gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિધવાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરતો યુવક | A young man sexually abused a widow by luring her w…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
વિધવાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરતો યુવક | A young man sexually abused a widow by luring her w…
2
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,વિધવાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યા પછી વતન જતા રહેલા આરોપીએ વિધવાનો નંબર  પણ બ્લોક કરી દીધો હતો. જેથી, મહિલાએ તેની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જાન્યુઆરી ૨૦૨૪ માં એક લગ્ન પ્રસંગમાં ૩૮ વર્ષની વિધવાનો પરિચય કેટરિંગના મેનેજર હિતેશ લાલચંદભાઇ લબાના, ઉં.વ.૩૮ (રહે. મહાશક્તિ વુડાના મકાનમાં, પાણીની ટાંકી સામે, મૂળ રહે. ગામ માંડા,તા.ડુંગરપુર,  રાજસ્થાન) સાથે થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. હિતેશે મહિલા સાથે લગ્નની વાત કરી હતી. ત્યારબાદ તેઓ અવારનવાર મળતા હતા. આજવા રોડ પર આવેલી હોટલ માનસરોવરમાં હિતેશ મહિલાને લઇ  ગયો હતો. ત્યાં તેેને મહિલા સાથે પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો.ત્યારબાદ હિતેશે અવારનવાર આ રીતે સંબંધ બાંધ્યા હતા. હિતેશે મહિલાને કહ્યું હતું કે, લગ્ન પ્રસંગનું કામ રોજ મળતું નથી.મારે ચા નાસ્તાની દુકાન કરવી છે. હાલમાં મારી પાસે રૃપિયા નથી. મહિલાએ દુકાન કરવા માટે તેને ૨ લાખ આપ્યા હતા. ત્યારબાદ હિતેશે ખોડિયાર નગર ખાતે દુકાન ખોલી હતી. બે મહિના સુધી દુકાન ચલાવ્યા પછી ધંધો બરાબર ચાલતો નહીં હોવાથી તેણે દુકાન બંધ કરી દીધી હતી.

મહિલાએ લગ્નની વાત કરતા  હિતેશે એવો જવાબ આપ્યો  હતો કે, હું વતન જઇને મારા પરિવાર સાથે વાતચીત કર્યા પછી તારી સાથે લગ્ન કરીશ. વતન ગયા પછી હિતેશે મહિલાનો નંબર બ્લોક કરી દીધો હતો અને દોઢ વર્ષથી તે પરત આવ્યો જ નહતો. તેમજ રૃપિયા પણ પરત કર્યા નહતા. મહિલાએ હિતેશના વતનમાં જઇને તપાસ કરતા પણ હિતેશ મળ્યો નહતો. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Fans Paint RR Nagar Red as ‘Dimple Queen’ Rachita Ram Thanks Fans for Showering Her with Love Across…
GUJARAT

October 8, 2026
पवन सिंह के समर्थन ने दिलाई पहचान, अब ‘राइज एंड फॉल 2’ में सोनम मलिक की वाइल्ड कार्ड एंट्री!

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે

Next Post
થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નશામાં છાકટા કે સ્ટંટ કર્યો તો પોલીસ છોડશે નહિઃ વડોદરામાં 2000 પોલીસ તૈનાત |…

થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં નશામાં છાકટા કે સ્ટંટ કર્યો તો પોલીસ છોડશે નહિઃ વડોદરામાં 2000 પોલીસ તૈનાત |...

વડોદરામાં જીવલેણ બનતા ખાડાઓ વર્ષમાં ત્રણ જણાનો ભોગ લીધો | Deadly potholes in Vadodara claim three li…

વડોદરામાં જીવલેણ બનતા ખાડાઓ વર્ષમાં ત્રણ જણાનો ભોગ લીધો | Deadly potholes in Vadodara claim three li...

૧ દિવસની બાળકીને સયાજી હોસ્પિટલમાં તરછોડી દેવાઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

4 months ago
અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, સુરતના હીરા વેપારીએ કર્યું સોના-ચાંદીના હીરાજડિત આભૂષણોનું દ…

1 year ago
ભાજપના પૂર્વ સાંસદ અને રામમંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન | Former BJ…

10 months ago
વડોદરાના દંતેશ્વરમાં રહેતા આસિસ્ટન્ટ પ્રોફેસરના બંધ મકાનમાંથી 1.97 લાખની ચોરી | Rs 1 97 lakh stolen …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News