ્કૃતિને છતી કરતા પરંપરાગત પોશાકો, સ્થાનિક ખેડૂતો અને જૂથો દ્વારા તૈયાર કરાયેલ કૃષિ આધારિત ચીજવસ્તુઓ સમાવેશ કરવામાં આવ્યો છે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વસહાય જૂથો (SHGs) ની મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો છે.

‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાર્થક કરતા આ મેળા દ્વારા સ્થાનિક કારીગરોને સીધું બજાર મળી રહેશે, જે શહેરના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે. ગોધરા નગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને આ મેળાની મુલાકાત લઈ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

July 23, 2026
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

Next Post
નવા વાડજ ખાતે મેયર પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે “સ્વ. વિનુભાઇ વ્યાસ સિનિયર સિટિઝન પાર્ક”નું નામાભિધાન …

નવા વાડજ ખાતે મેયર પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે “સ્વ. વિનુભાઇ વ્યાસ સિનિયર સિટિઝન પાર્ક”નું નામાભિધાન ...

પરંપરા મોટી કે રાજકારણ? ગેરના મેળામાં ચૈતર વસાવા અને જસુ રાઠવાનું મિલન, શું આદિવાસી એકતા નવા સમીકરણો…

પરંપરા મોટી કે રાજકારણ? ગેરના મેળામાં ચૈતર વસાવા અને જસુ રાઠવાનું મિલન, શું આદિવાસી એકતા નવા સમીકરણો...

ગુજરાતના યુવાનોનો UPSCમાં દબદબો, SPIPAના રેકોર્ડબ્રેક 34 ઉમેદવારો સિવિલ સર્વિસમાં સફળ, જુઓ યાદી | Ah…

ગુજરાતના યુવાનોનો UPSCમાં દબદબો, SPIPAના રેકોર્ડબ્રેક 34 ઉમેદવારો સિવિલ સર્વિસમાં સફળ, જુઓ યાદી | Ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતીઓમાં પેટની બીમારી વધી, ગેસ્ટ્રોના એક વર્ષમાં 2.15 લાખ ઇમરજન્સી કેસ | Rising Stomach Ailments …

7 months ago
ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના મોત | odisha lightning strike died 9 people MANY I…

1 year ago
હીટવેવની અસર : વડોદરામાં સયાજી બાગના પશુ-પક્ષીઓના પાંજરાને કંતાન બાંધી પાણી છંટકાવ શરૂ | Water sprin…

5 months ago
રાજ્ય બહારના 50 થી વધુ લોકોને લાવી ધર્મપરિવર્તન કરાવવાનું કાવતરૂ | Conspiracy to bring more than 50 …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News