gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીથી કંટાળી યુવાનનો ગળે પતરી મારી આત્મહત્યાનો પ્રયાસ | Tired of collectin…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીથી કંટાળી યુવાનનો ગળે પતરી મારી આત્મહત્યાનો પ્રયાસ | Tired of collectin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ગંભીર હાલતે યુવાનને હોસ્પિટલે ખસેડાયો

– 4 વર્ષ પહેલા યુવાને રૂ. 2.40 લાખ શખ્સ પાસેથી 15 ટકા વ્યાજે લીધા હતા

ભાવનગર : શહેરના ભરતનગર શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી કરી માર મારી છરી બતાવી પરિવારના સભ્યોને પરેશાન કરવાની ધમકી આપતા યુવાને ગળા પર  પતરી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

શહેરના ભરતનગર શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા પરેશભાઈ જગદીશભાઈ મૂળચંદણીએ અજય ભલાભાઈ મેર પાસેથી ચારેક વર્ષ પહેલા રૂ.૨,૪૦,૦૦૦ પંદર ટકા વ્યાજે લીધા હતા.વ્યાજે લીધેલા રૂપિયાનું દર મહિને રૂ.૧૫ હજાર વ્યાજ પરેશભાઈ ચૂકવતા હતા. દરમિયાનમાં પરેશભાઈ પાસે રૂપીયાની સગવડ ન હોય અજયને વ્યાજના રૂપીયા આપેલ નહિ જેથી ગઈ તા. ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ રાત્રીના સાડા દસેક વાગ્યે પરેશભાઈ બ્લોકમાં ઘરેથી લીફ્ટમાં બેસીને નીચે જતા હતા ત્યારે આ દરમ્યાન લિફ્ટની અંદર ગોપાલ ભલાભાઇ મેર (રહે. માલધારી, શિક્ષક સોસાયટી) પણ હતો. જેણે લીફ્ટ અંદર મારામારી કરી ગાળો આપી વ્યાજ અને મુળગા રૂપિયાની કરી અને કહેલ કે જો તુ મારા ભાઈ અજયના વ્યાજના રૂપીયા આપીશ નહિ તો તને આજે જીવતો જવા નહિ દવ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી લિફ્ટમાંથી નીચે લાવી ગોપાલે ઢીંકા પાટુંનો માર મારી છરી કાઢી કહેલ કે આ છરી તારી સગી નહિ થાય તેમ કહી બળજબરી કરી રૂ.એક લઇ લીધા હતા અને ગોપલે જતા જતા કહેલ કે તુ મારા ભાઇ અજયના વ્યાજના રૂપીયા નહિ આપ તો તેને તથા તારા ઘરના સભ્યોની હેરાન પરેશાન કરી નાખીશ તેમ કહિ ને જતો રહ્યો હતો. અને આ ગોપાલ મેર તથા અજય મેરની બીકના કારણે તા-૧૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ પોતાના ફ્લેટમાં નીચે જાતેથી ગળાના ભાગે પતરી મારી ઇજા આત્મહત્યાનો પ્રયાસ કરતા પરેશભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સર ટી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે પરેશભાઈએ બે શખ્સ વિરૂધ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.
GUJARAT

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

October 13, 2026
रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।
GUJARAT

रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।

October 13, 2026
નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:
GUJARAT

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

October 12, 2026
Next Post
ઉત્તર ભારત રેફ્રિજરેટર બન્યું દિલ્હી શિમલા કરતાં પણ વધુ ઠંડુ | North India has become a refrigerator…

ઉત્તર ભારત રેફ્રિજરેટર બન્યું દિલ્હી શિમલા કરતાં પણ વધુ ઠંડુ | North India has become a refrigerator...

પત્નીને પાણીના હોજમાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી દેનાર પતિને આજીવન કેદ | Husband sentenced to life impri…

પત્નીને પાણીના હોજમાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી દેનાર પતિને આજીવન કેદ | Husband sentenced to life impri...

ટ્રમ્પ અને મોદી સાચા મિત્રો : અમેરિકાને ભારતની જરૂર | Trump and Modi are true friends: America needs…

ટ્રમ્પ અને મોદી સાચા મિત્રો : અમેરિકાને ભારતની જરૂર | Trump and Modi are true friends: America needs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગણેશોત્સવમાં કર્મકાંડ કરતા બ્રાહ્મણ બન્યા VIP, ભક્તોને સ્થાપના માટે આપે છે એપોઈમેન્ટ | Ganeshotsav 2…

ગણેશોત્સવમાં કર્મકાંડ કરતા બ્રાહ્મણ બન્યા VIP, ભક્તોને સ્થાપના માટે આપે છે એપોઈમેન્ટ | Ganeshotsav 2…

1 year ago
મસ્ક વિરોધી જુવાળમાં ટેસ્લાનું વેચાણ સૌથી નીચલા સ્તરે | Tesla sales hit all time low amid anti Musk …

મસ્ક વિરોધી જુવાળમાં ટેસ્લાનું વેચાણ સૌથી નીચલા સ્તરે | Tesla sales hit all time low amid anti Musk …

2 years ago
દિનેશ મીલ ત્રણ રસ્તા પાસે કારમાંથી દારૂની બોટલો સાથે ચાલક ઝડપાયો

દિનેશ મીલ ત્રણ રસ્તા પાસે કારમાંથી દારૂની બોટલો સાથે ચાલક ઝડપાયો

6 months ago
વાસણ પાસે હિટ એન્ડ રન ઃ અજાણ્યા વાહનની ટક્કરે દાહોદના યુવાનનું મોત | Hit and run near a toilet: Daho…

વાસણ પાસે હિટ એન્ડ રન ઃ અજાણ્યા વાહનની ટક્કરે દાહોદના યુવાનનું મોત | Hit and run near a toilet: Daho…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News