gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં હીરા દલાલ પર જીવલેણ હુમલામાં શખ્સને 5 વર્ષની સજા | Man sentenced to 5 years in fatal attack …

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
શહેરમાં હીરા દલાલ પર જીવલેણ હુમલામાં શખ્સને 5 વર્ષની સજા | Man sentenced to 5 years in fatal attack …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પૈસાના હવાલામાં વચ્ચે પડી આર્થિક નુકશાન કરતા હોવાની દાઝ રાખી 

– 15 વર્ષ પૂર્વેની ઘટનામાં કોર્ટે 30 દસ્તાવેજી અને 20 મૌખિક પુરાવા ગ્રાહ્ય રાખી સજા-દંડનો હુકમ કર્યો

ભાવનગર : શહેરના નિર્મળનગર વિસ્તારમાં ૧૫ વર્ષ પૂર્વે હીરા દલાલ ઉપર તલવારથી જીવલેણ હુમલો થયાની ઘટનામાં કોર્ટે આરોપીને પાંચ વર્ષની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.

શહેરના નિર્મળનગર, માધવરત્ન કોમ્પલેક્ષના પાર્કિંગ પાસે ગત તા.૧૯-૦૭-૨૦૧૦ના રોજ સાંજના સમયે કલ્પેશ ઉર્ફે કાળુ ઉર્ફે દાઉદ નાનજીભાઈ જેતાણી (રહે, લાખણિયાળી, તા.બોટાદ) નામના શખ્સે પૈસાના હવાલામાં વચ્ચે પડી સમાધાન કરાવી તેને આર્થિક નુકશાન કરવા બાબતની દાઝ રાખી હરેશભાઈ અમરશીભાઈ જીવાણીને કાળુભાઈ પરવાળા સાથે સમાધાન માટે ફોન કરવાના બહાને માધવરત્નની બાજુના બિલ્ડીંગના ભોંયરામાં લઈ જઈ અચાનક તલવારના ત્રણ ઘા ઝીંકી દઈ જીવલેણ હુમલો કર્યો હતો. જે બનાવ અંગે ઈજાગ્રસ્તના મિત્ર કલ્પેશભાઈ જસમતભાઈ ઘોરી (રહે, મુળ ઘરવાળા ગામ)એ હુમલાખોર શખ્સ કલ્પેશ સામે સ્થાનિક એ ડિવિઝન (નિલમબાગ પોલીસ)માં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૭, ૫૦૪, બી.પી.એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી શખ્સની ધરપકડ કરી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ ભાવનગર જિલ્લાના સત્ર ન્યાયાધીશની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ મનોજભાઈ જોષીની દલીલો, ૨૦ મૌખિક અને ૩૦ દસ્તાવેજી પુરાવાને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એચ.એસ.મુલિયાએ આરોપી કલ્પેશ ઉર્ફે કાળુ ઉર્ફે દાઉદ જેતાણીને તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સજા અને પાંચ હજારનો રોકડ રકમનો દંડ, દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
ડાકોરમાં મોખા તળાવના બ્યૂટિફિકેશનના કામમાં એજન્સીની વીજ ચોરી ઝડપાઈ | Agency power theft caught durin…

ડાકોરમાં મોખા તળાવના બ્યૂટિફિકેશનના કામમાં એજન્સીની વીજ ચોરી ઝડપાઈ | Agency power theft caught durin...

DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો | drdo guest …

DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો | drdo guest ...

ઇલાઇટ બર્ડ્સ પ્રી-લૉન્ચ ઇવેન્ટ ડ્રમ સર્કલ સાથે અર્બન ગરબા – 150 ક્રિએટર્સની ધમાકેદાર હાજરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચ પોલીસે પીછો કરતા બિયરનો જથ્થો ભરેલી કાર છોડી ચાલક ફરાર | Driver flees after abandoning car load…

11 months ago
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

1 month ago
ભાવનગરમાં છેલ્લા 5 માસથી હવાઈ સેવાઓ બંધ, અન્ય શહેરોમાં વેપારી સહિતને જવામાં પડતી મૂશ્કેલી | Air serv…

9 months ago
અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત | Amit Khunt suicide case accused Pooja Ra…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News