gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને યુવકનો આપઘાતનો પ્રયાસ | Ekkewe polis lon Bapunagar ra mak…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને યુવકનો આપઘાતનો પ્રયાસ | Ekkewe polis lon Bapunagar ra mak…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવારવ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને યુવકનો આપઘાતનો પ્રયાસ 1 - image

બાપુનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણેય પાસેથી કુલ રૃા. ૧.૧૭ લાખ ૨૦ થી ૩૦ ટકાના ઉંચા વ્યાજે લીધા બાદ વ્યાજ અને મૂડી ન ચૂકવી શકતા વ્યાજખોરો ઉઘરાણી કરવા લાગ્યા હતા. જેથી કંટાળીને યુવકે  આ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે બાપુનગર પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આર્થિક સ્થિતિ સારી ન હોવાથી વ્યાજ ચૂકવી ન શકતા દબાણ કરતા ઃ ગંભીર હાલતમાં યુવક સારવાર હેઠળ, બાપુનગર પોલીસે ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બાપુનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં  વિરાજ તથા સુજલ અને મંથન સામે ફરિયાદ નોંધાવી છે કે છેલ્લા એક વર્ષથી આથક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમને વિરાજ પાસેથી ૨૦ ટકા વ્યાજે રૃા. ૧૨ હજાર લીધા હતા. તેમજ સુજલભાઇ પાસેથી ૮ ટકા વ્યાજે રૃા. ૧ લાખ લીધા હતા. તેમજ મંથનભાઇ પાસેથી ૩૦ ટકા વ્યાજે રૃા. ૫ હજાર લીધા હતા. 

જેમાં ત્રણેય વ્યાજખોરને યુવકે થોડા મહિનાઓ સુધી સમયસર વ્યાજ ચૂકવ્યું હતું.ત્યારબાદ આથક પરિસ્થિતિ વધુ ખરાબ હોવાથી વ્યાજ કે મૂડી આપી શક્યો ન હતો. જેથી ત્રણેય વ્યાજખોરો યુવક પાસે પઠાણી ઉઘરાણી કરતા હતા. જેથી વાયદા કરતા હતા જો કે ત્રણેય વ્યાજખોરના માનસિક ત્રાસથી કંટાળીને યુવકે ગઇકાલે બપોરે ઘરના પાકગમાં ઉંદર મારવાની દવા પી લીધી હતી. જેની અસર થતા યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે શારદાબહેન હોસ્પિટલ દાખલ કરાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
રાત્રે ગોરવા શાક માર્કેટ પાસે ખુલ્લા મેદાનમાં સૂઇ રહેલા પરિવાર પર ટેમ્પો ફરી વળતા ચારને ઇજા | Four i…

રાત્રે ગોરવા શાક માર્કેટ પાસે ખુલ્લા મેદાનમાં સૂઇ રહેલા પરિવાર પર ટેમ્પો ફરી વળતા ચારને ઇજા | Four i...

રસ્તા વચ્ચે આવી ગયેલી ગાય સાથે રિક્ષા અથડાતા ગાયનું મોત | Cow dies after rickshaw collides with cow …

રસ્તા વચ્ચે આવી ગયેલી ગાય સાથે રિક્ષા અથડાતા ગાયનું મોત | Cow dies after rickshaw collides with cow ...

મંદિરના રૂપિયા ભગવાનના છે, બેન્કોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમ | Temple money belongs to Go…

મંદિરના રૂપિયા ભગવાનના છે, બેન્કોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમ | Temple money belongs to Go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોરોનામાં બંધ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવા રેલ્વે પેસેન્જર એસોસિએશનની પીએમને રજૂઆત | Railway Passenge…

કોરોનામાં બંધ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવા રેલ્વે પેસેન્જર એસોસિએશનની પીએમને રજૂઆત | Railway Passenge…

11 months ago
વડોદરામાં આતાપી લાઇનને જોડીને વધુ 10 MLD પાણી લેવાશે : વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ | 10 ML…

વડોદરામાં આતાપી લાઇનને જોડીને વધુ 10 MLD પાણી લેવાશે : વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ | 10 ML…

10 months ago
RTI હેઠળ માહિતી ન આપવી મોંઘી પડી, બાવળા ચીફ ઓફિસરને રૂ.15,000નો દંડ | Bavla Chief Officer Fined ₹15 …

RTI હેઠળ માહિતી ન આપવી મોંઘી પડી, બાવળા ચીફ ઓફિસરને રૂ.15,000નો દંડ | Bavla Chief Officer Fined ₹15 …

11 months ago
FMCG કંપનીઓના વોલ્યુમ વધ્યા, ગ્રામીણ માંગમાં સુધારો | FMCG companies’ volumes increase rural demand …

FMCG કંપનીઓના વોલ્યુમ વધ્યા, ગ્રામીણ માંગમાં સુધારો | FMCG companies’ volumes increase rural demand …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News