gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે વેપારીઓ ઝડપાયા : ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે વેપારીઓ ઝડપાયા : ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર શહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ મેચો પર સટ્ટો રમતા બે અલગ-અલગ બનાવોમાં બે વેપારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા બંને બનાવોમાં દરોડા પાડી રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

પ્રથમ બનાવમાં, સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા તા.22/04/2026ના રોજ રાત્રે નિલકમલ સોસાયટી નજીક ઓમ જવેલર્સ પાસે જાહેર રોડ પરથી જયંતકુમાર મહેશચંદ્ર ગુસાણી (ઉ.વ. 58, રહે-સ્ટાર વ્યૂ એપાર્ટમેન્ટ, જામનગર) ને ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેઓ પોતાના મોબાઇલમાં એપ્લિકેશન મારફતે આઈપીએલની આર.આર. અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચેની મેચ પર જુગાર રમતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેમની પાસેથી રૂ.42,750 રોકડ તથા રૂ.5,000 કિમતનો મોબાઇલ મળી કુલ રૂ.47,750 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 બીજા બનાવમાં, ગોકુલનગર જકાતનાકા પાસે આશાપુરા હોટલ નજીક જાહેર રોડ પરથી એલ.સી.બી. ટીમે નિલેશભાઇ ધીરજભાઇ વડેરા (ઉ.વ. 45, રહે-પ્રકાશવિહાર એપાર્ટમેન્ટ, જામનગર) ને ઝડપી પાડ્યા હતા. તેઓ મોબાઇલ ફોન દ્વારા આઈપીએલ મેચો લાઇવ જોઈને હારજીતના સોદા કરી સટ્ટાબાજી કરતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.1,800 રોકડ તથા રૂ.5,000 કિમતનો મોબાઇલ મળી કુલ રૂ.6,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન સોદા લેતા અન્ય વ્યક્તિ મનુભાઇ સીંધીનું નામ પણ ખુલ્યું છે, જે હાલ ફરાર હોવાનું જણાયું છે. બંને બનાવોમાં આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12 મુજબ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સટ્ટાબાજી નેટવર્ક અને સંડોવાયેલા અન્ય બુકીઓ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરની 14 વર્ષની સગીરા રમતા રમતા હાર્ટ એટેકથી અચાનક ઢળી પડી, સારવાર દરમિયાન મોત | Jamnagar Teen Di…
GUJARAT

જામનગરની 14 વર્ષની સગીરા રમતા રમતા હાર્ટ એટેકથી અચાનક ઢળી પડી, સારવાર દરમિયાન મોત | Jamnagar Teen Di…

June 8, 2026
અમદાવાદમાં છેલ્લા અઢી વર્ષમાં 500થી વધુ લોકોએ ધર્મપરિવર્તન કર્યું, 95% એ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો | Ahm…
GUJARAT

અમદાવાદમાં છેલ્લા અઢી વર્ષમાં 500થી વધુ લોકોએ ધર્મપરિવર્તન કર્યું, 95% એ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો | Ahm…

June 8, 2026
ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી રાજ્યભરની શાળાઓ શરૂ, શિક્ષકોએ તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું |…
GUJARAT

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી રાજ્યભરની શાળાઓ શરૂ, શિક્ષકોએ તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું |…

June 8, 2026
Next Post
જામજોધપુર નજીક મોટી ગોપમાં રહેતી પરણિત યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચાર …

જામજોધપુર નજીક મોટી ગોપમાં રહેતી પરણિત યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચાર ...

જામનગર-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ : પગપાળા દર્શનાર્થે જતા દંપતીને બાઈકચાલકે ઠોકર મારી ઇજાગ્ર…

જામનગર-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ : પગપાળા દર્શનાર્થે જતા દંપતીને બાઈકચાલકે ઠોકર મારી ઇજાગ્ર...

જામનગરમાં ચાર લાખનો ચકચારી લાંચ કેસ : મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | Jamn…

જામનગરમાં ચાર લાખનો ચકચારી લાંચ કેસ : મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | Jamn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગદાણા પ્રકરણથી વગોવાયેલી ભાવનગર પોલીસની ગ્રહદશા બગડી | The fortunes of the Bhavnagar police which w…

બગદાણા પ્રકરણથી વગોવાયેલી ભાવનગર પોલીસની ગ્રહદશા બગડી | The fortunes of the Bhavnagar police which w…

5 months ago
ટ્રમ્પની અમેરિકા સહિત વિશ્વભરમાં ફજેતી, જાણો ટેરિફ મામલે શું કહે છે ‘વર્લ્ડ મીડિયા’ | US : Trump Tar…

ટ્રમ્પની અમેરિકા સહિત વિશ્વભરમાં ફજેતી, જાણો ટેરિફ મામલે શું કહે છે ‘વર્લ્ડ મીડિયા’ | US : Trump Tar…

9 months ago
આજે કેન્દ્રિય બજેટ ઉત્પાદનને પ્રોત્સાહન, નોકરી પર ફોકસની આશા | Today’s central budget hopes to boost…

આજે કેન્દ્રિય બજેટ ઉત્પાદનને પ્રોત્સાહન, નોકરી પર ફોકસની આશા | Today’s central budget hopes to boost…

4 months ago
અલગ વિચારધારા સાથે આવતી ગુજરાતી ફિલ્મ “મોબાઇલની સાઇડ ઇફેક્ટ”

અલગ વિચારધારા સાથે આવતી ગુજરાતી ફિલ્મ “મોબાઇલની સાઇડ ઇફેક્ટ”

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News