gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના કેટલાંક પીઆઇના માનીતા સ્ટાફની બદલી છતાંય, ચાર્જ ન છોડાયો | ahmedabad several based police ins…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
શહેરના કેટલાંક પીઆઇના માનીતા સ્ટાફની બદલી છતાંય, ચાર્જ ન છોડાયો | ahmedabad several based police ins…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

અમદાવાદના પોલીસ કમિશનરે થોડા દિવસ પહેલા ૫૦૦થી વધારે પોલીસ
કર્મીઓની આંતરિક બદલીના હુકમ કર્યો હતો. જેમાં શહેરના એક જ પોલીસ સ્ટેશનમાં પાંચ
વર્ષ સુધી નોકરી કરતા  પોલીસ કર્મચારીઓની
બદલી કરવામાં આવી હતી.

પરંતુ,
શહેરના કેટલાંક પોલીસ ઇન્સ્પેક્ટરોના માનીતા પોલીસ
કોન્સ્ટેબલોને પોલીસ સ્ટેશનથી છુટા કરાયા નથી. જેના કારણે  પોલીસ બેડામાં રોષ જોવા મળી રહ્યો છે. 
અમદાવાદના પોલીસ સ્ટેશન, ક્રાઇમબ્રાંચ, ટ્રાફિક વિભાગ
તેમજ અન્ય સ્થળે સતત પાંચ વર્ષ સુધી સતત નોકરી કરતા પોલીસ કર્મચારીઓની યાદી તૈયાર
કરીને પોલીસ કમિશનર જી એસ મલિકે એક સાથે તમામની બદલીનો હુકમ કર્યો હતો. જેમાં
તાત્કાલિક અસરથી તમામને બદલીના પોલીસ સ્ટેશનમાં હાજર થવાની સુચના આપી હતી. તેમજ
પોલીસ ઇન્સ્પેક્ટરને પણ તાકીદ કરી હતી કે પોલીસ કર્મીઓને છુટા કરવા. પરંતુ
, શહેરના  કેટલાંક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ
કમિશનરના હુકમને અવગણ્યો હોય તેવો ઘાટ ઉભો થયો છે.

શહેરના અનેક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ તેમના માનીતા
સ્ટાફની બદલી થઇ હોવા છતાંય
,
તેમની સત્તાનો ખોટો ઉપયોગ કરીને સ્ટાફને પોલીસ સ્ટેશનથી
છુટો કર્યો નથી. જેના કારણે પોલીસ સ્ટેશનમાંથી બદલી થયેલા અન્ય પોલીસ કર્મચારીઓમાં
રોષ જોવા મળી રહ્યો છે.

સૌથી નવાઇની વાત એ છે કે અનેક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બદલી
કરાયેલા માનીતા સ્ટાફની બદલીનો હુકમ રદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને મનાવવાનું
શરૂ  કર્યું  હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગરમાં હચમચાવતી ઘટના, મનપાની બે કર્મચારીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી | gandhiniagar gmc emp…
GUJARAT

March 7, 2026
ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 …

ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…

Next Post
બિહાર ચૂંટણી : NDAમાં સીટ વહેંચણી બાદ નવો વિવાદ ! ચિરાગે JDUને અપાયેલી બેઠકો પર દાવો કર્યો | Bihar E…

બિહાર ચૂંટણી : NDAમાં સીટ વહેંચણી બાદ નવો વિવાદ ! ચિરાગે JDUને અપાયેલી બેઠકો પર દાવો કર્યો | Bihar E...

પશ્ચિમ રેલ્વે વધુ આઠ જોડી જનરલ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway to run eight more …

પશ્ચિમ રેલ્વે વધુ આઠ જોડી જનરલ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે | Western Railway to run eight more ...

વડોદરા એસટી વિભાગે સુરતને ૧૨૦ બસો ફાળવી | Vadodara ST department allocates 120 buses to Surat

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના મંગલ પાંડે રોડ પર તથા વાઘોડિયા રોડના મકાનના મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ | Fire due to s…

5 months ago
પહલગામ હુમલા પછી પીઓકેમાં એલર્ટ, પાકે. સેના ખડકી | Alert in PoK after Pahalgam attack Pak Army on al…

10 months ago
‘મારે આ કેસની સુનાવણી ન કરવી જોઈએ…’, CJI ગવઈએ જસ્ટિસ વર્મા કેસમાંથી પોતાને અલગ કર્યા, જાણો કારણ | …

8 months ago
જામનગર નજીક અલીયા ગામમાં રહેતા 16 વર્ષના તરુણનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપાઘાત | 16 year o…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News