gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના સતનામ ચોકથી હરિઓમનગર સુધીના રોડ પરથી 140 દબાણ દૂર કરાયા | 140 pressure points removed from th…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
શહેરના સતનામ ચોકથી હરિઓમનગર સુધીના રોડ પરથી 140 દબાણ દૂર કરાયા | 140 pressure points removed from th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વર્ષોથી ગેરકાયદે દબાણ હતા છતાં મનપાએ કડક પગલા લીધા ન હતા 

– મોટાભાગના દબાણ લોકોએ સ્વૈચ્છિક દૂર કર્યા : દુકાનો, મકાનો, દિવાલ સહિતના દબાણ તોડી પડાયા, 5 ધાર્મિક દબાણ હટાવતા લોકોમાં રોષ 

ભાવનગર : શહેરમાં ગેરકાયદે દબાણ થયા છે ત્યારે મહાપાલિકા દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી અને ત્યારબાદ રોડ સહિતનું કામ કરવાનુ હોય ત્યારે વર્ષો બાદ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે, આવુ જ શહેરના સતનામ ચોકથી હરિઓમનગર સુધીના રોડમાં જોવા મળી રહ્યુ છે. આ વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદે દબાણ હતા છતાં મનપાએ કોઈ કડક પગલા લીધા ન હતા પરંતુ હવે રોડ પહોળો કરવાનો છે ત્યારે ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા છે.  

ભાવનગર મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થતા ચિત્રા ગામમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૨૪ (ચિત્રા) અંતર્ગત સતનામ ચોકથી હરિઓમનગર સુધીનો રોડ ખુલ્લો કરવા કુલ ૧૪૦ આસામીને એક માસ પૂર્વે તબક્કાવાર બી.પી.એમ.સી.એક્ટ-૧૯૪૯ની કલમ ૪૭૭ તેમજ ૪૭૮ની નોટિસ આપવામાં આવી હતી, જેમાં આસામીઓ દ્વારા અમુક દબાણ સ્વૈચ્છિક દુર કર્યા હતા, જયારે ૩૦-૪૦ ટકા દબાણ હજુ યથાવત હતા તેથી આજે સોમવારે મહાપાલિકાની ટીમે સવારે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં  દુકાનો, મકાનો તથા વધારાની દીવાલ ઉપરાંત પાંચ ધામક દબાણો વગેરે ગેરકાયદે બાંધકામ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા એસ્ટેટ વિભાગ, પોલીસ ખાતું, પી.જી.વી.સી.એલ. તથા ગુજરાત ગેસ લી.ના સંકલનમાં રહી આ ટી.પી.રોડ પરના અંદાજીત નાના-મોટા ૧૪૦ દબાણો દુર કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. 

મહાપાલિકાની ટીમે ધાર્મિક સહિતના દબાણ દૂર કરતા લોકોમાં રોષ ફેલાયો હતો પરંતુ કોઈ વ્યકિતએ ખુલ્લીને વિરોધ કર્યો ન હતો તેમ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. આજે સવારે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને સાંજ સુધીમાં તમામ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા હતાં. 

હવે રોડ બનાવવાની કામગીરી હાથ ધરાશે 

ભાવનગર શહેરના સતનામ ચોકથી હરિઓમનગર સુધીના રોડ પર ગેરકાયદે દબાણ ખુબ જ હતા તેથી રોડ નાનો થઈ ગયો હતો, જેના કારણે વાહન ચાલકોને મૂશ્કેલી પડી રહી હતી. આ રોડ પહોળો કરવા માટે મહાપાલિકાએ આસામીઓને નોટિસ આપી આધાર-પુરાવા માંગ્યા હતા પરંતુ આધાર-પુરાવા નહીં હોવાથી મહાપાલિકાની ટીમે દબાણ તોડી પાડયા છે. હવે આગામી થોડા દિવસમાં નવો રોડ બનાવવા કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સગીરાના અપહરણના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપ્યો
GUJARAT

સગીરાના અપહરણના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપ્યો

February 12, 2026
ધોળકામાં એટીએમ કાર્ડ ચોરી કરી નાણાં ઉપાડી લેનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for stealing ATM ca…
GUJARAT

ધોળકામાં એટીએમ કાર્ડ ચોરી કરી નાણાં ઉપાડી લેનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for stealing ATM ca…

February 12, 2026
ધ્રાંગધ્રામાં ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ ઝડપાયું
GUJARAT

ધ્રાંગધ્રામાં ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ ઝડપાયું

February 12, 2026
Next Post
શહેરમાં ગરમીનો પારો 40.7 ડિગ્રી, આજે પણ યલો એલર્ટ | Temperature in the city reaches 40 7 degrees yel…

શહેરમાં ગરમીનો પારો 40.7 ડિગ્રી, આજે પણ યલો એલર્ટ | Temperature in the city reaches 40 7 degrees yel...

ગેસના બાટલાના ભાવ રૂ. 50 વધી રૂ.853 થતાં ગૃહિણીઓ પર મોંઘવારીનો માર | Inflation hits housewives as ga…

ગેસના બાટલાના ભાવ રૂ. 50 વધી રૂ.853 થતાં ગૃહિણીઓ પર મોંઘવારીનો માર | Inflation hits housewives as ga...

ડાકોરમાં લાગેલી આગમાં ફાયરનું વૉટર બાઉઝર જ પહોંચી ના શક્યું | Firefighters water tankers could not r…

ડાકોરમાં લાગેલી આગમાં ફાયરનું વૉટર બાઉઝર જ પહોંચી ના શક્યું | Firefighters water tankers could not r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિંમતનગરમાં નદીમાં મહિલા તણાઈ, કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો પરિવાર | Woman swept away by water while…

હિંમતનગરમાં નદીમાં મહિલા તણાઈ, કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો પરિવાર | Woman swept away by water while…

5 months ago
ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયા | Two arrested with banned Chinese rope ahead …

ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયા | Two arrested with banned Chinese rope ahead …

2 months ago
દિલ્હીમાં લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાનું વિમાન કન્ટેનર સાથે ટકરાયું! એન્જિનમાં નુકસાન છતાં જાનહાનિ ટળી |…

દિલ્હીમાં લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાનું વિમાન કન્ટેનર સાથે ટકરાયું! એન્જિનમાં નુકસાન છતાં જાનહાનિ ટળી |…

4 weeks ago
જામનગરમાં ખોડીયાર કોલોનીમાં આવેલી એક હોસ્ટેલમાંથી ત્રણ વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન ચોરાઈ ગયાની ફરિયાદ |…

જામનગરમાં ખોડીયાર કોલોનીમાં આવેલી એક હોસ્ટેલમાંથી ત્રણ વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન ચોરાઈ ગયાની ફરિયાદ |…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News