gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેન્દ્રએ ગુજરાતને મનરેગા હેઠળ 262 કરોડ ઓછા ફાળવ્યા, સરકારની પ્રતિષ્ઠાની ધૂળધાણી | Gujarat MGNREGA Sc…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
કેન્દ્રએ ગુજરાતને મનરેગા હેઠળ 262 કરોડ ઓછા ફાળવ્યા, સરકારની પ્રતિષ્ઠાની ધૂળધાણી | Gujarat MGNREGA Sc…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat MGNREGA Scam: ગુજરાતમાં મનરેગા કૌભાંડ ભાજપના મળતિયાઓની કમાણીની યોજના બની રહી છે. આ કૌંભાડમાં ખૂદ મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી બાદ સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ છે. એક રિપોર્ટ અનુસાર, મનરેગામાં કેન્દ્ર સરકારે અન્ય રાજ્યોને કરાડોની લ્હાણી કરી છે, જ્યારે ગુજરાતની ગ્રાન્ટ પર કાપ મૂક્યો છે. વર્ષ 23-24ની સરખામણીએ વર્ષ 2024-25માં 262 કરોડ રૂપિયા ઓછા ફાળવ્યાં છે.

આ રાજ્યોને કરોડોની લ્હાણી

મનરેગા યોજના થકી થતાં વિકાસના કામો માત્રને માત્ર કાગળ પર રહ્યાં છે. ભાજપના મળતિયાઓએ ભરપૂર લાભ મેળવ્યો છે. ખરેખર તો આ યોજનાનો મૂળભૂત હેતુ એ છે કે, ગરીબ આદિવાસી મજૂરોને 100 દિવસ કામ મળે, પરંતુ એવું થયુ નથી. મજૂરીને બદલે મટીરીયલ પાછળ ત્રણ ગણો ખર્ચ કરાયો છે, જેથી ભાજપના નેતાઓને ફાયદો થાય. ગુજરાતમાં મનરેગામાં ઘણી ગેરરીતિ થઈ હોવાનુ સામે આવ્યું છે ત્યારે હજુ મનરેગાના મજૂરોને 4.37 કરોડ રૂપિયા વેતન ચૂકવાયુ નથી.

ગુજરાતમાં 98.4 લાખ નોધાયેલાં મજૂરો છે. કેન્દ્રના રિપોર્ટમાં જ એવો ઘટસ્ફોટ થયો છે કે, ગુજરાતને મનરેગા યોજના માટે વર્ષ 2023-24માં 1802 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવવામાં આવી હતી, પરંતુ વર્ષ 2024-25માં 1540 કરોડ રૂપિયા જ ફાળવાયાં હતાં. ટૂંકમાં મનરેગાની ગ્રાન્ટમાં કાપ મૂકાયો હતો.

આ પણ વાંચો: અમદાવાદની SVP હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

બીજી તરફ મહારાષ્ટ્રને 2023-24માં 5891 કરોડ રૂપિયા ફાળવાયાં પણ વર્ષ 2024-25માં આ રકમ વધારી 6252 કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવાઇ હતી. કર્ણાટકને 2023-24માં 5431 કરોડ રૂપિયા અપાયાં હતાં, જ્યારે વર્ષ 2024-25માં 5709 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતાં. બિહારને 2023-24માં 6200 કરોડ રૂપિયા અપાયા, પરંતુ  વર્ષ 2024-25માં 6915 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી. આંધ્ર પ્રદેશને 2023-24માં 7353 કરોડ રૂપિયા અપાયા હતાં, પરંતુ વર્ષ 2024-25માં આ રકમ વધારીને 7707 કરોડ રૂપિયા કરી દેવાઈ હતી. આમ ગુજરાતને મનરેગા યોજનામાં ગ્રાન્ટ કાપ મૂકાયો છે, જ્યારે અન્ય રાજ્યોને મળતી ગ્રાન્ટમાં વધારો કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
કાલાવડના મોટા વડાળામાં નશો કરી દુકાન આવવાની ના પાડતાં દુકાનદાર યુવક પર છરી વડે હુમલો | Shopkeeper at…

કાલાવડના મોટા વડાળામાં નશો કરી દુકાન આવવાની ના પાડતાં દુકાનદાર યુવક પર છરી વડે હુમલો | Shopkeeper at...

જામનગરના સેન્ટ્રલ બેંક પાસે યુવાન પર છરીબાજી : પત્ની સાથે વાતો કરતો હોવાની શંકા રાખી યુવાન પર હુમલો …

જામનગરના સેન્ટ્રલ બેંક પાસે યુવાન પર છરીબાજી : પત્ની સાથે વાતો કરતો હોવાની શંકા રાખી યુવાન પર હુમલો ...

વડોદરા નજીક પોર હાઇવે પર ઉભેલી ટ્રકની પાછળ ટ્રક ઘુસી જતા ડ્રાઇવર ફસાયો, પતરા કાપી રેસ્ક્યુ | Driver …

વડોદરા નજીક પોર હાઇવે પર ઉભેલી ટ્રકની પાછળ ટ્રક ઘુસી જતા ડ્રાઇવર ફસાયો, પતરા કાપી રેસ્ક્યુ | Driver ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…

5 months ago
વડોદરામાં એલપીજી બોટલમાંથી ગેસ ચોરીનું કૌભાંડ : 40 દિવસ બાદ ટેમ્પો ડ્રાઇવર અને ડીલીવરી બોય સામે ફરિય…

વડોદરામાં એલપીજી બોટલમાંથી ગેસ ચોરીનું કૌભાંડ : 40 દિવસ બાદ ટેમ્પો ડ્રાઇવર અને ડીલીવરી બોય સામે ફરિય…

9 months ago
વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ | ahmedabad vadaj junction t…

વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ | ahmedabad vadaj junction t…

10 months ago
વડાપ્રધાન મોદી આજે ભાવનગરમાં, રોડ શો બાદ એક લાખ કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે | Modi will gift the c…

વડાપ્રધાન મોદી આજે ભાવનગરમાં, રોડ શો બાદ એક લાખ કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે | Modi will gift the c…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News