gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ ‘કરફ્યુ’ | gujarat heavy mo…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ ‘કરફ્યુ’ | gujarat heavy mo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Heavy Rain Daskaroi : રાજ્યભરમાં મેઘરાજાએ આજે પોતાની તોફાની ઇનિંગ શરૂ કરી છે. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં મેઘરાજાએ દશા બગાડી નાખી છે.  6 કલાકમાં  9 ઇંચ વરસાદ ખાબકતા જળકરફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ 'કરફ્યુ' 2 - image

દસક્રોઈમાં જળબંબાકાર: 9 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

અમદાવાદના દસક્રોઈમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં ઘર, દુકાનો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ 'કરફ્યુ' 3 - image

આ પણ વાંચો: અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ, 4 ઈંચમાં તંત્રની પોલ ખુલી, રસ્તા બેટમાં ફેરવાયા, ઠેર-ઠેર કેડ સમા પાણી

વહેલી સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ

અમદાવાદના દસક્રોઇમાં 8.70 ઇંચ, ખેડાના મહેમદાવાદમાં 6.22 ઇંચ, કઠલાલમાં 3.86 ઇંચ, નડીયાદમાં 3.74 ઇંચ, માતરમાં 3.50 ઇંચ, અરવલ્લીના ભિલોડામાં 3.39 ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં 3.23 ઇંચ, આણંદના ઉમરેઠમાં 3.03 ઇંચ, અમદાવાદના બાવળામાં 2.83 ઇંચ, પાટણ શહેરમાં 2.80 ઇંચ, બનાસકાંઠાના કાંકરેજમાં 2.80 ઇંચ, ડાંગના વઘઇમાં 2.72 ઇંચ, ખેડાના મહુધામાં 2.68 ઇંચ, ડાંગના સુબીરમાં 2.68 ઇંચ, પાટણના સિદ્ધપુરમાં 2.40 ઇંચ, અમદાવાદના ધોળકામાં 2.40 ઇંચ, વડોદરાના ડેસરમાં 2.32 ઇંચ, નવસારીના વાસંદામાં 2.32 ઇંચ, બનાસકાંઠાના વડગામમાં 2.28 ઇંચ, ખેડાના ગળતેશ્વરમાં 2.28 ઇંચ, ખેડાના વાસોમાં 2.24 ઇંચ, પાટણના સરસ્વતીમાં 2.20 ઇંચ, મહેસeણાના વિસગનગરમાં 2.20 ઇંચ, ખેડામાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો છે. 
અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ 'કરફ્યુ' 4 - image
અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ 'કરફ્યુ' 5 - image
અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ 'કરફ્યુ' 6 - image

ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને પણ સાવચેત રહેવા અને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

ગત 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ 

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે  (27 જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 103 ધડબડાટી બોલાવી છે. 

અરવલ્લી જિલ્લાના મોડાસામાં 6.22 ઇંચ, તલોદમાં 5.31 ઇંચ, સિદ્ધપુરમાં 5.16 ઇંચ, કપરાડામાં 4.92 ઇંચ, દહેગામમાં 4.80 ઇંચ, કઠલાલમાં 4.17 ઇંચ, મહેસાણામાં 3.98 ઇંચ, ધરમપુરમાં 3.78 ઇંચ, પ્રાંતિજમાં 3.66 ઇંચ, કંડાણામાં 3.58 ઇંચ, ડીસામાં 3.58 ઇંચ, ધનસુરામાં 3.50 ઇંચ અને સતલાસણામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના વડગામમાં મેઘતાંડવ, સાત ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી આગાહી

આગામી દિવસોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં રવિવારે (27મી જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરુચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

28મી જુલાઈની આગાહી

28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
Next Post

6 એવી વસ્તુઓ જે તમે દરરોજ ખાઓ છો પણ તે ભારતીય નહીં વિદેશી છે, નામ જાણી ચોંકી જશો | popular indian foods with foreign connections

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માંથી ત્રણ એમ્બ્યુલન્સ 108 સ્ટાફને સેવા માટે ફાળવી દેવાઈ | 3 ambulan…

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માંથી ત્રણ એમ્બ્યુલન્સ 108 સ્ટાફને સેવા માટે ફાળવી દેવાઈ | 3 ambulan...

બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું! 7 કલાકમાં 9 ઈંચ વરસાદ, જનજીવન અસ્ત-વ્યસ્ત | PHOTOS: Cloudburst in V…

બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું! 7 કલાકમાં 9 ઈંચ વરસાદ, જનજીવન અસ્ત-વ્યસ્ત | PHOTOS: Cloudburst in V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિસોર્ટ કે રિયલ એસ્ટેટ નહીં ક્રિપ્ટોકરન્સીથી અબજોની કમાણી કરે છે ટ્રમ્પ પરિવાર! આંકડા ચોંકાવનારા | t…

રિસોર્ટ કે રિયલ એસ્ટેટ નહીં ક્રિપ્ટોકરન્સીથી અબજોની કમાણી કરે છે ટ્રમ્પ પરિવાર! આંકડા ચોંકાવનારા | t…

10 months ago
તરસાલીમાં રહેતા ૧૯ વર્ષના યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | 19 year old youth from Tarsali commits suici…

તરસાલીમાં રહેતા ૧૯ વર્ષના યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | 19 year old youth from Tarsali commits suici…

5 months ago
મહારાષ્ટ્ર સરકારમાં બધુ ઠીક નથી! ભાજપે શિંદેના ‘હરીફ’ને ઈન્ચાર્જ બનાવતા તર્કવિતર્ક | Has the BJP fou…

મહારાષ્ટ્ર સરકારમાં બધુ ઠીક નથી! ભાજપે શિંદેના ‘હરીફ’ને ઈન્ચાર્જ બનાવતા તર્કવિતર્ક | Has the BJP fou…

9 months ago
રૂ. 9000 કરોડના માલિકે જીવન ટૂંકાવતા ખળભળાટ! બેંગલુરુમાં IT રેડ દરમિયાન ગોળી મારી | confident group …

રૂ. 9000 કરોડના માલિકે જીવન ટૂંકાવતા ખળભળાટ! બેંગલુરુમાં IT રેડ દરમિયાન ગોળી મારી | confident group …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News