gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં ચારમાંથી 3 દિવસ પાણી કાપ રહેતા દેકારો | Water supply cut off…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
શહેરના તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં ચારમાંથી 3 દિવસ પાણી કાપ રહેતા દેકારો | Water supply cut off…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શીયાળામાં છતે પાણીએ પાણીના ધાંધીયા, વોટર વર્કસ વિભાગની દોડધામ વધી 

– ફિલ્ટર વિભાગ શટડાઉન લેતા અને મેઈન લાઈનમાં ભંગાણ થતા કાળિયાબીડ, ભરતનગર, ગાયત્રીનગર સહિતના વિસ્તારોમાં 20 થી વધુ વિસ્તારમાં પાણી ન આવ્યું  

ભાવનગર : ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં શીયાળામાં છતે પાણીએ પાણીનાં ધાંધીયા જોવા મળી રહ્યા છે. તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં કેટલાક દિવસથી પાણી નહીં આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. 

શહેરના તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં ચાર દિવસમાં ત્રણ દિવસ પાણી કાપ રહેતા પાણીનો કકળાટ જોવા મળી રહ્યા છે, જેમાં ગત શનિવારે મહાપાલિકાના ફિલ્ટર વિભાગે અચાનક શટડાઉન લીધુ હતુ તેથી તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં પાણી આવ્યુ ન હતુ, જયારે રવિવારે પાણી આવ્યુ હતુ, ત્યારબાદ બુધેલ પાસે પાણીની મેઈન લાઈનમાં ભંગાણ થતા ગઈકાલે સોમવાર તરસમીયા ફિલ્ટર હેઠળના તમામ વિસ્તારમાં પાણી આવ્યુ ન હતુ, જયારે આજે મંગળવારે પણ પાણીની લાઈનનું રીપેરીંગ કામગીરી શરૂ હોવાથી સાંજ સુધી પાણી આવ્યુ ન હતું. સાંજે રાબેતા મુજબ કેટલાક વિસ્તારમાં પાણી આપવામાં આવ્યુ હતુ તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના સુત્રોએ જણાવેલ છે. 

શહેરમાં કાળિયાબીડ, ભરતનગર, ગાયત્રીનગર, તળાજા રોડ, દેવરાજનગર, ઘોઘા રોડ સહિતના ર૦ થી વધુ વિસ્તારમાં પાણીનો કકળાટ સાંભળવા મળ્યો હતો તેથી લોકો પરેશાન થઈ ગયા હતાં. પીવાનું પાણી પણ લોકોમાં ઘર ન હોવાથી લોકો રોષ ભભુકયો હતો તેથી લોકોએ દેકારો કર્યો હતો, જેના પગલે વોટર વર્કસ વિભાગની દોડધામ વધી હતી. પીવાનું પાણી નહીં આવતા લોકોએ ટેન્કર મંગાવવા પડયા હતાં. 

લાઈનનું રીપેરીંગ થઈ જતા આજથી રાબેતા મુજબ પાણી અપાશે : અધિકારી 

પાણીની મેઈન લાઈનમાં ભંગાણ થતા પાણી વિતરણ થઈ શકયુ ન હતુ પરંતુ પાણીની લાઈન રીપેરીંગ થઈ જતા આજે મંગળવારે સાંજે પાણી વિતરણ શરૂ કરાયુ છે અને આવતીકાલ બુધવારથી રાબેતા મુજબ પાણી વિતરણ કરાશે તેમ માહિતી આપતા મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખોરાકશાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૯૩ સેમ્પલો લીધા | Raids conducted in various areas of the food …
GUJARAT

ખોરાકશાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૯૩ સેમ્પલો લીધા | Raids conducted in various areas of the food …

May 13, 2026
બીસીએના વહીવટમાં હાઈકોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન થયાના આક્ષેપ
GUJARAT

બીસીએના વહીવટમાં હાઈકોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન થયાના આક્ષેપ

May 13, 2026
અમદાવાદ: ‘દાદા છું, હું કહું તે જ થશે, બધાને મારો..’ કહી છરાથી બે યુવકો પર હુમલો, નોંધાઈ ફરિયાદ | Ah…
GUJARAT

અમદાવાદ: ‘દાદા છું, હું કહું તે જ થશે, બધાને મારો..’ કહી છરાથી બે યુવકો પર હુમલો, નોંધાઈ ફરિયાદ | Ah…

May 13, 2026
Next Post
વૈશ્વિક સોનામાં ફન્ડોની નીચા મથાળે લેવાલી: ઘરઆંગણે રેન્જ બાઉન્ડ સ્થિતિ | Global gold fund buying at …

વૈશ્વિક સોનામાં ફન્ડોની નીચા મથાળે લેવાલી: ઘરઆંગણે રેન્જ બાઉન્ડ સ્થિતિ | Global gold fund buying at ...

તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો, કંઈ જ સ્વતંત્ર બચ્યું નથી : સુપ્રીમ કોર્ટ કેમ અકળાઈ? | Investigative…

તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો, કંઈ જ સ્વતંત્ર બચ્યું નથી : સુપ્રીમ કોર્ટ કેમ અકળાઈ? | Investigative...

અશાંતધારા હેઠળ ફરિયાદ કરાઈ હતી, પાલડીની નુતન સોસાયટીની નવ મિલકત મુળ માલિકને પરત કરવા કલેકટરનો હુકમ |…

અશાંતધારા હેઠળ ફરિયાદ કરાઈ હતી, પાલડીની નુતન સોસાયટીની નવ મિલકત મુળ માલિકને પરત કરવા કલેકટરનો હુકમ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવધાન! સુરતમાં હવે હોટલ-રેસ્ટોરન્ટમાં ‘એનાલોગ પનીર’ના બોર્ડ મારવા ફરજિયાત, ભેળસેળિયાઓ સામે તંત્ર સજ…

સાવધાન! સુરતમાં હવે હોટલ-રેસ્ટોરન્ટમાં ‘એનાલોગ પનીર’ના બોર્ડ મારવા ફરજિયાત, ભેળસેળિયાઓ સામે તંત્ર સજ…

1 month ago
દેશની રક્ષા માટે સામૂહિક વિનાશ કરતા હથિયારો વધારવા જરૂરી : રશિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખનું વિસ્ફોટક ન…

દેશની રક્ષા માટે સામૂહિક વિનાશ કરતા હથિયારો વધારવા જરૂરી : રશિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખનું વિસ્ફોટક ન…

4 months ago
વધુ એક પ્લેન ક્રેશ: પૂણેમાં લેન્ડિંગ દરમિયાન ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | pu…

વધુ એક પ્લેન ક્રેશ: પૂણેમાં લેન્ડિંગ દરમિયાન ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | pu…

9 months ago
ઘરકંકાસમાં પતિ-પત્નીએ ઝેર પીધું :પોલીસની સતકર્તાથી બચાવી લેવાયા | bopal police save life of two fami…

ઘરકંકાસમાં પતિ-પત્નીએ ઝેર પીધું :પોલીસની સતકર્તાથી બચાવી લેવાયા | bopal police save life of two fami…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News