gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના બોરતળાવની સપાટી 42.6 ફૂટે પહોંચી : આશરે 5 દિવસમાં ભરાશે | The level of the city Bor Lake has …

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
શહેરના બોરતળાવની સપાટી 42.6 ફૂટે પહોંચી : આશરે 5 દિવસમાં ભરાશે | The level of the city Bor Lake has …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બોરતળાવ 43 ફૂટે ભરાશે, માત્ર અડધો ફૂટ ખાલી 

– બોરતળાવમાં ઉપરવાસમાંથી 1.4 ફૂટ પાણીની આવક શરૂ 

ભાવનગર : ભાવનગર શહેરના બોરતળાવ (ગૌરીશંકર તળાવ)માં ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક શરૂ છે, જેના પગલે બોરતળાવની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. બોરતળાવ હવે થોડુ ખાલી છે તેથી આગામી દિવસોમાં ભરાય તેવી શકયતા છે. 

છેલ્લા કેટલાક દિવસથી વરસાદ નથી પરંતુ તેમ છતાં બોરતળાવના ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ છે, જેના પગલે બોરતળાવની સપાટી સતત વધી રહી છે. શહેરના બોરતળાવની સપાટી હાલ ૪ર.૬ ફૂટે પહોંચી છે અને બોરતળાવમાં હાલ ૧.૪ ફૂટ પાણીની આવક શરૂ છે તેથી હજુ સપાટી વધવાની શકયતા છે. બોરતળાવની કુલ સપાટી ૪૩ ફૂટ છે તેથી આશરે અડધો ફૂટ બોરતળાવ ખાલી છે. વરસાદ નહીં હોવાથી બોરતળાવમાં હાલ પાણીની ધીમી આવક શરૂ છે. 

પાણીની આવક યથાવત રહેશે તો આગામી પાંચ દિવસમાં બોરતળાવ ભરાય જવાની સંભાવના છે અને જો સારો વરસાદ આવશે તો બોરતળાવ વહેલા પણ ભરાય શકે છે તેમ માહિતી આપતા મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યુ હતું. બોરતળાવ છલકાય તેની લોકો આતૂરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.  

ખોડીયાર તળાવની સપાટી 27.2 ફૂટે પહોંચી 

ભાવનગર જિલ્લાના રાજપરા ખોડીયાર તળાવ વિસ્તારમાં પણ વરસાદ નથી પરંતુ પાણીની ધીમી આવક શરૂ છે, જેના પગલે તળાવની સપાટીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. રાજપરા ખોડીયાર તળાવની કુલ સપાટી ૩૦.૬ ફૂટ છે અને હાલ ર૭.ર ફૂટ સપાટી પહોંચી છે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે …
GUJARAT

May 17, 2026
બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…

પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…

Next Post
સ્પેનમાં ફિલ્ટર વગર સમુદ્રના પાણીને પીવા લાયક બનાવતો પ્રથમ સૌર ડોમ | First solar dome in Spain to ma…

સ્પેનમાં ફિલ્ટર વગર સમુદ્રના પાણીને પીવા લાયક બનાવતો પ્રથમ સૌર ડોમ | First solar dome in Spain to ma...

ભાદ્રોડ ગામ નજીક બંધ ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા ચાલકનું મોત | Driver dies after truck rams into close…

ભાદ્રોડ ગામ નજીક બંધ ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા ચાલકનું મોત | Driver dies after truck rams into close...

મિઝોરમમાંથી 7.11 કરોડનું ડ્રગ જપ્ત | Drugs worth Rs 7 11 crore seized from Mizoram

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ડેરીમાં એક લિટર દૂધ પણ આપતા નથી…’ ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા ભાજપમાં ભાંજગડ | Bharuch MP …

9 months ago
ચાની ચુસ્કીથી લઈને પંજાબી સબ્જી સુધી બધું જ મોંઘું! LPG અછત વચ્ચે સરકાર કાળાબજાર રોકવામાં નિષ્ફળ | L…

2 months ago
અમદાવાદ મ્યુનિ.ના આગામી અંદાજપત્ર માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ,પાણી સપ્લાય સુધારવા ૬૦૦થી વધુ સુચન કરાયા…

6 months ago
VIDEO: ભેજાબાજ બુટલેગરની તરકીબ નિષ્ફળ! ટ્રકના ચોર ખાનામાંથી એક કરોડનો દારૂ જપ્ત | Surendranagar LCB …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News